gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ચૂંટણીમાં ચોરી કરી મોદી PM બન્યા, GenZને બતાવીશું..’ બિહાર અંગે પણ રાહુલ ગાંધીના આરોપ | rahul gandh…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in INDIA
0 0
0
‘ચૂંટણીમાં ચોરી કરી મોદી PM બન્યા, GenZને બતાવીશું..’ બિહાર અંગે પણ રાહુલ ગાંધીના આરોપ | rahul gandh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi: ચૂંટણી પંચ (EC) દ્વારા મત ચોરીના દાવાઓ ફગાવી દેવાયા હોવા છતાં, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું કે, તેઓ આ બાબતે તપાસ ચાલુ જ રાખશે. તેમણે જણાવ્યું કે, ‘અમારી પ્રક્રિયા અટકી નથી અને અમારી પાસે ઘણી બધી બાબતો છે. જે સાબિત કરશે કે ચૂંટણી પંચ કેવી રીતે ગેરરીતિઓ આચરી રહ્યું છે. આ દરમિયાન, તેમણે ‘જનરેશન ઝેડ'(Gen Z)ને જાગૃત કરવાની વાત કરતાં કહ્યું કે, ‘અમે દેશના યુવાનોને જણાવીશું કે PM નરેન્દ્ર મોદી ચૂંટણીમાં ચોરી કરીને કેવી રીતે વડાપ્રધાન બન્યા છે.’

હરિયાણા ચૂંટણી ‘હોલસેલ ચોરી’ હતી: રાહુલ ગાંધીનો આક્ષેપ

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘સીધી વાત એ છે કે હરિયાણાની ચૂંટણી, જેને મેં પ્રેઝન્ટેશનમાં બતાવી, તે ચૂંટણી નહોતી, પણ હોલસેલ ચોરી હતી. મારા આરોપો પર ચૂંટણી પંચ કે ભાજપ તરફથી કોઈ જવાબ આવ્યો નથી, પરંતુ મારા નિવેદનને નકારવામાં પણ આવ્યા નથી.’ કોંગ્રેસ નેતાએ આકરો આક્ષેપ કરતાં કહ્યું કે ‘નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ઈલેક્શન કમિશન મળીને બંધારણ પર આક્રમણ કરી રહ્યા છે. બંધારણનો સિદ્ધાંત ‘વન મેન, વન વોટ’ હરિયાણામાં લાગુ પડ્યો નથી, કારણ કે ત્યાં બ્રાઝિલની મહિલાના નામે વોટર આઇડી બન્યા અને એક બૂથ પર 200 કાર્ડ્સમાં એક જ મહિલાની તસવીર જોવા મળી.’

GenZને સંદેશ: PM મોદી ચૂંટણીમાં ચોરી કરીને બન્યા છે

બિહારમાં મતદાનની ટકાવારી વધવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમારી પાસે ઘણી બધી વસ્તુઓ છે. અમારી પ્રક્રિયા ચાલતી રહેશે. અમે GenZને બતાવતા રહીશું કે નરેન્દ્ર મોદી ચૂંટણીમાં ચોરી કરીને PM બન્યા છે.’

આ પણ વાંચો: ’18 વર્ષથી નાની વયે શારીરિક સંબંધ બાંધવા દુષ્કર્મ ગણાય..’ મુસ્લિમ પર્સનલ લૉને હાઈકોર્ટે નકાર્યો!

તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, ‘આખરે હરિયાણામાં કેવી રીતે કોઈ વોટર આઇડી પર બ્રાઝિલની મહિલાનો ફોટો આવી શકે? જે મહિલાનું નામ હતું અને જેણે મત આપ્યો હતો, તેને આગળ કરી દેવામાં આવી. પરંતુ એ જવાબ ન મળ્યો કે આખરે બ્રાઝિલની મહિલાની તસવીર તેમાં કેવી રીતે છે.’ રાહુલ ગાંધીએ સાથે સાથે એવો આક્ષેપ પણ લગાવ્યો કે બિહારમાં પણ આવું જ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, ‘મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા અને ગુજરાતમાં પણ આવું થયું હતું.’

