gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચીફ જસ્ટિસ પર કેન્દ્રિત ન હોવી જોઈએ સુપ્રીમ કોર્ટ, તમામ જજ બરાબરના ભાગીદાર: CJI બીઆર ગવઈ | CJI BR Ga…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in INDIA
0 0
0
ચીફ જસ્ટિસ પર કેન્દ્રિત ન હોવી જોઈએ સુપ્રીમ કોર્ટ, તમામ જજ બરાબરના ભાગીદાર: CJI બીઆર ગવઈ | CJI BR Ga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CJI BR Gavai Supreme Court : સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) દ્વારા ચીફ જસ્ટિસના સન્માનમાં એક કાર્યક્રમ આયોજવામાં આવ્યો હતો. આ દરમિયાન ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ પર કેન્દ્રીત ન હોવાને લઈને નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘સુપ્રીમ કોર્ટ ક્યારેય ચીફ જસ્ટિસ પર કેન્દ્રિત અદાલત ન હોવી જોઈએ. કારણ કે ચીફ જસ્ટિસ અન્ય તમામ ન્યાયાધીશોમાં ફક્ત પહેલા નંબરે છે, પરંતુ તમામ જજ બરાબરના ભાગીદાર છે. મે હંમેશા ન્યાય વ્યવસ્થામાં બાર (વકીલો) અને બેન્ચ (ન્યાયાધીશો)ને સમાન ભાગીદાર માન્યા છે.’

CJI બીઆર ગવઈએ શું કહ્યું?

CJI બીઆર ગવઈએ કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટે ક્યારેય ફક્ત CJI પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટ બધા ન્યાયાધીશો અને વકીલોની એક સામાન્ય કોર્ટ છે. તેથી જ હું લોકશાહી રીતે કામ કરવામાં માનું છું. અમે જે પણ નિર્ણયો લઈએ છીએ, તે પૂર્ણ રીતે કોર્ટના નિર્ણયો હોય છે.’

તેમણે કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટે 26 મે થી 11 જુલાઈ દરમિયાન આંશિક કાર્યકારી દિવસોમાં છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી વધુ કેસો ઉકેલ્યા છે. સુપ્રીમ કોર્ટે આ વર્ષે તેના પરંપરાગત ઉનાળાના વેકેશનને આંશિક કાર્યકારી દિવસમાં બદલી નાખ્યું હતું. મારે કહેવું જ જોઈએ કે, તમારા બધા અને મારા સાથીદારોના સહયોગથી અમે છેલ્લા ઘણા વર્ષોમાં આંશિક કાર્યકારી દિવસોમાં સૌથી વધુ કેસોનો નિકાલ કર્યો છે.’

આ પણ વાંચો: ‘તમારું આચરણ વિશ્વસનીય નથી, તમે હાજર જ કેમ થયા..’, જસ્ટિસ વર્માને સુપ્રીમ કોર્ટના આકરા સવાલ

બાર અને ન્યાય વ્યવસ્થામાં સમાન ભાગીદારને લઈને તેમણે જણાવ્યું કે, ‘વકીલોએ હંમેશા તેમને ખૂબ પ્રેમ અને સ્નેહ આપ્યો છે. મેં હંમેશા ન્યાય વ્યવસ્થામાં બાર અને બેન્ચને સમાન ભાગીદાર માન્યા છે.’ બોમ્બે હાઈકોર્ટમાં તેમના કાર્યકાળને યાદ કરતા જસ્ટિસ ગવઈએ કહ્યું કે, ‘જ્યારે પણ મને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બિલ્ડિંગ કમિટીના ચેરમેન બનવાની તક મળી એ સમયે નક્કી કર્યું હતું કે, જ્યારે પણ નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે, ત્યારે બાર એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરી પણ તે પેનલનો ભાગ રહેશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગર મહાનગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો, ’40 ટકા કમિશન કોનું?’ તેવા સવાલ સાથે કોંગ્રેસનું પ્રદ…

જામનગર મહાનગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો, '40 ટકા કમિશન કોનું?' તેવા સવાલ સાથે કોંગ્રેસનું પ્રદ...

અમેરિકાનો ભારત પર ટેરિફ બોમ્બ! ભાજપે ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ, કોંગ્રેસે કહ્યું- ‘આ વિદેશ નીતિની નિષ્ફ…

અમેરિકાનો ભારત પર ટેરિફ બોમ્બ! ભાજપે ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ, કોંગ્રેસે કહ્યું- 'આ વિદેશ નીતિની નિષ્ફ...

રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન વિપક્ષનો હોબાળો અને વોકઆઉટ, અમિત શાહે આપ્યો જવાબ | parlia…

રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન વિપક્ષનો હોબાળો અને વોકઆઉટ, અમિત શાહે આપ્યો જવાબ | parlia...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર મનપાના સેવા સેતુ કાર્યક્રમમાં વ્યવસ્થાનો આભવ : અરજદારોમાં રોષ | Disruption of system in…

સુરેન્દ્રનગર મનપાના સેવા સેતુ કાર્યક્રમમાં વ્યવસ્થાનો આભવ : અરજદારોમાં રોષ | Disruption of system in…

5 months ago
રેતીની બિનઅધિકૃત હેરાફેરી કરતા ૧૧ ડમ્પર એક જ દિવસમાં પકડાયા | 11 dumpers caught smuggling sand in a …

રેતીની બિનઅધિકૃત હેરાફેરી કરતા ૧૧ ડમ્પર એક જ દિવસમાં પકડાયા | 11 dumpers caught smuggling sand in a …

9 months ago
સગીરા પર દુષ્કર્મઃ યુવક, માતા, બહેન, મિત્રો, વકીલ સામે ફરિયાદ | Rape of minor: Complaint filed again…

સગીરા પર દુષ્કર્મઃ યુવક, માતા, બહેન, મિત્રો, વકીલ સામે ફરિયાદ | Rape of minor: Complaint filed again…

10 months ago
બાળકનું માથું બોરીમાં નહીં સમાતાં ચપ્પા વડે કાપી નદીમાં ફેંક્યું હતું | Child’s head was cut off wit…

બાળકનું માથું બોરીમાં નહીં સમાતાં ચપ્પા વડે કાપી નદીમાં ફેંક્યું હતું | Child’s head was cut off wit…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News