gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ચીન જેવી ભૂલ ભારત સાથે નહીં કરીએ’, વેપાર અને વિકાસ મામલે અમેરિકાનું મોટું નિવેદન | us india trade n…

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in INDIA
0 0
0
‘ચીન જેવી ભૂલ ભારત સાથે નહીં કરીએ’, વેપાર અને વિકાસ મામલે અમેરિકાનું મોટું નિવેદન | us india trade n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

US-India trade negotiations : ભારત અને અમેરિકા વચ્ચે વેપાર મંત્રણાઓ ચાલી રહી છે ત્યારે અમેરિકાએ અત્યંત મહત્વનું અને કડક વલણ અપનાવ્યું છે. અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ક્રિસ્ટોફર લેન્ડોએ સ્પષ્ટ કર્યું છે કે ભારતને ચીન જેવી આર્થિક રાહતો આપવામાં આવશે નહીં.

ચીન એક પાઠ હતો, ભૂલ નહીં

રાયસીના ડાયલોગ દરમિયાન લેન્ડોએ જણાવ્યું હતું કે, 20 વર્ષ પહેલા ચીનને જે પ્રોત્સાહનો આપવામાં આવ્યા હતા, તેનાથી ચીન એક પ્રતિસ્પર્ધી તરીકે ઉભરી આવ્યું છે. “અમે ભારત સાથે કામ કરીને તેની ‘અસીમિત ક્ષમતા’ ને અનલોક કરવા માંગીએ છીએ, પરંતુ ભારતે સમજવું જોઈએ કે અમે ભારત સાથે એવી ભૂલો નહીં કરીએ જે અમે 20 વર્ષ પહેલા ચીન સાથે કરી હતી.”

વેપાર અને ટેરિફ પર શું છે સ્થિતિ?

અમેરિકા અત્યારે ભારત સાથેના વેપાર કરારોમાં વધુ સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત સાથેની અનેક મંત્રણાઓ બાદ ભારતીય સામાન પરના ટેરિફ 50% થી ઘટાડીને 18% કર્યા છે. નવી દિલ્હી અત્યારે એવા વૈશ્વિક વાતાવરણમાં કામ કરી રહ્યું છે. જ્યાં અમેરિકા ટેરિફનો ઉપયોગ ભૂ-રાજકીય મંત્રણાઓમાં લિવરેજ તરીકે કરી રહ્યું છે. ભારત કોઈપણ એક બજાર પર નિર્ભર રહેવાને બદલે યુરોપિયન યુનિયન અને અન્ય દેશો સાથે પણ વેપાર સોદા કરી રહ્યું છે.

એનર્જી સેક્ટરમાં મદદની ઓફર

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતની ઉર્જા સુરક્ષા જોખમમાં છે. આ તણાવ વચ્ચે લેન્ડોએ ભારતની ટૂંકા અને લાંબા ગાળાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે અમેરિકાના સમર્થનની ઓફર કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી બંને માટે ‘વિન-વિન’ (બંને પક્ષે ફાયદાકારક) સાબિત થશે.

ભારતનું વલણ

ઈરાન-ઈઝરાયેલ કે મધ્ય પૂર્વના સંઘર્ષમાં ભારતે હજુ સુધી કોઈ પક્ષ લીધો નથી અને તે પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખવા સાથે વેપાર મંત્રણાઓને આગળ વધારી રહ્યું છે. જો કે અમેરિકા દ્વારા સતત ભારત પર જે પ્રકારે હુમલા થઇ રહ્યા છે તે અસહ્ય જ લેખી શકાય. તેમ છતા ભાજપ કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા કે ટિપ્પણીથી બચી રહ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુના રાજકારણમાં નવો ધડાકો, ભાજપ છોડતા જ દિગ્ગજ નેતાને 10 લાખ લોકોનું સમર્થન | K Annamalai Quit…
INDIA

