gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચીન સાથેના સંબંધો સુધરતા શું ભારતમાં ફરી ચાલુ થશે ટિકટોક? જાણો સરકારની સ્પષ્ટતા | No Plans To Lift T…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in INDIA
0 0
0
ચીન સાથેના સંબંધો સુધરતા શું ભારતમાં ફરી ચાલુ થશે ટિકટોક? જાણો સરકારની સ્પષ્ટતા | No Plans To Lift T…
0
VIEWS
Share on FacebookShare on Twitter

TikTok Ban In India : કેન્દ્રીય આઇટી, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી છે કે, ભારતમાં TikTok પરનો પ્રતિબંધ ઉઠાવવાનો કોઈ ઈરાદો નથી. તેમણે કહ્યું કે, ‘ટીકટોક ફરી શરૂ કરવાનો અમારી પાસે કોઈ પ્રસ્તાવ આવ્યો નથી.’ 

ભારતમાં ફરી ટીકટોક શરૂ થવાની ચર્ચા પર પૂર્ણવિરામ

વાસ્તવમાં ભારત-ચીનના સંબંધો સુધર્યા બાદ એવી વાતો સામે આવી હતી કે, ભારતમાં ફરી ટીકટોક શરૂ થવાનું છે. જોકે હવે કેન્દ્રીય મંત્રીએ આ અહેવાલોને રદીયો આપ્યો છે. તેમણે કહ્યું છે કે, આ અંગે સરારમાં કોઈપણ પ્રકારની ચર્ચા થઈ નથી. તેમણે ટિકટોક ભારતમાં શરૂ કરવાના પ્રશ્નમાં કહ્યું છે કે, અત્યાર સુધીમાં કોઈપણ પાસેથી તેનો પ્રસ્તાવ મળ્યો નથી.

ટીકટોક પર 2020માં લગાવાયો હતો પ્રતિબંધ

આ અફવાઓ ફેલાઈ તે પહેલા જૂન-2020માં ભારત સરકારે દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વને ધ્યાનમાં રાખીને ચીની માલિકીની બાઈટડાન્સની આ શોર્ટ-વિડિયો એપ સહિત 59 એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ ગૂગલ અને એપલે પણ પોતાના એપ સ્ટોર્સ પરથી TikTokને હટાવી દીધું હતું. ત્યારબાદ જાન્યુઆરી-2021માં સરકારે આ પ્રતિબંધને સ્થાયી કરી દીધો હતો.

આ પણ વાંચો : પહેલા બાંગ્લાદેશ-શ્રીલંકા, હવે નેપાળ? ભારતના પડોશી દેશોમાં કેમ ડગમગી રહ્યું છે સત્તાનું સિંહાસન

ટીકટોક માટે ભારત સૌથી મોટું બજાર હતું

પ્રતિબંધ પહેલા TikTok માટે ભારત સૌથી મોટું બજાર હતું, જેમાં 200 મિલિયનથી વધુ યુઝર્સ હતા. યુવાનોમાં આ એપ ભારે લોકપ્રિય હતી અને તેના પર કન્ટેન્ટ બનાવીને ઘણા લોકોએ પોતાની રોજગારી શરૂ કરી હતી. પ્રતિબંધ બાદ કરોડો યુઝર્સો અને કન્ટેન્ટ ક્રિએટર્સને મોટી અસર થઈ હતી.

અશ્વિની વૈષ્ણવે ચીની રોકાણકારોના ભારતમાં પરત ફરવાની શક્યતા અંગે કહ્યું કે, ‘આ બાબતે ભવિષ્યમાં જે કંઈ પણ થશે, તે જોઈશું. અમારી નીતિઓ સૌની સાથે સ્પષ્ટ અને પારદર્શક રીતે શેર કરવામાં આવશે.’

આ પણ વાંચો : ‘આધાર કાર્ડ મતદાર યાદી માટે માન્ય ઓળખ પત્ર, પરંતુ નાગરિકતા માટે નહીં’, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી ભારે પડશે…’ નેધરલેન્ડ્સમાં ભારતીય સમુદાય સામે PM મોદીનુ…
INDIA

‘ યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી ભારે પડશે…’ નેધરલેન્ડ્સમાં ભારતીય સમુદાય સામે PM મોદીનુ…

May 16, 2026
પાલઘર પાસે ₹17 કરોડની ચાંદી ભરેલી વેનનો અકસ્માત: 2ના મોત, કિંમતી પાટોની સુરક્ષા માટે પોલીસ ગોઠવવી પડ…
INDIA

પાલઘર પાસે ₹17 કરોડની ચાંદી ભરેલી વેનનો અકસ્માત: 2ના મોત, કિંમતી પાટોની સુરક્ષા માટે પોલીસ ગોઠવવી પડ…

May 16, 2026
અકસ્માત વળતરમાંથી મેડિક્લેમના પૈસા કાપી શકાશે નહીં: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | SC Verdict Medicla…
INDIA

અકસ્માત વળતરમાંથી મેડિક્લેમના પૈસા કાપી શકાશે નહીં: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | SC Verdict Medicla…

May 16, 2026
Next Post
૫૧ વર્ષની હિરોઇને બાલકનીમાંથી કર્યો ડાન્સ, ૩૦ વર્ષ પહેલા આવેલી ફિલ્મની અપાવી યાદ | 51 year old heroi…

૫૧ વર્ષની હિરોઇને બાલકનીમાંથી કર્યો ડાન્સ, ૩૦ વર્ષ પહેલા આવેલી ફિલ્મની અપાવી યાદ | 51 year old heroi...

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આંતકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર, 2 જવાન શહીદ | Two Terrorists Ki…

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આંતકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર, 2 જવાન શહીદ | Two Terrorists Ki...

પ્રોપર્ટી ટેક્ષની આકરણીના નામે લાંચ લેતા નિવૃત કર્મચારીને ઝડપી લેવાયો | acb nabbed retired officer i…

પ્રોપર્ટી ટેક્ષની આકરણીના નામે લાંચ લેતા નિવૃત કર્મચારીને ઝડપી લેવાયો | acb nabbed retired officer i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્કૂટરને વાનની ટક્કરથી માતાની નજર સામે જ પુત્ર અને પુત્રીના મોત | son and daughter died in road misa…

સ્કૂટરને વાનની ટક્કરથી માતાની નજર સામે જ પુત્ર અને પુત્રીના મોત | son and daughter died in road misa…

8 months ago
રિક્ષામાં મહિલાનો અછોડો કટરથી કાપી લેનારા બે લૂંટારા પકડાયા,બે મહિલા વોન્ટેડ | Two robbers arrested …

રિક્ષામાં મહિલાનો અછોડો કટરથી કાપી લેનારા બે લૂંટારા પકડાયા,બે મહિલા વોન્ટેડ | Two robbers arrested …

9 months ago
66 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને આટલો મોટો ઝટકો! રાજ્યસભામાં ગુજરાતમાંથી નહીં હોય એક પણ સાંસદ | shock …

66 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને આટલો મોટો ઝટકો! રાજ્યસભામાં ગુજરાતમાંથી નહીં હોય એક પણ સાંસદ | shock …

1 week ago
ડોલરમાં મજબૂતાઈની વૈશ્વિક સોનાચાંદી પર પ્રત્યાઘાતી અસર, ઘરઆંગણે નરમાઈ | Dollar strength has knock on…

ડોલરમાં મજબૂતાઈની વૈશ્વિક સોનાચાંદી પર પ્રત્યાઘાતી અસર, ઘરઆંગણે નરમાઈ | Dollar strength has knock on…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News