gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ચૂંટણીમાં પૈસા વહેંચવાથી કલ્યાણ ન થાય…’ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનું સ્ફોટક નિવેદન | mu…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in INDIA
0 0
0
‘ચૂંટણીમાં પૈસા વહેંચવાથી કલ્યાણ ન થાય…’ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનું સ્ફોટક નિવેદન | mu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Murli Manohar Joshi: ગુરુવારે ભારતના પૂર્વ ચૂંટણી કમિશનર અને કાયદા સચિવ જી.વી.જી. કૃષ્ણમૂર્તિની 91મી જયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ ભેદભાવ દૂર કરવાના ઉપાય તરીકે એક સૂચન આપ્યું. તેમણે કહ્યું કે, ‘વર્તમાન રાજ્યોમાંથી નાના રાજ્યો બનાવવા જોઈએ, જેમાં દરેક રાજ્યમાં મતવિસ્તારોની સંખ્યા અને વસ્તી લગભગ સમાન હોય.’

કલ્યાણકારી કાર્ય પૈસા વહેંચવાથી ન થાય: જોશી

મુરલી મનોહર જોશીએ બંધારણની મૂળ ભાવના પર ભાર મૂક્યો અને સ્પષ્ટ કર્યું કે વિકાસનો અર્થ ચૂંટણીઓમાં પૈસા વહેંચવો નથી. તેમણે જણાવ્યું કે, ‘દેશમાં આર્થિક અસમાનતા હવે સૌથી મોટો ભેદભાવ બની ચૂકી છે અને કલ્યાણકારી(લોક કલ્યાણ) કાર્યો ચૂંટણી દરમિયાન ‘પૈસા વહેંચીને’ કરી શકાતા નથી.’

આર્થિક તફાવત પર મુરલી મનોહર જોશીનો પ્રશ્ન

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ‘દરેક નાગરિકને મતદાનનો સમાન અધિકાર મળેલો છે, તેમ છતાં કર્ણાટક, બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં રહેતા લોકોની આર્થિક શક્તિમાં મોટો તફાવત જોવા મળે છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, શું રણપ્રદેશ, પહાડી વિસ્તારો કે પૂર્વોત્તરમાં વસતા વ્યક્તિની આર્થિક શક્તિ કર્ણાટકમાં રહેતા વ્યક્તિ જેટલી સમાન ગણી શકાય?’

ન્યાય વિના અધિકારનો ઉપયોગ અશક્ય

મુરલી મનોહર જોશીએ વધુમાં કહ્યું કે, ‘બંધારણ આર્થિક અને રાજકીય ન્યાયનો અધિકાર આપે છે.’ ડૉ. આંબેડકરનો સંદર્ભ આપીને તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી આર્થિક ન્યાય સુનિશ્ચિત ન થાય, ત્યાં સુધી રાજકીય અધિકાર(મત આપવાનો અધિકાર)નો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી.

વિકાસ અને અધિકારોની સમાન વહેંચણી અનિવાર્ય

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ચેતવણી આપી કે, ‘એક એવી વ્યવસ્થા શોધવી અનિવાર્ય છે જેમાં રાજકીય અને આર્થિક અધિકારોની સાથે સાથે વિકાસ પણ સમાન રીતે વહેંચાયેલો હોય. તેમણે કહ્યું કે, ‘જો આ વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે, તો લોકશાહી અને કલ્યાણકારી રાજ્યની ગમે તેટલી પ્રતિબદ્ધતાઓ હોવા છતાં, આપણે વાસ્તવિક લોકશાહી બની શકીશું નહીં.’

વિપક્ષનો આરોપ: મત ખરીદવા પૈસાનો ઉપયોગ

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ‘આર્થિક સ્થિતિ અને વિકાસ વચ્ચેનો તફાવત જ મૂળભૂત ‘ભેદભાવ’ છે. ચૂંટણીઓમાં પૈસા વહેંચવાથી કલ્યાણ થતું નથી.’ ભાજપના પૂર્વ અધ્યક્ષે બિહાર ચૂંટણીના પરિણામોને લઈને સત્તાધારી NDA અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલા વિવાદનો આડકતરી રીતે ઉલ્લેખ કરતાં કહ્યું, ‘આજે લોકો એવા સવાલો ઉઠાવી રહ્યા છે કે તમે ચૂંટણી પહેલાં પૈસા વહેંચ્યા. સરકાર દાવો કરે છે કે તેણે કલ્યાણના હેતુથી પૈસા વહેંચ્યા, જ્યારે વિપક્ષનો આરોપ છે કે તમે મત ખરીદવા માટે પૈસાનો ઉપયોગ કર્યો.’

