gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચૂંટણી પંચની અનિયંત્રિત સત્તા સામે પૂર્વ CJI એ ઊઠાવ્યા સવાલ, એક દેશ એક ચૂંટણી અંગે જુઓ શું કહ્યું | …

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in INDIA
0 0
0
ચૂંટણી પંચની અનિયંત્રિત સત્તા સામે પૂર્વ CJI એ ઊઠાવ્યા સવાલ, એક દેશ એક ચૂંટણી અંગે જુઓ શું કહ્યું | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

One Nation One Election: ‘વન નેશન-વન ઇલેક્શન’ને લઈને મંગળવારે (19 ઓગસ્ટ) ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના જેપીસી સામે હાજર થયા હતા. જ્યાં તેમણે કહ્યું કે, આ બિલ બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન નથી કરતું. આ સાથે જ તેમણે ચૂંટણી પંચની ઑથોરિટીનો પણ સ્વીકાર કર્યો છે. પરંતુ, ચૂંટણી પંચને મળતી અનિયંત્રિત સત્તા પર પણ પ્રશ્નો કર્યા હતા. જોકે, આ મામલે હજુ કોઈ  સત્તાવાર રીતે નિવેદન જાહેર નથી કરાયું.

ચૂંટણી પંચના અનિયંત્રિત વિવેકાધિકાર પર પ્રશ્ન કર્યા

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પૂર્વી સીજેઆઈ ખન્નાએ મંગળવારે (19 ઓગસ્ટ) દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવવાળા બિલમાં ચૂંટણી પંચને આપવામાં આવેલા અનિયંત્રિત વિવેકાધિકાર પર પ્રશ્ન ઊભો કર્યો હતો.

આ પણ વાંચોઃ BIG NEWS : દિલ્હીમાં મુખ્યમંત્રીને લોક દરબારમાં કોઈએ લાફો ઝીંકી દીધો, ભાજપ લાલઘૂમ

જસ્ટિસ ખન્નાની સલાહ

ભાજપ સાંસદ પી.વી ચૌધરીની અધ્યક્ષતાવાળી સંસદની સંયુક્ત સમિતિ સામે જસ્ટિસ ખન્નાએ સલાહ આપી કે, બિલમાં કલમ 82A(5) હેઠળ જોગવાઈના દુરૂપયોગ સામે પૂરતી સુરક્ષાનો ઉપાય થવો જોઈએ, જે ચૂંટણી પંચને કોઈ અણધાર્યા કારણથી રાજ્ય વિધાનસભા ચૂંટણી સ્થગિત કરવાની ભલામણ કરવાની મંજૂરી આપે છે, જ્યારે તે ચૂંટણી લોકસભા ચૂંટણી સાથે સંભવ ન થઈ શકે. 

બંધારણના મૂળભૂત માળખાની વિરૂદ્ધ નથી આ બિલ

બેઠક બાદ પી. વી ચૌધરીએ કહ્યું કે, ‘એવો સવાલ કરવામાં આવી રહ્યો છે કે, શું આ બિલ બંધારણના મૂળભૂત માળખાની વિરૂદ્ધમાં છે? તો તેનો જવાબ છે કે, એ વ્યાપક રૂપે સ્વીકારવામાં આવ્યું છે કે, આ બિલ મૂળભૂત માળખાની વિરોધમાં છે.’

આ પણ વાંચોઃ 50 થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીથી દિલ્હીમાં ફફડાટ, તંત્ર દોડતું થયું

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જસ્ટિસ ખન્નાએ આ બિલ વિશે પોતાનું સંતુલિત વલણ દાખવ્યું છે અને સભ્યોના પ્રશ્નોના જવાબમાં કાયદાકીય મુદ્દાઓ વિશે વાત કરી હતી. અગાઉ ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ ના વિચાર અંગે સમિતિને આપેલી લેખિત નોંધમાં તેમણે કહ્યું હતું કે, દરખાસ્તની બંધારણીય માન્યતા કોઈપણ રીતે તેની જોગવાઈઓની ઇચ્છનિયતા અથવા આવશ્યકતા અંગેની ઘોષણા નથી.

