gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચૂંટણી ટાણે કોંગ્રેસને ઝટકો: જમીન કૌભાંડમાં અમદાવાદના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમની ધરપકડ | Ex Congr…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2026
in GUJARAT
0 0
0
ચૂંટણી ટાણે કોંગ્રેસને ઝટકો: જમીન કૌભાંડમાં અમદાવાદના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમની ધરપકડ | Ex Congr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Taslim Alam Arrested :  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ પક્ષને મોટો રાજકીય ફટકો પડ્યો છે. બહેરામપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટર અને કોંગ્રેસના કદાવર નેતા તસ્લીમ આલમ તિરમિઝીની જમીન વિવાદના એક ગંભીર કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે શહેરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે.

શું છે સમગ્ર મામલો?

પ્રાપ્ત માહિતી અનુસાર, તસ્લીમ આલમ તિરમિઝી સામે ખેડા જિલ્લાના કપડવંજમાં જમીન સંબંધી ગેરરીતિ આચરવાનો આરોપ છે. તેમના પર આરોપ છે કે તેમણે જમીન પચાવી પાડવા અથવા હડપ કરવાના હેતુથી એક ખોટા ખેડૂતનું પેઢીનામું તૈયાર કરાવ્યું હતું. આ છેતરપિંડીના આધારે તેમની સામે કાયદેસરની ફરિયાદ નોંધાઈ હતી, જેના પગલે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે.

ચૂંટણી પર અસર

ચૂંટણીના બરાબર ટાણે જ કોંગ્રેસના એક જાણીતા ચહેરા અને પૂર્વ કોર્પોરેટરની ધરપકડ થતા વિરોધ પક્ષોને નવું હથિયાર મળ્યું છે. બહેરામપુરા અને આસપાસના વિસ્તારોમાં તસ્લીમ આલમનું સારું વર્ચસ્વ માનવામાં આવે છે, ત્યારે આ ઘટનાથી કોંગ્રેસની આબરૂ ખરડાઈ હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
ચૂંટણી પ્રચારમાં જય સરદારના નારા પણ ભાજપ કાર્યાલયના પાર્કિંગમાં ધૂળ ખાતી સરદાર સાહેબની પ્રતિમા | Sar…

ચૂંટણી પ્રચારમાં જય સરદારના નારા પણ ભાજપ કાર્યાલયના પાર્કિંગમાં ધૂળ ખાતી સરદાર સાહેબની પ્રતિમા | Sar...

ચીન જતું ઓઇલ જહાજ ભારત તરફ વળ્યું, 7 વર્ષ બાદ ઈરાનથી ક્રૂડ ઓઈલની સપ્લાય શરૂ | iran war ceasefire Oil…

ચીન જતું ઓઇલ જહાજ ભારત તરફ વળ્યું, 7 વર્ષ બાદ ઈરાનથી ક્રૂડ ઓઈલની સપ્લાય શરૂ | iran war ceasefire Oil...

ભારત-અમેરિકા સંબંધો વધુ ગાઢ બનશે, ટ્રમ્પ સાથે મુલાકાત બાદ દિલ્હી સ્થિત અમેરિકન રાજદૂતનું નિવેદન | di…

ભારત-અમેરિકા સંબંધો વધુ ગાઢ બનશે, ટ્રમ્પ સાથે મુલાકાત બાદ દિલ્હી સ્થિત અમેરિકન રાજદૂતનું નિવેદન | di...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલડીમાં CCTV બંધ કરી દેરાસરમાંથી 1.64 કરોડના મુગટની ચોરી, પૂજારી અને સફાઈ કર્મચારી ફરાર | Paldi Jai…

12 months ago
ભારત બનાવી રહ્યું છે અમેરિકાથી પણ ખતરનાક બંકર-બસ્ટર્સ બોમ્બ, જમીનની 100 મીટર નીચે પણ સુરક્ષિત નહીં રહે દુશ્મન

1 year ago
જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં ગઈકાલે ઇકો કારમાં અકસ્માતે આગ લાગતાં ભારે અફરાતફરી | Eco car acciden…

નવસારીમાં રૂ.1 લાખની લાંચ લેતો કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાયો, આરોપીને માર ન મારવા માગ્યા હતા રૂપિયા | Co…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News