આ પણ વાંચો: પ.બંગાળથી બાંગ્લાદેશ સુધી જોરદાર ભૂકંપથી લોકોમાં ફફડાટ, જાણો કેટલી હતી તીવ્રતા

આર્થિક સમસ્યાનો ઉકેલ: ‘નાના રાજ્યો બનાવો’

જોશીએ જણાવ્યું કે આ સમસ્યાનો ઉકેલ દીનદયાળ ઉપાધ્યાયના સૂચન, એટલે કે, ‘નાના રાજ્યો બનાવો’માં રહેલો છે.  જો આજે એવું નક્કી કરવામાં આવે કે લગભગ સમાન વસ્તીવાળા 70 રાજ્યો હોવા જોઈએ, તો પછી એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમને પણ સમાન આર્થિક શક્તિ મળે અને સંસદ દરેકના હિતમાં કામ કરી શકે. અસમાન વસ્તી વિતરણ અને અસમાન આર્થિક વિકાસ બંધારણના મૂળભૂત સિદ્ધાંતો સાથે સુસંગત નથી. તેમણે ધ્યાન દોર્યું કે વસ્તી ગણતરી બાદ મતવિસ્તારોના સીમાંકનના અધિકારની અવગણના પહેલાં ઇન્દિરા ગાંધી અને ત્યારબાદ વાજપેયી સરકારના કાર્યકાળમાં થઈ હતી, જેના પરિણામે વર્ષોથી રાજ્યો વચ્ચે આર્થિક અને વસ્તીના તફાવતમાં વધારો થયો છે.’

'ચૂંટણીમાં પૈસા વહેંચવાથી કલ્યાણ ન થાય...' ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનું સ્ફોટક નિવેદન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…
INDIA

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…

May 17, 2026
NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…
INDIA

NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…

May 17, 2026
IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…
INDIA

IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…

May 17, 2026
Next Post
કવિ દુલા ભાયા કાગની ૧૨૨મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય લોકડાયરો યોજાશે

કવિ દુલા ભાયા કાગની ૧૨૨મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય લોકડાયરો યોજાશે

ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓને લઈને મોટો ઘટસ્ફોટ, ISISનો ઝંડો અને ડિજિટલ પુરાવા મળ્યા, CCTVમાં કેદ થય…

ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓને લઈને મોટો ઘટસ્ફોટ, ISISનો ઝંડો અને ડિજિટલ પુરાવા મળ્યા, CCTVમાં કેદ થય...

અમદાવાદમાં બાઈક સવાર સાથે ઘર્ષણ બાદ 15ના ટોળાએ વિદ્યાર્થીની ગાડીમાં તોડફોડ કરી, પિતા-પુત્રને માર માર…

અમદાવાદમાં બાઈક સવાર સાથે ઘર્ષણ બાદ 15ના ટોળાએ વિદ્યાર્થીની ગાડીમાં તોડફોડ કરી, પિતા-પુત્રને માર માર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સનાતન ધર્મનાં પ્રસાર અને વિશ્વશાંતિ અર્થે ધગધગતા અગ્નિ કુંડો વચ્ચે કઠોર જપ-તપ | Harsh chanting and p…

સનાતન ધર્મનાં પ્રસાર અને વિશ્વશાંતિ અર્થે ધગધગતા અગ્નિ કુંડો વચ્ચે કઠોર જપ-તપ | Harsh chanting and p…

2 months ago
બાજવા-છાણી માર્ગ 24 મીટર કરવાની માગ ઉગ્ર બની, ભારદારી વાહનોની અવર જવર પર રોક | Demand to make Bajwa …

બાજવા-છાણી માર્ગ 24 મીટર કરવાની માગ ઉગ્ર બની, ભારદારી વાહનોની અવર જવર પર રોક | Demand to make Bajwa …

5 months ago
ટ્રમ્પે મિત્ર કહ્યા પછી મોદીએ તેઓને ફોન કરી સમાન ભાવના દર્શાવી | After Trump called him a friend Mod…

ટ્રમ્પે મિત્ર કહ્યા પછી મોદીએ તેઓને ફોન કરી સમાન ભાવના દર્શાવી | After Trump called him a friend Mod…

8 months ago
ગુજરાતમાંથી દરરોજ સરેરાશ 4000 દર્દી આયુષ્યમાન યોજના હેઠળ દાખલ થયાનો ખુલાસો | Gujarat Average of 4000…

ગુજરાતમાંથી દરરોજ સરેરાશ 4000 દર્દી આયુષ્યમાન યોજના હેઠળ દાખલ થયાનો ખુલાસો | Gujarat Average of 4000…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News