ચૂંટણીઓની આવર્તન ઘટાડવાનો હેતુ

જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે, બંધારણ સંશોધન બિલ વિશે દેશના સંઘીય માળખાને નબળું પાડતું હોવા અંગે દલીલો ઉઠાવી શકાય છે, કારણ કે તેમણે આ ખ્યાલને સમર્થન અને ટીકા કરતા વિવિધ દાવાઓની યાદી આપી હતી. આ બિલનો હેતુ ચૂંટણીઓની આવર્તન ઘટાડવાનો છે, પરંતુ જ્યારે વિધાનસભાઓ તેમના પૂર્ણ કાર્યકાળ પહેલાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે આ હંમેશા સાકાર નહીં થઈ શકે. 

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બિલના અમલીકરણ માટે એક નિશ્ચિત તારીખ હોવી જોઈએ, વર્તમાન પ્રસ્તાવને મુજબ, જે તેને સંસદમાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિ દ્વારા પ્રસ્તાવિત કાયદાને મંજૂરી આપ્યા બાદ નવી લોકસભાની પહેલી બેઠક સાથે જોડે છે. 

બેઠકમાં ભાજપના રવિશંકર પ્રસાદ, અનુરાગ ઠાકુર, સંજય જાયસ્વાલ અને સંબિત પાત્રા, કોંગ્રેસની પ્રિયંકા ગાંધી વાડ્રા, મનીષ તિવારી અને મુકુલ વાસનિક, તેદેપાના જીએમ હરીશ બાલયોગી, ડીએમકેના પી વિલ્સન અને વાઇએસઆર કોંગ્રેસના વાઈ.વી. સુબ્બા રેડ્ડી સામેલ હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…
INDIA

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…

May 16, 2026
કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…
INDIA

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

May 16, 2026
સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…
INDIA

સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…

May 16, 2026
Next Post
દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામા મેધમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્ય…

દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામા મેધમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્ય...

BIG NEWS : દિલ્હીમાં મુખ્યમંત્રીને લોક દરબારમાં કોઈએ લાફો ઝીંકી દીધો, ભાજપ લાલઘૂમ | Delhi CM Slapped…

BIG NEWS : દિલ્હીમાં મુખ્યમંત્રીને લોક દરબારમાં કોઈએ લાફો ઝીંકી દીધો, ભાજપ લાલઘૂમ | Delhi CM Slapped...

અમદાવાદમાં જાણીતી સ્કૂલમાં ધો.8 ના વિદ્યાર્થીએ ચપ્પાથી હુમલો કરતાં ધો.10ના વિદ્યાર્થીનું મોત | Ahmed…

અમદાવાદમાં જાણીતી સ્કૂલમાં ધો.8 ના વિદ્યાર્થીએ ચપ્પાથી હુમલો કરતાં ધો.10ના વિદ્યાર્થીનું મોત | Ahmed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફત ખર્ચમાં વૃદ્ધિ મંદ પડી | Growth in spending through …

સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફત ખર્ચમાં વૃદ્ધિ મંદ પડી | Growth in spending through …

2 months ago
૧૦ વર્ષની બાળકીને ચુંબન કરતા મોલના સ્વિપરની ધરપકડ | accused arrested for kissing 10 year old girl

૧૦ વર્ષની બાળકીને ચુંબન કરતા મોલના સ્વિપરની ધરપકડ | accused arrested for kissing 10 year old girl

7 months ago
વડોદરામાં શાસ્ત્રી બ્રિજ નજીક પાણીની લાઈનમાં ભંગાણ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ | Thousands of lite…

વડોદરામાં શાસ્ત્રી બ્રિજ નજીક પાણીની લાઈનમાં ભંગાણ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ | Thousands of lite…

5 months ago
હાથીખાના વિસ્તારમાં પાછલા 15 દિવસથી પીવાના પાણીનો કકડાટ

હાથીખાના વિસ્તારમાં પાછલા 15 દિવસથી પીવાના પાણીનો કકડાટ

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News