gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોરવામાં મોપેડ ચાલકે વૃદ્ધાને ટક્કર મારતા મોત | Moped driver hits elderly woman

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
ગોરવામાં મોપેડ ચાલકે વૃદ્ધાને ટક્કર મારતા મોત | Moped driver hits elderly woman
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ગોરવા મધુનગર બ્રિજ  પાસે ચાલતા જતા વૃદ્ધાને મોપેડ ચાલકે ટક્કર મારતા સારવાર દરમિયાન મોત થયું છે. જે અંગે ગોરવા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી  હાથ ધરી છે.

હાઇવે પર ગોલ્ડન ચોકડી નજીક  હોટલ ક્મફર્ટ ઇનની સામે રોડ ક્રોસ કરતા અજાણ્યા યુવાનને વાહને ટક્કર મારતા ગંભીર ઇજા થઇ  હતી.  તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે અજાણ્યા મૃતકની ઓળખ કરવા માટે તપાસ કરી હતી. પરંતુ, તેની ઓળખ થઇ શકી નહતી. સારવાર દરમિયાન આજે તેનું મોત થયું હતું. જે અંગે હરણી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, ગત ૨૩ મી તારીખે બપોરે  ગોરવા  જનકપુરીમાં રહેતા શાંતાબેન ડાહ્યાભાઇ વણકર ( ઉં.વ.૭૫) તેમના ભાઇની દીકરી ભાવનાબેન મકવાણાને મળવા માટે નવાયાર્ડ નવી રામવાડીમાં ગયા હતા. ત્યાંથી તેઓ ચાલતા પરત આવતા હતા. તે દરમિયાન ગોરવા મધુનગર બ્રિજ નજીક એક મોપેડ ચાલકે તેઓને ટક્કર મારતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. મોપેડ ચાલકને પણ ઇજા થતા બંનેને સારવાર માટે  ગોત્રી  હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શાંતાબેનને ત્યંાથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

Next Post
ભરૃચના બિઝનેસમેનના અપહરણ કેસના બે આરોપીઓ જેલભેગા | Two accused in Bharuch businessman’s kidnapping c…

ભરૃચના બિઝનેસમેનના અપહરણ કેસના બે આરોપીઓ જેલભેગા | Two accused in Bharuch businessman's kidnapping c...

ન્યુ વી.આઇ.પી. રોડ પર ઘર આંગણે રમતી ૧ વર્ષની બાળકીનું ટ્રેક્ટર નીચે કચડાઇ જતા મોત | On New VIP Road …

ન્યુ વી.આઇ.પી. રોડ પર ઘર આંગણે રમતી ૧ વર્ષની બાળકીનું ટ્રેક્ટર નીચે કચડાઇ જતા મોત | On New VIP Road ...

સાયલાના ખીટલામાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું , 2.80 કરોડના 180 છોડ જપ્ત, એક આરોપીની ધરપકડ |…

સાયલાના ખીટલામાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું , 2.80 કરોડના 180 છોડ જપ્ત, એક આરોપીની ધરપકડ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોટાભાઇએ પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી નાનાભાઇનું અપહરણ | Younger brother kidnapped because older broth…

5 months ago
ખેડૂતો માટે પાક નુકસાની સહાય મેળવવા અરજીની સમય મર્યાદા વધારાઈ, જાણો છેલ્લી તારીખ | farmers crop dama…

9 months ago
T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ અમદાવાદના સ્ટેડિયમમાં રમાશે, રિપોર્ટમાં દાવો | Narendra Modi Stadium …

નડિયાદની જ્યોતિ દાલપુરી રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, સેમ્પલ લેવાયા | Food department raids Jyoti…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News