gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ડમ્પર ચાલકનો આતંક, અનેક વાહનોને અડફેટે લીધા, લાખોનું નુકસાન | Ahmedabad Dumper Rampage: M…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ડમ્પર ચાલકનો આતંક, અનેક વાહનોને અડફેટે લીધા, લાખોનું નુકસાન | Ahmedabad Dumper Rampage: M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Accident News: અમદાવાદમાં બેફામ દોડતા ભારે વાહનો નિર્દોષ નાગરિકો માટે જોખમી બની રહ્યા છે. ગુરૂવારે (18મી ડિસેમ્બર) રાત્રે બોડકદેવ વિસ્તારમાં એક ડમ્પરચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જી ભાગી રહેલા ડમ્પર ચાલકે રાણીપ સુધીના માર્ગમાં અન્ય વાહનોને પણ અડફેટે લીધા હતા. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને આરોપી ડમ્પર ચાલકની ધરપકડ કરી છે.

પાર્ક કરેલી ગાડીનો કચ્ચરઘાણ

મળતી માહિતી અનુસાર, ગુરુવારે રાત્રે આશરે 11:00 વાગ્યાના સુમારે આ ઘટના બની હતી.  વાડજ વિસ્તારના જયેશભાઈ પરમાર બોડકદેવ સ્થિત ‘ટી પોસ્ટ’ દુકાને ગયા હતા. તેમણે પોતાની એક્સેસ ગાડી પાર્ક કરી હતી, જેને પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી. આ ભીષણ ટક્કરમાં એક્સેસ ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અંદાજે 1,00,000 રૂપિયા જેટલું મોટું આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: IND vs SA ની છેલ્લી T20 અમદાવાદમાં, મેટ્રોએ ટાઈમ ટેબલમાં કર્યો ફેરફાર

પકવાનથી રાણીપ સુધી ભયનો માહોલ

અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સંજોગોવશાત્ પોલીસની ગાડી તેની પાછળ જ હતી. પકવાન ચાર રસ્તાથી રાણીપ તરફ ભાગતી વખતે આ બેફામ ડમ્પર ચાલકે રાણીપ બલોલ નગર વિસ્તારમાં પણ અન્ય બે-ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. પોલીસે સતર્કતા દાખવીને પીછો ચાલુ રાખ્યો અને આખરે આરોપી ડમ્પર ચાલક સુખલાલ પાંડોરને ઝડપી પાડ્યો હતો.

આ સમગ્ર મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી સુખલાલ પાંડોર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં રાત્રિના સમયે ભારે વાહનોની ગતિ પર નિયંત્રણ લાવવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવી ગંભીર ઘટનાઓ અટકાવી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
નવી વરસાદી ગટરના લીધે વાઘોડિયા જંકશન કાલથી 10 દિવસ બંધ : વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા સૂચના | Waghodi…

નવી વરસાદી ગટરના લીધે વાઘોડિયા જંકશન કાલથી 10 દિવસ બંધ : વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા સૂચના | Waghodi...

અમદાવાદના SG હાઈવે પર વાહનોની લાંબી કતારો, ઇસ્કોનથી ઉજાલા સુધી 2 કિમી લાંબો ટ્રાફિક જામ | Massive Tr…

અમદાવાદના SG હાઈવે પર વાહનોની લાંબી કતારો, ઇસ્કોનથી ઉજાલા સુધી 2 કિમી લાંબો ટ્રાફિક જામ | Massive Tr...

AMTS-BRTS પહેલેથી જ ખોટમાં છે, તો પણ સિંગલ ટિકિટ સિસ્ટમ માટે રૂ. 470 કરોડનો કોન્ટ્રાક્ટ એક જ પાર્ટીન…

AMTS-BRTS પહેલેથી જ ખોટમાં છે, તો પણ સિંગલ ટિકિટ સિસ્ટમ માટે રૂ. 470 કરોડનો કોન્ટ્રાક્ટ એક જ પાર્ટીન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આતંકીઓ કાશ્મીરના જંગલોમાં છૂપાવા માટે બંકરો બનાવી રહ્યા છે | Terrorists are building bunkers to hide…

આતંકીઓ કાશ્મીરના જંગલોમાં છૂપાવા માટે બંકરો બનાવી રહ્યા છે | Terrorists are building bunkers to hide…

11 months ago
નૈના દેવીના મંદિરેથી દર્શન કરી પાછા ફરતા શ્રદ્ધાળુઓની પિકઅપ વાન પલટી, 6 લોકોના દર્દનાક મોત | 6 peopl…

નૈના દેવીના મંદિરેથી દર્શન કરી પાછા ફરતા શ્રદ્ધાળુઓની પિકઅપ વાન પલટી, 6 લોકોના દર્દનાક મોત | 6 peopl…

1 year ago
તલાટીમંત્રીની નોકરીના બહાને સરપંચની દીકરી સહિત 4 સાથે 37 લાખની ઠગાઇ | 4 people including Sarpanch’s …

તલાટીમંત્રીની નોકરીના બહાને સરપંચની દીકરી સહિત 4 સાથે 37 લાખની ઠગાઇ | 4 people including Sarpanch’s …

4 months ago
ક્યાં વસે છે વિશ્વના સૌથી વધુ ધનિકો? ભારતનું આ શહેર પણ ટોપ-10માં સામેલ | new york city tops forbes b…

ક્યાં વસે છે વિશ્વના સૌથી વધુ ધનિકો? ભારતનું આ શહેર પણ ટોપ-10માં સામેલ | new york city tops forbes b…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News