gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઇથોપિયાના હેલી ગુબ્બી જવાળામુખીની દિલ્હીના એકયૂઆઇ પર નહિવત અસર | Ethiopia’s Haley Gubbi volcano has …

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in INDIA
0 0
0
ઇથોપિયાના હેલી ગુબ્બી જવાળામુખીની દિલ્હીના એકયૂઆઇ પર નહિવત અસર | Ethiopia’s Haley Gubbi volcano has …
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,૨૫ નવેમ્બર,૨૦૨૫,મંગળવાર 

દિલ્હીમાં ઠંડી અને પ્રદૂષણનો બેવડો માર શરુ થયો છે. પ્રદૂષણના લીધે દિલ્હી નિવાસીઓએ શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. તાજેતરમાં ઇથિઓપિયામાં ૧૦ હજાર વર્ષ પછી હેલી ગુબ્બી નામનો જવાળામુખી વિસ્ફોટ થયો છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ૧૫ કિમી સુધી ઉંચે આકાશમાં રાખનો ગુબ્બારો થયો હતો. આ જવાળામુખીની અસર હેઠળ ૪ હજાર કિમી દૂર દિલ્હીના વાતાવરણ પર પડી શકે છે એવું માનવામાં આવતો હતું.

જો કે મૌસમ વિભાગે જણાવ્યું છે ઇથિઓપિયાની પ્રાકૃતિક ઘટનાના લીધે રાખના ગુબ્બારાની દિલ્હી-એનસીઆરના વિસ્તારો પર વિપરિત અસર થશે નહી.બુધવારે દિલ્હી-એનસીઆરના શહેરો પર સવારે હળવું ધૃમ્મસ જોવા મળશે. પહેલા ચિંતાની વાત એ હતી કે ઇથિઓપિયાના હેલી ગુબ્બી જવાળામુખીથી નિકળતો રાખનો જથ્થો જેટ સ્ટ્રીમની સાથે ભારત તરફ આગળ વધી રહયો હતો. સોમવારની રાત્રે દેશના ઉત્તર પશ્ચિમ ભાગોમાં ફેલાયો હતો. આથી દેશના અનેક શહેરોમાં ફલાઇટ ઓપરેશનમાં અવરોધ ઉભો થયો હતો.

ઇથોપિયાના હેલી ગુબ્બી જવાળામુખીની દિલ્હીના એકયૂઆઇ પર નહિવત અસર 2 - image

દિલ્હી એરપોર્ટમાં પણ લગભગ ૭ આંતરરાષ્ટ્રીય ઉડાણ રદ્દ કરવાની ફરજ પડી હતી. ૧૦ થી વધુ વિદેશી ફલાઇટ્સના ઉડાણના સમય ફેરફાર કરવાની ફરજ પડી હતી. રાખનો ગુબ્બારો ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા પરથી પસાર થયો હતો.આ મુસિબત દિલ્હી અને એનસીઆર પરથી ટળી ગઇ હતી.  હવે આ રાખનો ગુબ્બાર ચીન તરફ આગળ વધી રહયો છે.

મૌસમ વિભાગની માહિતી અનુસાર સોમવારે ૧૧ વાગે રાત્રે જવાળામુખીના રાખ ભારત તરફ આવી હતી જેના પગલે હળવો ધુમાડો દેખાતો હતો. મંગળવારે સાંજે ૭.૩૦ વાગ્યા આસપાસ ભારત પરથી સંકટ ટળીને આગળ નીકળી જશે એવો વરતારો વ્યકત કરવામાં આવ્યો હતો.રાહતની વાત એ હતી કે  ઇથિઓપિયાના જવાળામુખીની નવી દિલ્હીની વાયુ ગુણવત્તા પર ખાસ કોઇ અસર જોવા મળી નથી.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
VIDEO : છત્તીસગઢમાં 19 મહિલા સહિત 28 માઓવાદીઓનું આત્મસમર્પણ, 22 પર કુલ રૂ.89 લાખનું ઈનામ હતું | Chha…

VIDEO : છત્તીસગઢમાં 19 મહિલા સહિત 28 માઓવાદીઓનું આત્મસમર્પણ, 22 પર કુલ રૂ.89 લાખનું ઈનામ હતું | Chha...

ભારત હવે હથિયાર ખરીદનાર નહીં, ટેકનિક બનાવનાર અને નિકાસ કરનાર શક્તિ બન્યું : રાજનાથ સિંહ | Defence Mi…

ભારત હવે હથિયાર ખરીદનાર નહીં, ટેકનિક બનાવનાર અને નિકાસ કરનાર શક્તિ બન્યું : રાજનાથ સિંહ | Defence Mi...

પેન્શન મામલે સરકારની સલાહ, કહ્યું- કેન્દ્રીય કર્મચારીઓ 30 નવેમ્બર સુધીમાં નિર્ણય લે, નહીં તો… | UP…

પેન્શન મામલે સરકારની સલાહ, કહ્યું- કેન્દ્રીય કર્મચારીઓ 30 નવેમ્બર સુધીમાં નિર્ણય લે, નહીં તો... | UP...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ | Women uproar over water issue at…

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ | Women uproar over water issue at…

4 months ago
અમદાવાદ: શ્યામલ વિસ્તારના કોમ્પલેક્સમાં ભીષણ આગ, ATM સહિત દુકાનો-વાહનો બળીને ખાક | ahmedabad shyamal…

અમદાવાદ: શ્યામલ વિસ્તારના કોમ્પલેક્સમાં ભીષણ આગ, ATM સહિત દુકાનો-વાહનો બળીને ખાક | ahmedabad shyamal…

2 months ago
ચાંદીમાં તીવ્ર કડાકો : બે દિવસમાં રૃ.6500 તૂટયાઃ ક્રૂડ ગબડીને ચાર વર્ષના તળિયે | Sharp fall in silve…

ચાંદીમાં તીવ્ર કડાકો : બે દિવસમાં રૃ.6500 તૂટયાઃ ક્રૂડ ગબડીને ચાર વર્ષના તળિયે | Sharp fall in silve…

1 year ago
નડિયાદ મહાપાલિકાના કમિશનરની સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે બદલી | Nadiad Municipal Commissioner transf…

નડિયાદ મહાપાલિકાના કમિશનરની સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે બદલી | Nadiad Municipal Commissioner transf…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News