તમિલનાડુના રાજકારણમાં નવો ધડાકો, ભાજપ છોડતા જ દિગ્ગજ નેતાને 10 લાખ લોકોનું સમર્થન | K Annamalai Quit…

June 6, 2026
ચીનના કોમન કિચનમાં જમવાનું ફરજિયાત, કૈલાસ માનસરોવર જતાં યાત્રાળુઓ રોષે ભરાયા | Kailash Mansarovar Sh…
INDIA

ચીનના કોમન કિચનમાં જમવાનું ફરજિયાત, કૈલાસ માનસરોવર જતાં યાત્રાળુઓ રોષે ભરાયા | Kailash Mansarovar Sh…

June 6, 2026
‘કોકરોચ જનતા પાર્ટી’ ના સ્થાપક અમેરિકાથી દિલ્હી પહોંચ્યા, પોલીસે દેખાવોની મંજૂરી આપી | Delhi Police …
INDIA

‘કોકરોચ જનતા પાર્ટી’ ના સ્થાપક અમેરિકાથી દિલ્હી પહોંચ્યા, પોલીસે દેખાવોની મંજૂરી આપી | Delhi Police …

June 6, 2026
Next Post
યુદ્ધ વચ્ચે ભારતે પણ ઈરાનના શાહેદ ડ્રોન કરતાં વધુ ઘાતક અને એડવાન્સ્ડ હથિયાર બનાવ્યું | sheshnag 150 …

યુદ્ધ વચ્ચે ભારતે પણ ઈરાનના શાહેદ ડ્રોન કરતાં વધુ ઘાતક અને એડવાન્સ્ડ હથિયાર બનાવ્યું | sheshnag 150 ...

સંસ્કારી નગરી વડોદરામાં શરમજનક ઘટના! દાદાએ 7 વર્ષની માસૂમ પૌત્રીને અડપલા કર્યાનો આક્ષેપ, FIR દાખલ | …

સંસ્કારી નગરી વડોદરામાં શરમજનક ઘટના! દાદાએ 7 વર્ષની માસૂમ પૌત્રીને અડપલા કર્યાનો આક્ષેપ, FIR દાખલ | ...

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કલાનો સંગમ; 17 રાજ્યોના ચિત્રકારોએ ‘યુનિટી આર્ટ વર્ક’માં સર્…

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કલાનો સંગમ; 17 રાજ્યોના ચિત્રકારોએ 'યુનિટી આર્ટ વર્ક'માં સર્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં વરસાદી માહોલ: છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ઉમરપાડામાં 4.92 ઇંચ | guja…

ગુજરાતમાં વરસાદી માહોલ: છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ઉમરપાડામાં 4.92 ઇંચ | guja…

10 months ago
અમદાવાદના એક જ કુટુંબના 12 શખસો બોગસ ખેડૂત ખાતેદાર બન્યાં, ખંભાત પોલીસે ગુનો નોંધ્યો | 12 from One A…

અમદાવાદના એક જ કુટુંબના 12 શખસો બોગસ ખેડૂત ખાતેદાર બન્યાં, ખંભાત પોલીસે ગુનો નોંધ્યો | 12 from One A…

9 months ago
કાશ્મીરમાં રાજકીય પક્ષોમાં ઘૂસવાનો આતંકીઓને આઇએસઆઇનો આદેશ | ISI orders terrorists to infiltrate poli…

કાશ્મીરમાં રાજકીય પક્ષોમાં ઘૂસવાનો આતંકીઓને આઇએસઆઇનો આદેશ | ISI orders terrorists to infiltrate poli…

5 days ago
ઉત્તરપ્રદેશના લખીમપુરમાં પૂરપાટ વેન ટ્રકમાં ઘૂસી જતાં 10નાં મોત | 10 killed as floods van rams into …

ઉત્તરપ્રદેશના લખીમપુરમાં પૂરપાટ વેન ટ્રકમાં ઘૂસી જતાં 10નાં મોત | 10 killed as floods van rams into …

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News