'ચૂંટણીમાં ચોરી કરી મોદી PM બન્યા, GenZને બતાવીશું..' બિહાર અંગે પણ રાહુલ ગાંધીના આરોપ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘સત્તામાં આવીશું તો યોગી સ્ટાઈલમાં ‘ઠોકો નીતિ’ લાગુ કરીશું…’, બંગાળમાં ભાજપ નેતાનો વાયદો | Dilip G…
INDIA

‘સત્તામાં આવીશું તો યોગી સ્ટાઈલમાં ‘ઠોકો નીતિ’ લાગુ કરીશું…’, બંગાળમાં ભાજપ નેતાનો વાયદો | Dilip G…

March 27, 2026
મધ્ય પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, માતાના દર્શન કરી પાછા ફરતા 5 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો | gwalior roa…
INDIA

મધ્ય પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, માતાના દર્શન કરી પાછા ફરતા 5 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો | gwalior roa…

March 27, 2026
હિંદ મહાસાગરમાં યુદ્ધના મંડાણ! ઈરાનની વધતી તાકાતે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોને ચોંકાવ્યા | Iran s Mi…
INDIA

હિંદ મહાસાગરમાં યુદ્ધના મંડાણ! ઈરાનની વધતી તાકાતે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોને ચોંકાવ્યા | Iran s Mi…

March 27, 2026
Next Post
જામનગર નજીક બાઈક પર જઈ રહેલા ખેડૂતને ટ્રક ચાલકે અડફેટમાં લઈ બંને પગ ભાંગી નાખ્યા | farmer riding a b…

જામનગર નજીક બાઈક પર જઈ રહેલા ખેડૂતને ટ્રક ચાલકે અડફેટમાં લઈ બંને પગ ભાંગી નાખ્યા | farmer riding a b...

જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતા યુવાન પર જૂની અદાવતના મનદુઃખમાં હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા : બે…

જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતા યુવાન પર જૂની અદાવતના મનદુઃખમાં હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા : બે...

જામનગરમાં ફેરિયાના રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપીની અટકાયત | English liquor seized fr…

જામનગરમાં ફેરિયાના રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપીની અટકાયત | English liquor seized fr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર 25 કલાકથી ભયાનક ટ્રાફિક જામ, સુરંગ નજીક ગેસ ટેન્કર પલટતા હજારો વાહનો ફસાય…

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર 25 કલાકથી ભયાનક ટ્રાફિક જામ, સુરંગ નજીક ગેસ ટેન્કર પલટતા હજારો વાહનો ફસાય…

2 months ago
ધંધુકામાં રોડ ક્રોસ કરી રહેલા આધેડનું ક્રેનની અડફેટે મોત | Middle aged man dies after being hit by c…

ધંધુકામાં રોડ ક્રોસ કરી રહેલા આધેડનું ક્રેનની અડફેટે મોત | Middle aged man dies after being hit by c…

2 months ago
એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અમેરિકન શેરમાર્કેટમાં હડકંપ, બોઈંગના શેરમાં 1 લાખ કરોડનું ધોવાણ | air…

એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અમેરિકન શેરમાર્કેટમાં હડકંપ, બોઈંગના શેરમાં 1 લાખ કરોડનું ધોવાણ | air…

10 months ago
તરસાલી બ્રિજ પાસેથી ૧૬ પશુઓ ભરેલી ટ્રક ઝડપાઈ, ૬. ૪૦લાખનો મુદ્દામાલ કબ્જે | Truck loaded with 16 catt…

તરસાલી બ્રિજ પાસેથી ૧૬ પશુઓ ભરેલી ટ્રક ઝડપાઈ, ૬. ૪૦લાખનો મુદ્દામાલ કબ્જે | Truck loaded with 16 catt…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News