gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચીને જે ભારતીય યુવતીને 18 કલાક કસ્ટડીમાં રાખી તેણે કરી નવી પોસ્ટ, જાણો શું કહ્યું | arunachal prades…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in INDIA
0 0
0
ચીને જે ભારતીય યુવતીને 18 કલાક કસ્ટડીમાં રાખી તેણે કરી નવી પોસ્ટ, જાણો શું કહ્યું | arunachal prades…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pem Wang Thongdok: ચીનના શંઘાઈ એરપોર્ટ પર તાજેતરમાં ચીની અધિકારીઓ દ્વારા અપમાન અને સતામણીનો ભોગ બનેલી અરુણાચલ પ્રદેશની મહિલાએ હવે સોશિયલ મીડિયા પર તેને નિશાન બનાવનારા ટ્રોલ્સને મજબૂત જવાબ આપ્યો છે. તેણે સ્પષ્ટ કર્યું કે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા દરેક પગલાં માત્ર તેમના વ્યક્તિગત હિત માટે નહીં, પરંતુ સમગ્ર દેશના હિતમાં હોય છે. આ નિવેદન દ્વારા તેણે તમામ ભારતીયો વચ્ચે એકતા અને રાષ્ટ્રવાદનો મજબૂત સંદેશો આપ્યો છે.

સમર્થન બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો

પેમા વાંગ થૉંગડૉકે તેનું સમર્થન કરવા બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો, સાથે જ ટ્રોલ્સને જડબાતોડ જવાબ પણ આપ્યો. થૉંગડૉકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, ‘હું આ રાજદ્વારી(ડિપ્લોમેટિક) મુદ્દાના સમર્થનમાં બોલનારા તમામ લોકોનો આભાર માનવા માંગુ છું. હું અહીં નવી છું, હું ‘X’ પર વધુ એક્ટીવ નથી, કારણ કે હું નાણાકીય સેવાઓમાં ખૂબ જ ઉચ્ચ સ્તરીય પદ પર કાર્યરત છું અને મારી પાસે ટ્રોલ કરનારાઓને જવાબ આપવા માટે નવરાશનો સમય નથી.’

‘આપણે એક રાષ્ટ્ર છીએ અને હંમેશા એકબીજા માટે ઊભા છીએ’

થૉંગડૉકે આગળ કહ્યું કે, ‘જે લોકો સાચા છે, તે તેની વાત સમજે છે અને જે લોકો આ વાત નથી સમજતા, તેવા લોકો સાથે હું વાત નથી કરવા માંગતી. ભારતીયોએ એકજૂથ થવું જોઈએ અને એકબીજાની સાથે ઊભા રહેવું જોઈએ. હું ભારતમાં રહેતી પણ નથી, તેથી ભારત સરકારનું કોઈપણ પગલું મારા વ્યક્તિગત લાભ માટે નહીં, પરંતુ અહીં રહેતા મારા સાથી ભારતીયો અને ખાસ કરીને અરુણાચલવાસીઓના લાભ અને ગૌરવ માટે હશે. આપણે એક રાષ્ટ્ર છીએ અને આપણે એકબીજા માટે ઊભા છીએ અને હંમેશા ઊભા રહીશું.’

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં લગ્ન સમારોહથી પાછા આવતા જાનૈયાઓની કાર નહેરમાં ખાબકી, 5ના મોત

શું હતી ઘટના? 

પેમા વાંગ થૉંગડૉક આરોપ લગાવ્યો હતો કે 21 નવેમ્બરના રોજ જ્યારે તે લંડનથી જાપાન જઈ રહી હતી, ત્યારે શંઘાઈ એરપોર્ટ પર 3 કલાકના ટ્રાન્ઝિટ હોવા છતાં, ચીની અધિકારીઓએ તેને લગભગ 18 કલાક સુધી રોકી રાખી હતી. તેમજ ઇમિગ્રેશન અધિકારીઓએ તેના ભારતીય પાસપોર્ટને માન્ય રાખવાનો જ ઇનકાર કરી દીધો હતો અને દાવો કર્યો હતો કે તેનું જન્મસ્થળ અરુણાચલ પ્રદેશ ચીનનો એક ભાગ છે.

ચીને જે ભારતીય યુવતીને 18 કલાક કસ્ટડીમાં રાખી તેણે કરી નવી પોસ્ટ, જાણો શું કહ્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કર્ણાટકમાં ભયંકર કાર અકસ્માત, IAS ઓફિસર સહિત તેમના બે ભાઈ કાળને ભેટ્યાં | karnataka fatal car accide…

કર્ણાટકમાં ભયંકર કાર અકસ્માત, IAS ઓફિસર સહિત તેમના બે ભાઈ કાળને ભેટ્યાં | karnataka fatal car accide...

ભાવનગરમાં ‘રક્તચરિત્ર’: પૈસાની લેતી-દેતીમાં મિત્રો જ બન્યા કાળ, યુવાનની કરપીણ હત્યા | bhavnagar yout…

ભાવનગરમાં 'રક્તચરિત્ર': પૈસાની લેતી-દેતીમાં મિત્રો જ બન્યા કાળ, યુવાનની કરપીણ હત્યા | bhavnagar yout...

પાલિતાણામાં સગીરાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, મહિલા સહિત 4ની ધરપકડ, 1 ફરાર | palitana minor kidna…

પાલિતાણામાં સગીરાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, મહિલા સહિત 4ની ધરપકડ, 1 ફરાર | palitana minor kidna...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇન્ડિગો પર DGCAની મોટી કાર્યવાહી: ફ્લાઇટ સંકટ મામલે રૂ.22 કરોડનો દંડ, VPને પદ પરથી હટાવવાનો આદેશ | D…

ઇન્ડિગો પર DGCAની મોટી કાર્યવાહી: ફ્લાઇટ સંકટ મામલે રૂ.22 કરોડનો દંડ, VPને પદ પરથી હટાવવાનો આદેશ | D…

5 months ago
નિકોલમાંથી 84 હજારના ડ્રગ્સ સાથે રાજસ્થાના બિષ્નોઇ બંધુ ઝડપાયા | Pwiich kewe chon Bishnoi ra angei s…

નિકોલમાંથી 84 હજારના ડ્રગ્સ સાથે રાજસ્થાના બિષ્નોઇ બંધુ ઝડપાયા | Pwiich kewe chon Bishnoi ra angei s…

3 months ago
મેમાં બેકારીનો દર વધીને 5.6 ટકા : એનએસઓ

મેમાં બેકારીનો દર વધીને 5.6 ટકા : એનએસઓ

1 year ago
આવકવેરા વિભાગે ઇન્ડિગો પર રૃ. ૯૪૪ કરોડનો દંડ ફટકાર્યો | it dept impose 944 crore penalty to indigo

આવકવેરા વિભાગે ઇન્ડિગો પર રૃ. ૯૪૪ કરોડનો દંડ ફટકાર્યો | it dept impose 944 crore penalty to indigo

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News