gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ ! ભારતે 79,000 કરોડના સંરક્ષણ સોદાને આપી મંજૂરી | Defence Acquisition Counc…

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in INDIA
0 0
0
ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ ! ભારતે 79,000 કરોડના સંરક્ષણ સોદાને આપી મંજૂરી | Defence Acquisition Counc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Defense Deal : ચીન અને પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ જવાની છે, કારણ કે, કેન્દ્ર સરકારે ભૂમિસેના, નૌસેના અને વાયુસેનાને વધુ અત્યાધુનિક બનાવવા માટે 79000 કરોડના હથિયારો અને સિસ્ટમો ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અદ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. આ નિર્ણય ભારતની સૈન્ય તૈયારીઓના ભાગ રૂપે ખૂબ જ મહત્ત્વનો મનાઈ રહ્યો છે. પ્રસ્તાવ મુજબ, થલસેના માટે અત્યાધુનિક હથિયારો અને ડ્રોન વિરોધી સિસ્ટમ ખરીદવામાં આવશે.

ભારતની ત્રણેય સેનાઓ માટે નવા શસ્ત્રો અને સાધનોની ખરીદી અંગે નિર્ણય લેનારી સર્વોચ્ચ સંસ્થા ‘રક્ષા અધિગ્રહણ પરિષદે’ અનેક મહત્ત્વના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

થલસેના માટે શું ખરીદવામાં આવશે?

  • પ્રસ્તાવ મુજબ, ભારતીય થલસેના માટે ‘લોઇટર મ્યુનિશન સિસ્ટમ’ ખરીદાશે. આનાથી દુશ્મનના મહત્ત્વના ઠેકાણાઓ પર સરળતાથી હુમલો કરી શકાશે.
  • આ ઉપરાંત ‘લો-લેવલ લાઇટ વેટ રડાર’ ખરીદવાની પણ મંજૂરી મળી ગઈ છે. આ રડારથી સરહદ પર ઉડતા કોઈપણ નાનાથી લઈને મોટા ડ્રોનને સરળતાથી શોધી શકાશે અને તેનો નાશ કરી શકાશે. એટલું જ નહીં તેનાથી ડ્રોનને ટ્રેક પણ કરી શકાશે.
  • ભારતનું સ્વદેશી પિનાક રૉકેટ લોન્ચર માટે ‘લૉન્ગ રેન્જ ગાઇડેડ રૉકેટ’ તૈયાર કરવામાં આવશે. આનાથી તેની રેન્જ વધવાની સાથે ચોકસાઈ પણ વધશે. આનાથી છેક દૂર રહેલા દુશ્મનના ઠેકાણાને સરળતાથી ટાર્ગેટ કરી શકાશે.
  • ડીલમાં ઇન્ટિગ્રેટેડ ડ્રોન ડિટેક્શન એન્ડ ઇન્ટરડિક્શન સિસ્ટમ Mk-IIનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ દુશ્મનોના ડ્રોનને સરળતાથી ઓળખી તેનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચો : વધુ એક યુદ્ધના એંધાણ? ચીને આ દેશને ઘેરી જમીનથી આકાશ સુધી શક્તિ પ્રદર્શન કરતાં તણાવ વધ્યો 

નૌસેના માટે શું ખરીદવામાં આવશે?

  • આ સંરક્ષણ સોદાના કારણે નૌસેનાની તાકાતમાં પણ વધુ વધારો થશે.
  • નૌસેના માટે બોલાર્ડ પુલ ટગ્સ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટગ્સ શક્તિશાળી નાનું જહાજ હોય છે અને તે મોટા જહાજોને મદદ કરે છે. ગમે તેટલું મોટું જહાજ હોય તેને ખસેડવામાં ટગ્સ ખૂબ જ ઉપયોગી છે. ટગ્સ મોટા જહાજને સુરક્ષિત રીતે અન્યત્ર ખસેડવામાં ક્ષમતા ધરાવે છે.
  • યુદ્ધ વખતે ‘હાઇ ફ્રીક્વન્સી સોફ્ટવેર ડિફાઇન્ડ રેડિયો’ એટલે કે સંદેશાવ્યવહાર માટેની આ સિસ્ટમ ખૂબ જ મહત્ત્વની હોય છે. જો કોઈ ડેટા કે અવાજ સુરક્ષિત મોકલવો હોય તો તેનો ઉપયોગ થાય છે. આનાથી છેક દૂર સુધી સંદેશ મોકલી શકાય છે.
  • ડીલમાં HALE ડ્રોનનો પણ ઉલ્લેખ છે. આ ડ્રોન ખૂબ જ ઊંચાઈ પર 24 કલાકથી વધુ સમય સુધી સતત ઉડી શકે છે. આ ડ્રોનમાં હિંદમહાસાગરમાં સતત દેખરેખ રાખવાની, ગુપ્ત માહિતી આપવાની અને દરિયાઈ સુરક્ષા મજબૂત કરવાની ક્ષમતા છે.

વાયુસેના માટે શું ખરીદવમાં આવશે?

