gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચૂંટણી ટાણે મોટો ધડાકો! AAPના પોલિટિકલ ફન્ડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ; કરોડોની હેરાફેરીના પુરાવા મળ્યા…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in GUJARAT
0 0
0
ચૂંટણી ટાણે મોટો ધડાકો! AAPના પોલિટિકલ ફન્ડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ; કરોડોની હેરાફેરીના પુરાવા મળ્યા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AAP Funding Racket Exposed: સુરત ક્રાઈમ બ્રાંચ અને ઉમરા પોલીસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના ધમધમાટ વચ્ચે દિલ્હી-સુરત વચ્ચે આંગડિયા મારફતે પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કરી ફંડ મોકલવનાર દિલ્હીના માજી આરોગ્ય મંત્રીના વિશ્વાસુ હિમાંશુ પાહુજા અને ફંડ રિસીવ કરનાર પીપલોદના આકાશ મિશ્રા અને અજય તિવારીના નામ જાહેર કર્યા છે. પ્રાથમિક તપાસમાં છેલ્લા પાંચ-છ મહિનામાં 1.25 કરોડ રૂપિયા આંગડિયા મારફતે મોકલાવ્યાનું તપાસમાં બહાર આવ્યું છે.

આંગડિયામાં 18 લાખ મોકલાયાના ફૂટેજ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ધમધમાટ વચ્ચે સુરત ક્રાઈમ બ્રાંચ અને ઉમરા પોલીસે સંયુક્ત રીતે દેશની રાજધાની દિલ્હી અને સુરત વચ્ચે પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, ગત 10મી એપ્રિલના રોજ આંગડિયા મારફતે દિલ્હીથી લાખો રૂપિયા સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા આકાશ મિશ્રા અને અજય તિવારીને મોકલવામાં આવ્યા છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે ઉમરા પોલીસ સ્ટેશન ખાતે પીપલોદના પ્રગતિ નગર સોસાયટીમાં રહેતા આકાશ મિશ્રાને બોલાવી પૂછપરછ કરી હતી. જે અંતર્ગત દિલ્હી ખાતેથી હિમાંશુ પાહુજાએ અઠવાડિયા અગાઉ 19 લાખ રૂપિયા સુરત મોકલાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હિમાંશુ પાહુજા આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર છે અને આપના નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો વિશ્વાસુ હોવાનું મનાય રહ્યું છે. જેથી આમ આદમી પાર્ટીના હાઈકમાન્ડના ઈશારે રૂપિયા દિલ્હીથી સુરત રૂપિયા મોકલાવતો હતો. આ રૂપિયા આકાશ મિશ્રા અને અજય તિવારી કર્ડિંગ નેટવર્કમાં રિસીવર અને ડિસ્ટ્રીબ્યુટર તરીકેની મહત્ત્વની કડી હોવાનું મનાય છે. 

પ્રાથમિક પૂછપરછમાં આકાશ મિશ્રાએ છેલ્લા પાંચથી છ મહિનામાં અંદાજે 1.25 કરોડ રૂપિયા દિલ્હીથી હિમાંશુંએ મોકલાવ્યાની કબૂલાત કરી છે. જેથી પોલીસને આશંકા છે કે, આ ફડિંગનો ઉપયોગ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કરવામાં આવી રહ્યો છે અને તે દિશામાં તપાસ હાથ ધરી છે. ઉપરાંત આ બાબતે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં દારૂબંધી છતાં ચૂંટણી ટાણે ડાંગમાં ‘ડ્રાય ડે’ જાહેર! મેજિસ્ટ્રેટના આદેશથી લોકોમાં આશ્ચર્ય

સુરતનો હેન્ડલર આકાશ મિશ્રા દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રીનો P.A. રહી ચૂક્યો છે

દિલ્હી-સુરત વચ્ચેના પોલિટીકલ ફડંગ સિન્ડિકેટમાં સંડોવાયેલો સુરતના પીપલોદમાં રહેતો આકાશ મિશ્રાનો જન્મ સુરતમાં જ થયો છે અને અભ્યાસ પણ અહીં કર્યો છે. પરંતુ થોડા સમય માટે દિલ્હી શીફ્ટ થયો હતો અને દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના પી.એ તરીકે કામ કર્યું હોવાની કબૂલાત કરી છે.

