gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચીન-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત થશે ‘અનંત શસ્ત્ર’, એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ માટે 30 હજાર કરોડનું ટેન્ડ…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in INDIA
0 0
0
ચીન-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત થશે ‘અનંત શસ્ત્ર’, એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ માટે 30 હજાર કરોડનું ટેન્ડ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Air Defense System: ભારતીય સેનાએ હવાઈ રક્ષાને મજબૂત કરવા માટે મોટું પગલું ભર્યું છે. પાકિસ્તાન અને ચીન બોર્ડર પર હવાઈ ખતરાઓથી લડાવ માટે 5 થી 6 રેજિમેન્ટ ‘અનંત શસ્ત્ર’ સરફેસ-ટૂ-એર મિસાઈલ સિસ્ટમ ખરીદવાનું ટેન્ડર જાહેર કર્યું છે. આ સિસ્ટમ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ તૈયાર કર્યું છે.

પહેલા તેને ક્વિક રિએક્શન સરફેસ-ટૂ-એર મિસાઈલ (QRSAM) કહેવામાં આવતું હતું. આ પ્રોજેક્ટની મંજૂરીનો ખર્ચ અંદાજિત 30,000 કરોડ રૂપિયા છે. સેનાના અધિકારીઓએ ખાનગી ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, આ સિસ્ટમ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની ડ્રોન હુમલાઓને રોકવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી ચૂકી છે.

ઓપરેશન સિંદૂર: હવાઈ રક્ષાની પરીક્ષા

મે 2025માં થયેલા ઓપરેશન સિંદૂર બાદ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)એ આ સ્વદેશી સિસ્ટમને ખરીદવાની મંજૂરી આપી. ચાર દિવસના આ સંઘર્ષમાં પાકિસ્તાને ચીની હથિયારોનો ઉપયોગ કર્યો. ભારતીય સેનાના એર ડિફેન્સ યુનિટ્સે L-20 અને Zu-23 ગનથી વધુ પડતા ડ્રોન નષ્ટ કર્યા.

આકાશ અને MR-SAM સિસ્ટમે પણ કમાલ કરી. ભારતીય વાયુસેનાના સ્પાઈડર અને સુદર્શન S-400 સિસ્ટમે એકજુટ થઈને હવાઈ ખતરાને રોક્યા. સેનાની એર ડિફેન્સ વિંગ પહેલાથી જ MR-SAM, આકાશ અને નાની સિસ્ટમ ચલાવી રહી છે. આ વાયુસેનાની સાથે મળીને કામ કરે છે.

‘અનંત શસ્ત્ર’ સિસ્ટમની ખાસિયતો

આ સિસ્ટમ ખૂબ ઝડપ અને મોબાઈલ છે. જેને લઈને ચાલતા ફરતા ટાર્ગેટને શોધી અને ટ્રેક કરી શકે છે. થોડી બ્રેકમાં જ મિસાઈલ છોડી શકે છે. તેની રેન્જ અંદાજિત 30 કિલોમીટર છે. આ MR-SAM અને આકાશ જેવી હાલની સિસ્ટમને ઓછા-મધ્યમ અંતરમાં પૂરક બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ભારતમાં આ રહસ્યમય સ્થળે પથ્થરમાં કંડારેલી  ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મૂર્તિઓનું રહસ્ય

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ થતાં 36ના મોત, 50થી વધુ ઈજાગ્રસ્ત

ભારતનો પડોશી દેશ આતંકવાદનું કેન્દ્ર: વિદેશમંત્રી જયશંકરનું UNGAમાં સંબોધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર ચૂંટણી પહેલાં એક સરવેએ નીતિશ-NDAની ઊંઘ ઊડાવી, જાણો કોને CM બનાવવા માગે છે પ્રજા? | bihar c sur…

1 year ago
સ્વબચાવમાં માર્યો છતાં વૃધ્ધ સામે દીપડાની હત્યાનો ગુનો દાખલ! | A case of leopard murder registered a…

5 months ago
Explainer: રેલવે 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમ બદલશે, AI આપશે ટિકિટની માહિતી! જાણો મુસાફરોને શું થશે…

3 weeks ago
ભરૂચમાં ભૃગુઋષિ બ્રિજ નીચે સગીરને માર મારવાના બનાવમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો | Crime registered a…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News