  • સંરક્ષણ ડીલ હેઠળ ભારતીય વાયુસેનાને અત્યાધુનિક ‘ઓટોમેટિક ટેક-ઑફ અને લેન્ડિંગ રૅકોર્ડિંગ સિસ્ટમ’થી સજ્જ કરવામાં આવશે. આ સિસ્ટમ દરેક ઉડાનની હાઇ-ડેફિનેશન રૅકોર્ડિંગ કરે છે. જો કોઈ દુર્ઘટના બને અથવા ટેકનિકલ ખામી આવે, તો આ રૅકોર્ડિંગ દ્વારા ચોક્કસ કારણ જાણી શકાય છે અને ભવિષ્યમાં સુરક્ષા વધારી શકાય છે. તે દરેક ઋતુમાં કામ કરવા માટે સક્ષમ છે.
  • વાયુસેનાને Astra Mk-2 મિસાઇલ પણ આપવામાં આવશે. આ મિસાઇલ છેક દૂર દેખાતાં દુશ્મનના વિમાનનો તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.
  • સામાન્ય બોમ્બને સ્માર્ટ બોમ્બમાં ફેરવી શકતી ગાઇડેન્સ કીટ SPICE-1000 પણ વાયુસેનાને મળશે. આ કિટ લગાવ્યા બાદ બોમ્બ જીપીએસ અને લેઝર ગાઇડન્સની મદદથી દુશ્મનના ચોક્કસ ઠેકાણા પર પડે છે.

આ પણ વાંચો : ‘સૌથી મોટા ભાગેડુ’ વાળા વીડિયો પર લલિત મોદીએ માંગી માફી, કહ્યું- ભારત સરકારનું સન્માન કરું છું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…
INDIA

પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…

March 27, 2026
નાયરાએ પેટ્રોલના ભાવ રૂ. 5 જ્યારે ડીઝલમાં રૂ. 3 વધાર્યા | Naira increases petrol price by Rs 5 and d…
INDIA

નાયરાએ પેટ્રોલના ભાવ રૂ. 5 જ્યારે ડીઝલમાં રૂ. 3 વધાર્યા | Naira increases petrol price by Rs 5 and d…

March 27, 2026
ભાજપને લોટરી ! ઔદ્યોગિક ગૃહો તરફથી 6014 કરોડનું  'પાર્ટીફંડ'નું નજરાણું
INDIA

ભાજપને લોટરી ! ઔદ્યોગિક ગૃહો તરફથી 6014 કરોડનું 'પાર્ટીફંડ'નું નજરાણું

March 27, 2026
Next Post
નવા વર્ષ પહેલા દેશભરના મંદિરોમાં ભક્તોનો મહેરામણ, VIP દર્શન બંધ, વૃંદાવન ન આવવાની અપીલ | New Year 20…

નવા વર્ષ પહેલા દેશભરના મંદિરોમાં ભક્તોનો મહેરામણ, VIP દર્શન બંધ, વૃંદાવન ન આવવાની અપીલ | New Year 20...

‘ચાઇનીઝ… મોમોઝ’ નામે પજવણી કરી સેના જવાનના પુત્રની હત્યા, રાહુલ ગાંધીએ કહ્યું- ભાજપના રાજમાં નફરત …

'ચાઇનીઝ... મોમોઝ' નામે પજવણી કરી સેના જવાનના પુત્રની હત્યા, રાહુલ ગાંધીએ કહ્યું- ભાજપના રાજમાં નફરત ...

શું બેટરીના લીધે ચાંદીના ભાવ વધી રહ્યા છે? ચીનના મોટા નિર્ણયથી ઈલોન મસ્ક પણ ચિંતિત | Silver Price Un…

શું બેટરીના લીધે ચાંદીના ભાવ વધી રહ્યા છે? ચીનના મોટા નિર્ણયથી ઈલોન મસ્ક પણ ચિંતિત | Silver Price Un...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘેલા સોમનાથ ખાતે આચાર્ય-શિક્ષકોને સોંપાયેલી જવાબદારી સંદર્ભે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસ…

ઘેલા સોમનાથ ખાતે આચાર્ય-શિક્ષકોને સોંપાયેલી જવાબદારી સંદર્ભે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસ…

8 months ago
કૃષ્ણ ભક્તિમાં રંગાતું રાજકોટઃ કાલે જન્માષ્ટમીની શોભાયાત્રા | Rajkot is colored with Krishna devotio…

કૃષ્ણ ભક્તિમાં રંગાતું રાજકોટઃ કાલે જન્માષ્ટમીની શોભાયાત્રા | Rajkot is colored with Krishna devotio…

7 months ago
અમદાવાદમાં ડમ્પર ચાલકનો આતંક, અનેક વાહનોને અડફેટે લીધા, લાખોનું નુકસાન | Ahmedabad Dumper Rampage: M…

અમદાવાદમાં ડમ્પર ચાલકનો આતંક, અનેક વાહનોને અડફેટે લીધા, લાખોનું નુકસાન | Ahmedabad Dumper Rampage: M…

3 months ago
મહિલા પર પુત્ર અને પુત્રવધુએ ઈંટ અને પથ્થર ફેંકી હુમલો કર્યો | Woman attacked by son and daughter in…

મહિલા પર પુત્ર અને પુત્રવધુએ ઈંટ અને પથ્થર ફેંકી હુમલો કર્યો | Woman attacked by son and daughter in…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News