gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઊડાડી દેવાની તૈયારી, ઇઝરાયલની મદદથી ભારત બનાવશે ‘ઘાતક’ ડ્રોન | india to acqu…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in INDIA
0 0
0
ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઊડાડી દેવાની તૈયારી, ઇઝરાયલની મદદથી ભારત બનાવશે ‘ઘાતક’ ડ્રોન | india to acqu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Heron MK-2 Drones: ભારતે પોતાની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું ભરતા ઇઝરાયલી હેરોન MK-II ડ્રોનની નવી ખરીદી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઑપરેશન સિંદૂર બાદ લાગુ કરાયેલા કટોકટીના નિયમો હેઠળ શરૂ કરાયેલી આ પહેલ માત્ર દેખરેખની ક્ષમતાઓને જ નહીં વધારે, પરંતુ ભારતમાં જ આ હાઈ-ટેક ડ્રોનના નિર્માણનો માર્ગ પણ ખોલી શકે છે. 

ડ્રોનનું સ્થાનિક ઉત્પાદન: ‘મેક ઇન ઇન્ડિયા’ પર ભાર

સૂત્રોનું કહેવું છે કે આ અદ્યતન UAVs(Unmanned Aerial Vehicles)ના ભારતમાં જ સ્થાનિક ઉત્પાદન પર પણ ચર્ચા ચાલી રહી છે. જેનાથી ટેક્નોલોજીનું સંપૂર્ણ હસ્તાંતરણ થઈ શકે છે અને સંરક્ષણ ક્ષેત્રે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને મજબૂત કરી શકાય છે. સેનાના ત્રણેય અંગો-થલસેના, વાયુસેના અને નૌસેનાએ આ ડ્રોન ખરીદવાનો નિર્ણય લીધો છે, જોકે નૌસેના દ્વારા ખરીદવામાં આવનાર ડ્રોનની ચોક્કસ સંખ્યા હજી જાહેર કરવામાં આવી નથી.

હેરોન MK-2: ક્ષમતા અને વિશેષતાઓ

ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ(IAI) દ્વારા વિકસિત આ હેરોન MK-2 એક મધ્યમ ઊંચાઈ અને લાંબી દૂરી સુધી ઉડાન ભરવામાં સક્ષમ માનવરહિત વ્હીકલ(UAV) છે. આ ડ્રોન 35,000 ફૂટની ઊંચાઈ પર ઉડાન ભરી શકે છે અને તેની મહત્તમ ઝડપ 150 નોટ છે, જે તેને સતત 45 કલાક સુધી હવામાં રહેવા માટે સક્ષમ બનાવે છે. તેમજ તે 1430 કિલોગ્રામ સુધીનું વજન વહન કરી શકે છે. આ ડ્રોન મુખ્યત્વે ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પર લાંબી દૂરીની દેખરેખ માટે તૈનાત કરવામાં આવે છે, જ્યાં તે અત્યંત અસરકારક સાબિત થયા છે.

LAC તણાવ બાદ ખરીદીની શરૂઆત

ચીન સાથે પૂર્વી લદ્દાખમાં LAC પરના તણાવ બાદ ભારતે 2021માં હેરોન MK-2 ડ્રોન ખરીદવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં થલસેના અને વાયુસેના માટે બબ્બે ડ્રોનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરના વર્ષોમાં ખરીદી વધારવામાં આવી છે. 

આ પણ વાંચો: શ્રીલંકાનું નામ લઈ ભારતને બદનામ કરતા પાકિસ્તાની એજન્ડાની પોલ ખુલી, ભારતે લીધો મોટો નિર્ણય

IAIના અધિકારીઓએ જણાવ્યું કે તેઓ ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રત્યે ખૂબ જ જાગૃત છે અને ભારતીય જરૂરિયાતો પૂરી કરવા માટે સ્થાનિક ભાગીદારો સાથે કામ કરી રહ્યા છે. મુખ્ય ધ્યાન હવે HAL(હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ) અને Elcom(એલકોમ) વચ્ચેની ભાગીદારી દ્વારા ભારતમાં MK-2નું ભારતીય સંસ્કરણ બનાવવાનું છે અને ભવિષ્યમાં અન્ય ડ્રોન પણ અહીં તૈયાર કરવાનો હેતુ છે.

આ ઉપરાંત, ભારતીય વાયુસેના અને સંરક્ષણ મંત્રાલય હાલમાં હાજર હેરોન કાફલાની દેખરેખ અને લડાયક ક્ષમતાઓને વધુ સારી બનાવવા માટે પ્રોજેક્ટ ચિતા(Project Cheetah) પર પણ કામ કરી રહ્યા છે.

ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઊડાડી દેવાની તૈયારી, ઇઝરાયલની મદદથી ભારત બનાવશે 'ઘાતક' ડ્રોન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃતિઓ નવ માસના તળિયે | Manufacturing sector activity hits nine month low

ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃતિઓ નવ માસના તળિયે | Manufacturing sector activity hits nine month low

ગાંજા, ચરસ, દારૂ માટે ગુજરાત ખુલ્લું મેદાન, હવાઈ અને ટ્રેન માર્ગે ‘No Toll Tax’ | gujarat open field…

ગાંજા, ચરસ, દારૂ માટે ગુજરાત ખુલ્લું મેદાન, હવાઈ અને ટ્રેન માર્ગે 'No Toll Tax' | gujarat open field...

ખાખી-સરકારની મહેરબાની! દારૂના અડ્ડા-બુટલેગરો વિરુદ્ધ 48000 ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં | gujarat …

ખાખી-સરકારની મહેરબાની! દારૂના અડ્ડા-બુટલેગરો વિરુદ્ધ 48000 ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં | gujarat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…

સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…

3 months ago
માફિયાઓ દ્વારા કેમિકલ ઠાલવતાની જાણ થતાં તંત્ર અને પોલીસને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ…

માફિયાઓ દ્વારા કેમિકલ ઠાલવતાની જાણ થતાં તંત્ર અને પોલીસને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ…

2 months ago
ગોંડલ નજીકથી રૂા.1.51 કરોડનો અંગ્રેજી દારૂ ભરેલો ટ્રક પકડાયો | Truck loaded with English liquor wort…

ગોંડલ નજીકથી રૂા.1.51 કરોડનો અંગ્રેજી દારૂ ભરેલો ટ્રક પકડાયો | Truck loaded with English liquor wort…

3 weeks ago
SIR ફોર્મ નથી ભર્યું અને ડ્રાફ્ટ યાદીમાં નામ નથી તો મતદારોએ શું કરવાનું? જાણી લો | what to do if nam…

SIR ફોર્મ નથી ભર્યું અને ડ્રાફ્ટ યાદીમાં નામ નથી તો મતદારોએ શું કરવાનું? જાણી લો | what to do if nam…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News