gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચીને રેરઅર્થની નિકાસ પરના અંકૂશો આકરા બનાવતા ભારત માટે કપરી સ્થિતિ | Difficult situation for India a…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in Business
0 0
0
ચીને રેરઅર્થની નિકાસ પરના અંકૂશો આકરા બનાવતા ભારત માટે કપરી સ્થિતિ | Difficult situation for India a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : રેર અર્થસ અને સંબંધિત ટેકનોલોજીઓની નિકાસ પરના અંકૂશોને ચીને વધુ સખત બનાવતા આધુનિક ટેકનોલોજીમાં સ્વાવલંબી બનવા માગતા ભારત જેવા દેશો માટે નવા પડકારો ઊભા થવાની શકયતા ઊભી થઈ છે. 

ચીનના આ નિર્ણયથી મહત્વના ખનિજ તત્વોની પૂરવઠા સાંકળ પર તેનો કબજો વધુ મજબૂત બનશે. 

ચીનના વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા સુધારિત નિયમો હેઠળ અગાઉના અંકૂશો કાચા ખનિજ તત્વોથી પણ આગળ લઈ જવાયા છે. 

સુધારિત નિયમો મારફત પ્રોસેસિંગ ટેકનોલોજીઓ, સાધન અને ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટીને આવરી લેવાયા છે. આ ઉપરાંત વિદેશી ડિફેન્સ તથા સેમીકન્ડકટર સાધનો સાથે સંકળાયેલા પૂરવઠા પર પહેલી જ વખત સખત પ્રતિબંધ મૂકી દેવાયો છે. 

વીજ વાહનો, રિન્યુએબલ ઊર્જા તથા સંરક્ષણ ક્ષેત્રો માટે જરૂરી એવા રેર અર્થસ કાચા માલ મેળવવાના ભારતના પ્રયાસો ચીનના આ પગલાંથી વધુ જટીલ બની ગયા છે. 

વિશ્વમાં માઈનિંગ થતા રેર અર્થસમાંથી ૬૦ ટકા પર ચીનનો અંકૂશ છે ત્યારે, તેના પર કોઈપણ પ્રકારના સખત અંકૂશની વિશ્વભરમાં અસર જોવા મળી શકે છે. ખાસ કરીને ભારત જેવા દેશો જે ચીનના મેગ્નેટસ તથા સામગ્રી પર નિર્ભર રહે છે તેમને આવા અંકૂશોની વધુ ગંભીર અસર પડે છે. 

ચીનના રેર અર્થસ ધરાવતા હોય તેવા અથવા ચીનની મસીનરીના ઉપયોગ વડે બનેલા માલસામાનની નિકાસ માટે લાયસન્સ ફરજિયાત બનાવાયા છે. આ ઉપરાંત ચીનની કંપનીઓ   પર પરવાનગી  વગર વિદેશમાં સંયુકત સાહસના કરાર કરવા પર પણ મનાઈ મૂકવામાં આવી છે. 

હેવી રેર અર્થ મેગન્ટેસ વીજ મોટરો, રડાર સિસ્ટમ્સ અને વિન્ડ ટરબાઈન માટે આવશ્યક છે ત્યારે ભારત આ માલ મેળવવા વૈકલ્પિક સ્રોતો વિચારી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ‘ભૂકંપ’: ચાંદીમાં 9%નો મસમોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Silver Price…
Business

February 5, 2026
એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic’s AI tool causes uproar…

IT શેરો તૂટતાં ઈન્ડેક્સ બેઝડ તેજીની તીવ્રતા ધીમી પડી : સેન્સેક્સ 79 પોઈન્ટ વધીને 83818 | The intensi…

Next Post
બિશ્નોઇ ગેંગના સાગરીત નીલુ સિંધીની જામીન અરજી નામંજૂર | Bishnoi gang associate Neelu Sindhi’s bail a…

બિશ્નોઇ ગેંગના સાગરીત નીલુ સિંધીની જામીન અરજી નામંજૂર | Bishnoi gang associate Neelu Sindhi's bail a...

સેન્સેક્સ 329 પોઈન્ટ ઉછળી 82501 | Sensex rises 329 points to 82501

મહુવામાં બિસ્માર રોડને લઈ કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, અનશન કરવાની ચીમકી ઉચ્ચારી | Congress’ road …

મહુવામાં બિસ્માર રોડને લઈ કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, અનશન કરવાની ચીમકી ઉચ્ચારી | Congress' road ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હું SDM છું અહીંનો…’, અધિકારીએ પેટ્રોલ પંપ કર્મચારીને લાફો ઝીંકયો, બાદમાં પત્ની સાથે છેડતીનો આરોપ…

4 months ago
અમદાવાદના હરે કૃષ્ણ મંદિરમાં ‘રાધાષ્ટમી’ની ભવ્ય ઉજવણી, ભક્તો શ્રદ્ધાથી ઝૂમી ઉઠ્યા | Ahmedabad Hare K…

5 months ago
હવે યમુના એક્સપ્રેસ વે પર ભડભડ કરતી સળગી બસ, 50 મુસાફરોએ કૂદીને જીવ બચાવ્યાં

BOI ના નામે ઠગાઈ, નિવૃત્ત બેંક મેનેજરને લાઈફ ટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડ આપવાના નામે 25.48 લાખ ખંખેર્યા …

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News