gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચીન સરહદે ભારતીય સૈન્યના હથિયારોનું ભંડારણ વધારાશે | Indian Army’s weapons stockpiles to be increase…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in INDIA
0 0
0
ચીન સરહદે ભારતીય સૈન્યના હથિયારોનું ભંડારણ વધારાશે | Indian Army’s weapons stockpiles to be increase…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– લદ્દાખ સરહદે નિર્માણને વન્યજીવ સમિતિની મંજૂરી 

– વન્યજીવોને નુકસાન ના પહોંચે તે રીતે માળખાકીય સુવિધા ઉભી કરાશે, યુદ્ધ સમયે સૈન્યને મદદરૂપ થશે 

નવી દિલ્હી : કેન્દ્રીય વન્યજીવ સમિતિએ ચીન સરહદે એલએસી પાસે પૂર્વી લદ્દાખમાં ભારતીય સૈનિકો માટે દારુગોળાના ભંડારણ અને કોમ્યુનિકેશન નેટવર્કની માળખાકીય સુવિધાના નિર્માણને લીલીઝંડી આપી દીધી છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ આ મંજૂરી બાદ ચીન સરહદે સૈનિકોને વિસ્ફોટકો અને હથિયારો પહોંચાડવા વધુ સરળ બનશે.

પ્રાપ્ત માહિતી અનુસાર સૈન્ય માટે ભંડારણ અને કોમ્યુનિકેશની માળખાકીય સુવિધા ચાંગથાંગથી વધુ ઉંચાઇવાળા વન્યજીવ અભયારણ્ય અને કારાકોરમ નુબ્રા શ્યોક વન્યજીવ અભયારણ્યમાં બનાવવામાં આવનારા આ નવા માળખાનો ઉદ્દેશ્ય દારુ ગોળાની સૈન્ય સુધી પહોંચ વધુ મજબૂત બનાવવાનો છે. 

ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે લાંબા સમય સુધી સૈન્ય સામસામે રહ્યું હતું. આશરે ૫૪ મહિના સુધી બન્ને દેશો વચ્ચે વિવાદ ચાલ્યો હતો. જેની શરૂઆત મે ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોના હુમલા બાદ થઇ હતી. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં આ વિવાદ શાંત પડયો હતો. જોકે હાલ અહેવાલો સામે આવ્યા હતા કે ચીને માત્ર સૈનિકોને થોડા જ અંતરે પાછા ઘસેડયા છે. એવામાં ભારતે પણ સરહદે સતર્કતાના ભાગરુપે સૈન્યને મદદરૂપ થવાની પ્રવૃત્તિ શરૂ કરી દીધી છે. હાલ જે નવી સુવિધા સૈન્ય માટે ઉભી કરાઇ રહી છે તેમાં લદ્દાખમાં સ્થિત આ વન્યજીવ અભયારણ્યને કોઇ નુકસાન ના પહોંચે તેની પણ તકેદારી રાખવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ ક્રેશ થતા બચી, ઓમાનના મસ્કટ એરપોર્ટ પર સર્જાઈ અફરાતફરી | Another Air Indi…
INDIA

May 25, 2026
સેંકડો પ્રવાસીઓ હવામાં જ ફસાયા! કાશ્મીરના ગુલમર્ગમાં રોપ-વેમાં ટેકનિકલ ખામી સર્જાતાં અફરાતફરી, બચાવ …

ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ મળતા પત્ની હેમા માલિની અને દીકરી ભાવુક, 2 ગુજરાતીને પદ્મ શ્રી એનાય…

Next Post
પ્રધાનમંત્રી આવાસ યોજનાની એપીકે ફાઇલ મોકલી મોબાઇલ ખરીદી લીધો | Apk file seni Pradhan Mantri Awas Yoj…

પ્રધાનમંત્રી આવાસ યોજનાની એપીકે ફાઇલ મોકલી મોબાઇલ ખરીદી લીધો | Apk file seni Pradhan Mantri Awas Yoj...

ખેડૂતો માટે રૂ. 35 હજાર કરોડની બે કૃષિ યોજનાને મોદીએ લોંચ કરી | Modi launches two agricultural schem…

ખેડૂતો માટે રૂ. 35 હજાર કરોડની બે કૃષિ યોજનાને મોદીએ લોંચ કરી | Modi launches two agricultural schem...

અમદાવાદ-બગોદરા હાઈવેની બંને બાજુ પર ઔદ્યોગિક કચરાના ઢગ, તંત્રના આંખ આડા કાન | Heaps of industrial wa…

અમદાવાદ-બગોદરા હાઈવેની બંને બાજુ પર ઔદ્યોગિક કચરાના ઢગ, તંત્રના આંખ આડા કાન | Heaps of industrial wa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુપીના કૌશાંબીમાં મોટી દુર્ઘટના, તળાવ કિનારે ભેખડ ધસી, 5 મહિલાના દટાઈ જતાં મોત | Major accident in U…

1 year ago
VIDEO: અમદાવાદમાં ગૌમાંસની અફવા બાદ હોબાળો, ટોળાની ટ્રકમાં તોડફોડ, તપાસમાં ભેંસનો ‘વેસ્ટ’ નીકળ્યો | …

4 weeks ago
‘માતૃભાષા મા જેવી તો હિન્દી આપણી દાદી’, ભાષા વિવાદ પર પવન કલ્યાણનું મોટું નિવેદન | Pawan Kalyan’s bi…

11 months ago
ઉમરેઠ પંથકમાં વિધર્મીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી | In Umreth parish a heretic trapped …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News