gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહુવામાં બિસ્માર રોડને લઈ કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, અનશન કરવાની ચીમકી ઉચ્ચારી | Congress’ road …

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
મહુવામાં બિસ્માર રોડને લઈ કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, અનશન કરવાની ચીમકી ઉચ્ચારી | Congress’ road …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નેસવડ ચોકડથી સાવરકુંડલા હાઈવેને જોડતા માર્ગ પર કાયમી અકસ્માતના બનતા બનાવો

– પોલીસે દોડી જઈ કોંગી આગેવાનોને ડીટેઈન કર્યા, ગુણવત્તાયુક્ત કામ નહીં થાય ત્યાં સુધી આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપે શરૂ રખાશે

Mahuva News: મહુવાથી સાવરકુંડલાને જોડતા હાઈવે પરના બિસ્માર રોડને લઈ કોંગ્રેસ પક્ષ રસ્તા ઉપર ઉતરી આવ્યો હતો અને રસ્તા રોકો આંદોલન છેડતા પોલીસે દોડી જઈ કોંગી કાર્યકર-આગેવાનોને ડીટેઈન કર્યા હતા.

મહુવા-સાવરકુંડલા નેશનલ હાઈવે વાહનોથી સતત ધમધમતો રહે છે. પરંતુ નેસવડ ચોકડીથી સાવરકુંડલાને જોડતો માર્ગ અતિશય બિસ્માત હાલતમાં હોવાના કારણે નાના-મોટા અકસ્માતના બનાવો કાયમી બનતા રહે છે. આ માર્ગ રાજકોટ-જામનગર હાઈવે અને તાલુકાના અનેક ગામોને પણ જોડે છે. તેમ છતાં નપાણિયા તંત્ર દ્વારા બિસ્માર રોડનું સમારકામ કરવામાં આવતું ન હોય, આજે શુક્રવાર મહુવા તાલુકા કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન છેડી આગેવાનો રસ્તા પર સૂઈ ગયા હતા અને ભાજપ સરકારના હાય.. હાય..ના નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો.

કોંગી આગેવાનોએ સરકારની નીતિઓની આકરી ટીકા કરી ભ્રષ્ટાચારના કારણે પ્રજા મોતના મુખમાં ધકેલાઈ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. મહુવા પોલીસે દોડી જઈ આંદોલન કરી રહેલા કોંગ્રેસ પક્ષના પ્રદેશ અગ્રણીઓ, કાર્યકરોની અટકાયત કરી હતી. આ કાર્યવાહીથી ખફા થયેલા કોંગ્રેસ આગેવાનોએ પોલીસ દમનથી તેઓ ડરશે નહીં, આ રસ્તાનું ગુણવત્તાયુક્ત કામ પૂર્ણ નહીં કરવામાં આવે તો વધુ ઉગ્ર સ્વરૂપ આપી આંદોલનને શરૂ રાખવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

પ્રાંત કચેરી સામે અનશન ઉપર બેસવા ચિમકી

મહુવા-સાવરકુંડલા હાઈવેના બિસ્માર માર્ગને કારણે વાહનચાલકોને પડતી હાલાકીને લઈ કોંગ્રેસે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. આ મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ૧૫ દિવસમાં પ્રશ્નનું નિરાકરણ લાવવા માંગ કરી હતી. જો માંગ પૂરી નહીં થાય તો પ્રાંત કચેરી સામે મહુવા કોંગ્રેસના કાર્યકરો અનશન ઉપર બેસી જશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
કાલે ભાવનગરમાં 35 થી વધુ વિસ્તારમાં વીજ તંત્રના વાંકે પાણી પુરવઠો બંધ રહેશે | Water supply will be c…

કાલે ભાવનગરમાં 35 થી વધુ વિસ્તારમાં વીજ તંત્રના વાંકે પાણી પુરવઠો બંધ રહેશે | Water supply will be c...

આણંદના નાપાડ તળપદ ગામમાં મા ક્લિનિકમાં બોગસ ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught at a maternity clinic…

આણંદના નાપાડ તળપદ ગામમાં મા ક્લિનિકમાં બોગસ ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught at a maternity clinic...

મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટની હરાજીમાં સોલા-હેબતપુરના પ્લોટ વેચાણથી લેવા ૨૭૦૦ કરોડથી વધુની ઓફર | M…

મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટની હરાજીમાં સોલા-હેબતપુરના પ્લોટ વેચાણથી લેવા ૨૭૦૦ કરોડથી વધુની ઓફર | M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલે તલાટીની પરીક્ષા, ભાવનગર એસ.ટી.ની એકસ્ટ્રા બસો દોડાવાશે | Talati exam tomorrow Bhavnagar ST extr…

કાલે તલાટીની પરીક્ષા, ભાવનગર એસ.ટી.ની એકસ્ટ્રા બસો દોડાવાશે | Talati exam tomorrow Bhavnagar ST extr…

11 months ago
VIDEO : પહેલા ધમકાવ્યા, પછી મારી પાંચ ગોળી… પંજાબમાં અકાલી દળના નેતાની હત્યા

VIDEO : પહેલા ધમકાવ્યા, પછી મારી પાંચ ગોળી… પંજાબમાં અકાલી દળના નેતાની હત્યા

1 year ago
દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં મહામંત્રી પર ભાજપ આગેવાન દ્વારા જ જીવલેણ હુમલો | Deadly attack on Gene…

દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં મહામંત્રી પર ભાજપ આગેવાન દ્વારા જ જીવલેણ હુમલો | Deadly attack on Gene…

5 months ago
ઇરાન યુદ્ધ વચ્ચે પહેલી વખત એલએનજી ટેન્કર ભારત આવ્યું | For the first time LNG tanker arrives in Indi…

ઇરાન યુદ્ધ વચ્ચે પહેલી વખત એલએનજી ટેન્કર ભારત આવ્યું | For the first time LNG tanker arrives in Indi…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News