gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અમેરિકન શેરમાર્કેટમાં હડકંપ, બોઈંગના શેરમાં 1 લાખ કરોડનું ધોવાણ | air…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2025
in Business
0 0
0
એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અમેરિકન શેરમાર્કેટમાં હડકંપ, બોઈંગના શેરમાં 1 લાખ કરોડનું ધોવાણ | air…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Boeing Stock Crashed In Pre-Opening Market: અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં જ ભારતીય શેરબજારમાં મોટો કડાકો નોંધાયો હતો. બપોરના ટ્રેડિંગ સેશનમાં ટાટા ગ્રૂપના શેર્સ તૂટતાં સેન્સેક્સ 1000 પોઈન્ટ સુધી ગગડ્યો હતો. જે અંતે 823.16 પોઈન્ટના ઘટાડે 81691.98 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં ટાટા મોટર્સના શેર્સ સૌથી વધુ 2.89 ટકા ઘટાડા સાથે ટોપ લૂઝર રહ્યા હતાં. બીજી બાજુ અમેરિકન સ્ટોક માર્કેટમાં પણ એરોપ્લેન મેકર કંપની બોઈંગના શેર્સ કડડભૂસ થયા હતાં. 

અમેરિકન સ્ટોક માર્કેટમાં પ્રિ-ઓપનિંગ સેશનમાં બોઈંગના શેર 8 ટકા સુધી તૂટ્યા હતાં. અમદાવાદમાં ક્રેશ થયેલુ એર ઈન્ડિયાનું પ્લેન બોઈંગ 787-8 ડ્રીમલાઈનર હતું. પ્રિ-માર્કેટમાં જ બોઈંગના શેર તૂટતાં માર્કેટ કેપમાં  12 અબજ ડોલર અર્થાત 1 લાખ કરોડ રૂપિયાનું ગાબડું નોંધાયુ હતું. 

7 ટકાથી વધુ તૂટ્યો બોઈંગનો શેર

એરોપ્લેન મેકર કંપની બોઈંગનો શેર પ્રિ-માર્કેટમાં 7 ટકાથી વધુ તૂટ્યો હતો. જે 7.67 ટકા તૂટી 197.58 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સમાચાર લખાયા ત્યારે 0.85 ટકાના ઘટાડે 214 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. બુધવારે 214 ડોલર પર બંધ રહ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં 24 ટકાની તેજી નોંધાયા બાદ આજે આ દુર્ઘટનાના કારણે કડાકો નોંધાયો હતો. 

એક લાખ કરોડ ડૂબ્યા

બોઈંગના શેર્સ ભલે પ્રિ-ઓપનિંગ સેશનમાં કડડભૂસ થયા છે. પરંતુ આ ઘટાડો મોટો છે. રોકાણકારોને રૂ. 1 લાખ કરોડથી વધુનું નુકસાન થઈ શકે છે. કંપનીની માર્કેટ કેપ ગઈકાલે 161.36 ડોલર હતી. જેમાં 12 અબજ ડોલરનું નુકસાન થયુ છે. વેલ્યૂએશન પ્રિ-માર્કેટમાં ઘટી 149 અબજ ડોલર થયુ છે. નિષ્ણાતો અનુસાર, અમેરિકન સ્ટોક માર્કેટ ખૂલ્યા બાદ કંપનીના શેરની સ્થિતિ સ્પષ્ટ થશે. અમેરિકાનું શેરબજાર અમેરિકાના સમયાનુસાર 9.30 વાગ્યે ખૂલે છે.

શેરબજારમાં કડાકા પાછળના કારણો

ભારતીય શેરબજાર આજે મોટા ઘટાડા સાથે બંધ રહ્યા હતાં. સેન્સેક્સ 823 પોઈન્ટ અને નિફ્ટી 253.20 પોઈન્ટના કડાકા સાથે બંધ રહ્યો હતો. રોકાણકારોની મૂડીમાં રૂ. 4 લાખ કરોડનું ગાબડું નોંધાયુ છે. શેરબજારમાં ઘટાડા પાછળનું એક કારણ ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ થવાની સ્થિતિ પણ છે. ગ્લોબલ ઈકોનોમી ગ્રોથમાં ઘટાડાની આશંકાઓ છે. વધુમાં અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં ટાટા ગ્રૂપમાં નોંધાયેલા મોટા ગાબડાની અસર પણ જોવા મળી હતી.

એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અમેરિકન શેરમાર્કેટમાં હડકંપ, બોઈંગના શેરમાં 1 લાખ કરોડનું ધોવાણ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અમદાવાદ વિમાન ક્રેશ : દરેક મૃતકના પરિવારને રૂ.1 કરોડ આપશે : ટાટા ગ્રૂપ, ઇજાગ્રસ્તોનો ખર્ચ પણ ઉઠાવશે

અમદાવાદ વિમાન ક્રેશ : દરેક મૃતકના પરિવારને રૂ.1 કરોડ આપશે : ટાટા ગ્રૂપ, ઇજાગ્રસ્તોનો ખર્ચ પણ ઉઠાવશે

અમદાવાદ એરપોર્ટ પર પિતા સાથે પુત્રીની અંતિમ તસવીર વાઈરલ, પતિને મળવા લંડન જઈ રહી હતી

અમદાવાદ એરપોર્ટ પર પિતા સાથે પુત્રીની અંતિમ તસવીર વાઈરલ, પતિને મળવા લંડન જઈ રહી હતી

ભારતીય કંપનીઓ પાંચ વર્ષમાં મૂડી ખર્ચ બમણો કરશે | Indian companies to double capital expenditure in f…

ભારતીય કંપનીઓ પાંચ વર્ષમાં મૂડી ખર્ચ બમણો કરશે | Indian companies to double capital expenditure in f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અમને માફ કરજો, દુનિયા છોડી રહ્યા છીએ..’, માતાએ દીકરા સાથે 13મા માળેથી ઝંપલાવ્યું, પતિની માગી માફી |…

‘અમને માફ કરજો, દુનિયા છોડી રહ્યા છીએ..’, માતાએ દીકરા સાથે 13મા માળેથી ઝંપલાવ્યું, પતિની માગી માફી |…

11 months ago
આતંકવાદીઓના હાથમાંથી રાઇફલ છીનવવા પ્રયાસ કર્યો…’, પહલગામમાં માર્યા ગયેલા સૈયદ આદિલની બહાદુરીની ચર્…

આતંકવાદીઓના હાથમાંથી રાઇફલ છીનવવા પ્રયાસ કર્યો…’, પહલગામમાં માર્યા ગયેલા સૈયદ આદિલની બહાદુરીની ચર્…

1 year ago
સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ બુરવાની કામગીરી શરૃ કરાઈ | …

સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ બુરવાની કામગીરી શરૃ કરાઈ | …

8 months ago
‘નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..’, અસહ્ય ત્રાસ આપનારા સાસરિયાઓ સામે પરિણીતાએ વેજલપુરમાં નોંધાવી ફર…

‘નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..’, અસહ્ય ત્રાસ આપનારા સાસરિયાઓ સામે પરિણીતાએ વેજલપુરમાં નોંધાવી ફર…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News