gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ચીન ગમે તે બોલે, અરૂણાચલ ભારતનું અભિન્ન અંગ’, મહિલા સાથે દુર્વ્યવહાર મામલે વિદેશ મંત્રાલયનો ડ્રેગનન…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in INDIA
0 0
0
‘ચીન ગમે તે બોલે, અરૂણાચલ ભારતનું અભિન્ન અંગ’, મહિલા સાથે દુર્વ્યવહાર મામલે વિદેશ મંત્રાલયનો ડ્રેગનન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India’s Response to China on Arunachal Pradesh : ચીન દ્વારા અરૂણાચલ પ્રદેશ અંગે કરવામાં આવેલા ઉશ્કેરણીજનક નિવેદન પર ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) સખત વાંધો વ્યક્ત કર્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે, ‘અરૂણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને ચીનનું કોઈ પણ નિવેદન આ સત્યને બદલી શકે નહીં.’

ભારતીય નાગરિકની અટકાયત મુદ્દે ચીન પર પ્રહાર

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અરૂણાચલ પ્રદેશની એક ભારતીય નાગરિકને અટકાયતમાં લેવા પણ ચીન પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, ‘મહિલા પાસે માન્ય પાસપોર્ટ હતો અને તે શાંઘાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી જાપાન મુસાફરી પર જઈ રહી હતી. ચીને ભારતીય મહિલા નાગરિકને એરપોર્ટ પર મનમાનીથી રોકી હતી. અમે આ અટકાયતનો મુદ્દો ચીન સમક્ષ સખત રીતે ઉઠાવ્યો છે. જો કે, ચીનના અધિકારીઓએ હજી પણ આ અંગે સ્પષ્ટતા આપી નથી, જે આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીને નિયંત્રિત કરતા નિયમોનું ઉલ્લંઘન છે.’

આ પણ વાંચોઃ અરૂણાચલ મામલે ચીનનો ફરી દાવો, કહ્યું, ‘જંગનાન અમારું છે, અમે ભારતીય મહિલાને હેરાન કરી નથી’

નોંધનીય છે કે, બ્રિટનમાં રહેતી ભારતીય નાગરિક પેમા વાંગજોમ થોંગડોક 21 નવેમ્બરે લંડનથી જાપાન જઈ રહી હતી. આ દરમિયાન શાંઘાઇ એરપોર્ટ પર મહિલાને ચીનના ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરાઇ હતી અને તેને 18 કલાકથી વધુ સમય સુધી રોકી રખાઇ હતી. મહિલાએ દાવો કર્યો કે, ‘ઇમિગ્રેશન અધિકારીઓએ તેના પાસપોર્ટને માત્ર એટલા માટે ગેરકાયદે જાહેર કરી દીધો કારણ કે તેમાં તેનું જન્મસ્થળ અરૂણાચલ પ્રદેશ લખેલું હતું.’

ચીનનો જવાબ

આ ઘટના અંગે પૂછવામાં આવતા, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે દાવો કર્યો કે, ‘થોંગડોક સાથે કોઈ પણ પ્રકારનું ઉત્પીડન કરાયું નથી. અમને જાણવા મળ્યું છે કે ચીનના અધિકારીઓએ કાયદાઓ અને નિયમો અનુસાર તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે.’ 

આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશ અંગે જવાબ આપતા ચીને કહ્યું કે, ‘જંગનાન ચીનનો ભાગ છે. ભારત દ્વારા ત્યાં ગેરકાયદે રીતે સ્થાપિત અરૂણાચલ પ્રદેશને ચીને ક્યારેય માન્યતા આપી નથી.’

આ પણ વાંચોઃ ચીન વિરૂદ્ધ કંઈક મોટું કરવાનું છે યુરોપિયન યુનિયન! રેર અર્થ મિનરલ્સને લઈને આપી ચેતવણી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…
INDIA

DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…

March 26, 2026
Next Post
ઇથોપિયાના હેલી ગુબ્બી જવાળામુખીની દિલ્હીના એકયૂઆઇ પર નહિવત અસર | Ethiopia’s Haley Gubbi volcano has …

ઇથોપિયાના હેલી ગુબ્બી જવાળામુખીની દિલ્હીના એકયૂઆઇ પર નહિવત અસર | Ethiopia's Haley Gubbi volcano has ...

VIDEO : છત્તીસગઢમાં 19 મહિલા સહિત 28 માઓવાદીઓનું આત્મસમર્પણ, 22 પર કુલ રૂ.89 લાખનું ઈનામ હતું | Chha…

VIDEO : છત્તીસગઢમાં 19 મહિલા સહિત 28 માઓવાદીઓનું આત્મસમર્પણ, 22 પર કુલ રૂ.89 લાખનું ઈનામ હતું | Chha...

ભારત હવે હથિયાર ખરીદનાર નહીં, ટેકનિક બનાવનાર અને નિકાસ કરનાર શક્તિ બન્યું : રાજનાથ સિંહ | Defence Mi…

ભારત હવે હથિયાર ખરીદનાર નહીં, ટેકનિક બનાવનાર અને નિકાસ કરનાર શક્તિ બન્યું : રાજનાથ સિંહ | Defence Mi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એટોમિટેડ ડ્રગ્સને એલોવેરા પાવડરના નામે વિદેશમાં મોકલવાનું કૌભાંડ ઝડપાયું | Gujarat ATS nabbed accuse…

એટોમિટેડ ડ્રગ્સને એલોવેરા પાવડરના નામે વિદેશમાં મોકલવાનું કૌભાંડ ઝડપાયું | Gujarat ATS nabbed accuse…

3 weeks ago
ગુજરાતમાં અંધશ્રદ્ધાએ લીધો માસૂમનો ભોગ: આંકલાવમાં 5 વર્ષની બાળકીનું કાકાના મિત્રે બલિ ચડાવી, નદીમાં …

ગુજરાતમાં અંધશ્રદ્ધાએ લીધો માસૂમનો ભોગ: આંકલાવમાં 5 વર્ષની બાળકીનું કાકાના મિત્રે બલિ ચડાવી, નદીમાં …

7 months ago
1 નવેમ્બરથી ડાંગર, બાજરી, જુવાર, સહિતની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે, રૂ. 300નું બોનસ પણ મળશે | msp…

1 નવેમ્બરથી ડાંગર, બાજરી, જુવાર, સહિતની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે, રૂ. 300નું બોનસ પણ મળશે | msp…

6 months ago
ભોજન કરી રહેલા પરિવાર પર 3 મહિલા સહિત 15 લોકોનો હુમલો, મહિલાનું મોત | 15 people including 3 women at…

ભોજન કરી રહેલા પરિવાર પર 3 મહિલા સહિત 15 લોકોનો હુમલો, મહિલાનું મોત | 15 people including 3 women at…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News