સુરતની અલગ-અલગ આંગડિયા પેઢીમાં ફંડિંગ આવતું હોવાની આશંકા 

દિલ્હી-સુરત વચ્ચે પોલિટીકલ કડિંગ સિન્ડિકેટ અંતર્ગત 10મી એપ્રિલે મહિધપુરાની અરવિંદ હિરેન આંગડિયા પેઢી મારફતે રૂપિયા આવ્યા હતા. પરંતુ પોલીસને આશંકા છે કે, માત્ર અરવિંદ હિરેન આંગડિયા પેઢીમાં જ નહીં પરંતુ અન્ય પેઢી મારફતે પણ ફડિંગ આવ્યું હોવાની આશંકા હોવાથી પોલીસ અલગ અલગ આંગડિયા પેઢીમાં તપાસ હાથ ધરવા સાથે  ઈન્કમટેક્સ વિભાગને પણ જાણ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AAP ફંડિંગ કેસ: મુખ્ય સૂત્રધાર દિલ્હી ફરાર, 8થી 10 શંકાસ્પદ વ્યક્તિઓ ફરતે તપાસનો ગાળિયો કસાયો | sura…
GUJARAT

AAP ફંડિંગ કેસ: મુખ્ય સૂત્રધાર દિલ્હી ફરાર, 8થી 10 શંકાસ્પદ વ્યક્તિઓ ફરતે તપાસનો ગાળિયો કસાયો | sura…

April 22, 2026
અમદાવાદના બાપુનગરમાં ચૂંટણી અધિકારી વિના જ બેલેટ પર સિક્કા માર્યાનો આરોપ, કોંગ્રેસના ધરણાં | ahmedab…
GUJARAT

અમદાવાદના બાપુનગરમાં ચૂંટણી અધિકારી વિના જ બેલેટ પર સિક્કા માર્યાનો આરોપ, કોંગ્રેસના ધરણાં | ahmedab…

April 22, 2026
અમદાવાદ: મેમનગરના સામ્રાજ્ય ફ્લેટમાં વૃદ્ધનો લોહીલુહાણ મૃતદેહ મળતા સનસનાટી, હત્યાની આશંકા | ahmedaba…
GUJARAT

અમદાવાદ: મેમનગરના સામ્રાજ્ય ફ્લેટમાં વૃદ્ધનો લોહીલુહાણ મૃતદેહ મળતા સનસનાટી, હત્યાની આશંકા | ahmedaba…

April 22, 2026
Next Post
નર્મદા: કચરો વીણતા શ્રમિકની અનોખી દેશભક્તિ, સાઈકલ લારી પર ત્રણેય પક્ષના ઝંડા લગાવી ફેલાવી રહ્યો છે મ…

નર્મદા: કચરો વીણતા શ્રમિકની અનોખી દેશભક્તિ, સાઈકલ લારી પર ત્રણેય પક્ષના ઝંડા લગાવી ફેલાવી રહ્યો છે મ...

વડોદરાના ડભોઈ રોડ પર દારૂના કટીંગની તૈયારી કરતા બે આરોપી ઝડપાયા | Two accused arrested while prepari…

વડોદરાના ડભોઈ રોડ પર દારૂના કટીંગની તૈયારી કરતા બે આરોપી ઝડપાયા | Two accused arrested while prepari...

હલધર ગૃપના રોકાણકારો હજી રડે છે અને 6:30 કરોડની વસુલાત માટે બેંક મિલકતોની હરાજી કરશે | Haldhar Group…

હલધર ગૃપના રોકાણકારો હજી રડે છે અને 6:30 કરોડની વસુલાત માટે બેંક મિલકતોની હરાજી કરશે | Haldhar Group...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાન પીઓકે ખાલી કરે પછી જ દ્વિપક્ષીય વાટાઘાટો : વિદેશ મંત્રાલય | Bilateral talks only after Pak…

પાકિસ્તાન પીઓકે ખાલી કરે પછી જ દ્વિપક્ષીય વાટાઘાટો : વિદેશ મંત્રાલય | Bilateral talks only after Pak…

11 months ago
GST સુધારા પછી નફાખોરી વિરોધી જોગવાઈઓ ફરીથી લાગુ કરવા વિચારણા | Consideration to re implement anti p…

GST સુધારા પછી નફાખોરી વિરોધી જોગવાઈઓ ફરીથી લાગુ કરવા વિચારણા | Consideration to re implement anti p…

8 months ago
અનામતનો આ ખેલ જોઈ CJI ખુદ ચોંક્યા, કહ્યું – આ તો નવા જ પ્રકારનો ફ્રોડ | Supreme Court Chief Justice …

અનામતનો આ ખેલ જોઈ CJI ખુદ ચોંક્યા, કહ્યું – આ તો નવા જ પ્રકારનો ફ્રોડ | Supreme Court Chief Justice …

3 months ago
વડોદરા બસ ડેપો પરથી પકડાયેલા આઠ કિલો ગાંજાના કેસમાં સુરતનો કેરિયર ઝડપાયો | Surat carrier arrested in…

વડોદરા બસ ડેપો પરથી પકડાયેલા આઠ કિલો ગાંજાના કેસમાં સુરતનો કેરિયર ઝડપાયો | Surat carrier arrested in…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News