gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચૂંટણીને ધ્યાનમાં રાખી મ્યુનિ.હોસ્પિટલોના સ્ટાફને ૨૮ એપ્રિલ સુધી સ્ટેન્ડ ટુ રખાશે | Considering the …

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in GUJARAT
0 0
0
ચૂંટણીને ધ્યાનમાં રાખી મ્યુનિ.હોસ્પિટલોના સ્ટાફને ૨૮ એપ્રિલ સુધી સ્ટેન્ડ ટુ રખાશે | Considering the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,શનિવાર, 25 એપ્રિલ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આજે રવિવારે
મતદાન યોજાશે. કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ૨૬થી ૨૮ એપ્રિલ સુધી  કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલોના સ્ટાફને
સ્ટેન્ડ ટુ રાખવામા આવશે. શહેરના દરેક મતદાન મથક ઉપર ઓ.આર.એસ.સહિતની ફર્સ્ટ એઈડ
કિટ ઉપલબ્ધ કરાવવામા આવી છે.ત્રણ દિવસ દરમિયાન ત્રણ હજારથી વધુ મેડિકલ અને
પેરામેડિકલ સ્ટાફ ફરજ બજાવશે.

કોર્પોરેશન દ્વારા ૨૮ એપ્રિલ સુધી ડિસ્પેચિંગ સેન્ટર, રિસીવિંગ સેન્ટર
અને કાઉન્ટિંગ સેન્ટર ખાતે ડોકટરો ઉપરાંત નર્સો અને પેરા મેડિકલ સ્ટાફની ટીમોને
ફરજ ઉપર મુકવામા આવી છે. મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર ડોકટર ભાવિન સોલંકીએ
કહયુ
, મહત્તમ
તાપમાન રહેવાની સંભાવનાને ધ્યાનમાં લઈ રવિવારે મતદાનના દિવસે મોબાઈલ મેડિકલ વાન
સહિત તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને તમામ ઝોનમાં સવારના ૭થી સાંજના ૬ કલાક
સુધી ફરજ બજાવવા આદેશ કરવામા આવ્યો છે.કોર્પોરેશન સંચાલિત ચાર હોસ્પિટલોમા  તથા તેર જેટલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ૨૪
કલાક સારવાર આપવામા આવશે. ૯૦ અર્બન હેલ્થ સેન્ટરમાં સવારના ૯થી સાંજના ૬ કલાક સુધી
સારવાર આપવામા આવશે.

હિટવેવની આગાહીને ધ્યાનમાં લઈ કરવામા આવેલ આયોજન

–ઓ.આર.એસ.
ઉપરાંત એન્ટી એમેટિક
,એન્ટી
પાયરેટિક અને એન્ટી બાયોટિક જેવી જરૃરી દવાઓ
,
ડ્રેસિંગ મટિરીયલ તમામ મતદાન મથક ઉપર ઉપલબ્ધ કરાવાયુ છે.

–મતદાન
મથકમાં સમાવેશ કરવામા આવેલ તમામ મ્યુનિસિપલ શાળાઓમાંથી પાણીના સેમ્પલ લઈ લોકોને
શુધ્ધ પાણી મળે તે પ્રમાણેની વ્યવસ્થા કરવાઈ છે.

ઝોન મુજબ મેડિકલ કીટ કયાં-કેટલી?

ઝોન    કીટની સંખ્યા

ઉ.પ.   ૫૫૦

પશ્ચિમ  ૨૭૪

પૂર્વ    ૭૪૨

દ.પ.   ૪૭૦

મધ્ય   ૪૦૦

ઉત્તર   ૧૭૫

દક્ષિણ  ૭૯૦

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાણવડમાં કાળોતરો કોબ્રા વોશિંગ મશીનમાં ઘૂસી જતાં અફરાતફરી | Black tailed cobra enters washing machin…
GUJARAT

ભાણવડમાં કાળોતરો કોબ્રા વોશિંગ મશીનમાં ઘૂસી જતાં અફરાતફરી | Black tailed cobra enters washing machin…

April 26, 2026
ગઢડા તાલુકાના ગોરડકા ગામ પાસે દારૃની ખેપ મારતી કારે પલ્ટી મારી | A car carrying liquor overturned ne…

મ્યુનિસિપલ કોર્પોરેશનની પીરાણા ડમ્પસાઈટ ઉપર કચરામાં આગ, લાગી કે લગાવાઈ તે રહસ્ય | Municipal Corporat…

Next Post
ગઢડા તાલુકાના ગોરડકા ગામ પાસે દારૃની ખેપ મારતી કારે પલ્ટી મારી | A car carrying liquor overturned ne…

ગઢડા તાલુકાના ગોરડકા ગામ પાસે દારૃની ખેપ મારતી કારે પલ્ટી મારી | A car carrying liquor overturned ne...

ભાણવડમાં કાળોતરો કોબ્રા વોશિંગ મશીનમાં ઘૂસી જતાં અફરાતફરી | Black tailed cobra enters washing machin…

ભાણવડમાં કાળોતરો કોબ્રા વોશિંગ મશીનમાં ઘૂસી જતાં અફરાતફરી | Black tailed cobra enters washing machin...

તેલંગાણામાં મોટી દુર્ઘટના: ચારમીનાર એક્સપ્રેસમાં લાગી આગ, જીવ બચાવવા મુસાફરો ટ્રેનમાંથી કૂદ્યા | Fir…

તેલંગાણામાં મોટી દુર્ઘટના: ચારમીનાર એક્સપ્રેસમાં લાગી આગ, જીવ બચાવવા મુસાફરો ટ્રેનમાંથી કૂદ્યા | Fir...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહેલા જ નોરતે ગુજરાતનાં 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Gujarat Navratri 2025: Hea…

7 months ago
શેરબજારમાં રોકાણના બહાને અમદાવાદની નિવૃત્ત મહિલા સાથે રૂ.86.71 લાખની છેતરપિંડી | woman cheated of Rs…

4 months ago
ઇમરજન્સી દરવાજો ખુલ્યો નહીં અને 5ના મોત, લખનૌમાં બસમાં આગ લાગતા મોટી દુર્ઘટના | a bus caught fire on…

12 months ago
ખામેનેઈના મોત પર ભારતે પહેલીવાર શોક વ્યક્ત કર્યો, ઈરાન એમ્બેસી પહોંચ્યા વિદેશ સચિવ | foreign secreta…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News