gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચૂંટણી પંચ હવે ભાજપ કમિશનમાં ફેરવાઇ ગયું છે : મમતા બેનર્જી | Election Commission has now turned into…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in INDIA
0 0
0
ચૂંટણી પંચ હવે ભાજપ કમિશનમાં ફેરવાઇ ગયું છે : મમતા બેનર્જી | Election Commission has now turned into…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એસઆઇઆરનાં વિરોધમાં ત્રણ કિમીની રેલી અગાઉ મમતાનું સંબોધન

– 2026ની બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા બે મહિનાની અંદર બળજબરીથી આ કવાયત ઉતાવળમાં શા માટે પૂર્ણ કરાઇ રહી છે?

બનગાંવ : પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ મંગળવારે મતદાર યાદીમાં ચાલી રહેલા એસઆઇઆર માટે ચૂંટણી પંચની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે રાજ્યના  મતુઆ બહુમતીવાળા વિસ્તારોના મતદારો જો નાગરિકતા સંશોધન એક્ટ હેઠળ પોતાને વિદેશી જાહેર કરે છે તો તેમને તરત જ ડિલિસ્ટ કરી દેવામાં આવશે.

ઠાકુરનગર સુધી ત્રણ કિલોમીટર સુધીની રેલી અગાઉ લોકોને સંબોધતા મમતાએ વચન આપ્યું હતું કે જો બંગાળમાં તેમને પડકારવામાં આવશે તો સમગ્ર દેશમાં ભાજપના  પાયાને હચમચાવી નાખવામાં આવશે.  મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે માનવીનાં પ્રાણ ખૂબ જ મૂલ્યવાન છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે એસઆઇઆરના ભયથી આત્મહત્યા ન કરે.  તેમણે દાવો કર્યો હતો કે વોટર રિવિઝન પ્રોસેસ અંગે ફેલાયેલા ભયને કારણે અગાઉ જ ૩૫-૩૬ મોત થઇ ગયા છે જેમાં આત્મહત્યા પણ સામેલ છે. 

એસઆઇઆર પ્રક્રિયાને અવ્યવસ્થિત ગણાવતા મમતાએ જણાવ્યું હતું કે ડ્રાફ્ટ યાદીઓ ચૂંટણી પંચ અને ભાજપ દ્વારા સર્જાયેલી વિનાશક પરિસ્થિતિ દર્શાવશે.

મુખ્યપ્રધાને આરોપ મૂક્યો હતો કે ચૂંટણી સંસ્થા ભાજપ કમિશનમાં ફેરવાઇ ગઇ છે જે દિલ્હીના સૂચનો પર કાર્ય કરી રહી છે અને તે એઆઇને હેરફેરના સાધન તરીકે ઉપયોગ કરશે. 

તૃણમુલ સુપ્રીમોએ વધુમાં જણાવ્યું હતું કે જો એસઆઇઆર બે કે ત્રણ વર્ષમાં હાથ ધરવામાં આવશે તો તેઓ તેને ટેકો આપશે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું કે ૨૦૨૬ની બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા બે મહિનાની અંદર બળજબરીથી આ કવાયત ઉતાવળમાં શા માટે પૂર્ણ કરવામાં આવી રહી છે. 

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બિહાર ચૂંટણી એસઆઇઆરનું પરિણામ હતું કારણકે વિપક્ષ ત્યાં ભાજપની રમતનું મૂલ્યાંકન કરી શક્યુ ન હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…
INDIA

લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…

February 14, 2026
સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી | Government allows export of 2 5 millio…
INDIA

સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી | Government allows export of 2 5 millio…

February 14, 2026
નવું વહીવટી સંકુલ સેવા તીર્થ ભારતની વિકાસ યાત્રાની નવી શરૂઆત : મોદી | New administrative complex Sev…
INDIA

નવું વહીવટી સંકુલ સેવા તીર્થ ભારતની વિકાસ યાત્રાની નવી શરૂઆત : મોદી | New administrative complex Sev…

February 14, 2026
Next Post
ગોરવામાં મોપેડ ચાલકે વૃદ્ધાને ટક્કર મારતા મોત | Moped driver hits elderly woman

ગોરવામાં મોપેડ ચાલકે વૃદ્ધાને ટક્કર મારતા મોત | Moped driver hits elderly woman

ભરૃચના બિઝનેસમેનના અપહરણ કેસના બે આરોપીઓ જેલભેગા | Two accused in Bharuch businessman’s kidnapping c…

ભરૃચના બિઝનેસમેનના અપહરણ કેસના બે આરોપીઓ જેલભેગા | Two accused in Bharuch businessman's kidnapping c...

ન્યુ વી.આઇ.પી. રોડ પર ઘર આંગણે રમતી ૧ વર્ષની બાળકીનું ટ્રેક્ટર નીચે કચડાઇ જતા મોત | On New VIP Road …

ન્યુ વી.આઇ.પી. રોડ પર ઘર આંગણે રમતી ૧ વર્ષની બાળકીનું ટ્રેક્ટર નીચે કચડાઇ જતા મોત | On New VIP Road ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંગરોળમાં હચમચાવી દેતી ઘટના: ટ્રોલી બેગમાંથી મળી અજાણી યુવતીની લાશ, પોલીસ તપાસ શરૂ | mangrol trolle…

માંગરોળમાં હચમચાવી દેતી ઘટના: ટ્રોલી બેગમાંથી મળી અજાણી યુવતીની લાશ, પોલીસ તપાસ શરૂ | mangrol trolle…

3 months ago
કર્ણાટકમાં ગેરકાયદે બ્લાસ્ટિંગમાં ગર્ભવતી માદા સહિત 4 દીપડાના મોતથી ખળભળાટ | Death of 4 leopards inc…

કર્ણાટકમાં ગેરકાયદે બ્લાસ્ટિંગમાં ગર્ભવતી માદા સહિત 4 દીપડાના મોતથી ખળભળાટ | Death of 4 leopards inc…

1 month ago
આમોદ-દહેજ રોડ ઉપર એકટીવા સવાર યુવતી રસ્તાની સાઈડમાં પાર્ક ટ્રકની પાછળ ઘૂસી જતા મોતને ભેટી | woman ri…

આમોદ-દહેજ રોડ ઉપર એકટીવા સવાર યુવતી રસ્તાની સાઈડમાં પાર્ક ટ્રકની પાછળ ઘૂસી જતા મોતને ભેટી | woman ri…

6 months ago
કલોલ ખાતે રવિવારે રબારી સમાજની 51 દીકરીઓના શાહી સમૂહલગ્ન યોજાશે.

કલોલ ખાતે રવિવારે રબારી સમાજની 51 દીકરીઓના શાહી સમૂહલગ્ન યોજાશે.

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News