gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચૂંટણી પૂર્વે સ્થાયી સમિતિમાં રાજકીય અને વહીવટી હુસાતુસીમાં અટવાયેલા રૂ. 230 કરોડના કામ રજુ | Vadoda…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
ચૂંટણી પૂર્વે સ્થાયી સમિતિમાં રાજકીય અને વહીવટી હુસાતુસીમાં અટવાયેલા રૂ. 230 કરોડના કામ રજુ | Vadoda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

છેલ્લા ઘણા સમયથી પાલિકામાં સત્તાધારી પક્ષ અને વહીવટી વિભાગ વચ્ચે ચાલતી હુસાતુસીના કારણે અનેક કામો અટવાલા હતા. જેમાં ચૂંટાયેલી પાંખ તરફ પદાધિકારીઓ અને વહીવટી પાંખ તરફ મ્યુનિસિપલ કમિશનર વિભાગ વચ્ચે કેટલાક કામ બાબતે એકમત ન હોવાથી તે કામ સ્થાયી સમિતિના એજન્ડા પર ચઢાવવામાં ન આવતા હોવાનો ગણગણત હતો. ત્યારે હવે જાણે અચાનક ચૂંટણીના દિવસો નજીક આવી ગયા હોય તેમ પાલિકાની સ્થાયી સમિતિમાં એક ઝાટકે રૂ.230 કરોડના કામો રજૂ કરી દેવામાં આવ્યા છે. આવેલા કામો પૈકી મોટાભાગના કામો અંદાજથી વધુ રકમના છે જેના લીધે પાલિકાએ વધારાનું નાણા ભંડોળ ખર્ચવું પડશે. મહત્વની બાબત તો એ છે કે, ફ્યુચરીસ્ટ્રીક પ્લાનિંગ સેલનું જે કામ છે તે તો અંદાજથી 20 ટકા ઉંચી કિંમતે રજૂ કરવામાં આવ્યું છે.

કામોની વિગત જોઈએ તો બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખા દ્વારા પશ્ચિમ ઝીનમાં આવેર અફીયા ટીપી 01 એફ.પી. 76માં નવીન સ્વીમીંગ પુલ બનાવવાના કામે ઈજારદાર વી.સી. પ્રોજેક્ટ એન્ડ ઇન્ફ્રા પ્રા.લી. કંપનીના નેટ અંદાજીત ૨કમ રૂ. 11,56,35,569ની સાપેક્ષમાં 7% વધુ મુજબના રૂ.12,37,30,059 (GST સિવાય)ના ટકાવારી ભાવપત્ર આવ્યું છે. દક્ષિણ ઝોનમાં આવેલ માંજલપુર સ્મશાનની સામે ટી.પી. 19, એફ.પી.194માં નવીન સ્વીમીંગ પુલ બનાવવા ઈજારદાર વી.સી. પ્રોજેક્ટ એન્ડ ઇન્ફ્રા પ્રા.લી. કંપનીના નેટ અંદાજીત રકમ રૂ. 11,56,35,569ની સાપેક્ષમાં 7% વધુ મુજબ રૂ.12,37,30,059 (GST સિવાય)ના ટકાવારી ભાવપત્ર રજૂ થયું છે. પૂર્વ ઝીનમાં સયાજીપુરા ખાતે શ્રીજી વિવાની સામે આવેલ બગીયામાં નવીન યોગ સેન્ટર બનાવવાના કામે ઈજારદાર યશ કન્સ્ટ્રક્શનના નેટ અંદાજીત રકમ રૂ.19669,391ની સાપેક્ષમાં 4.77% વધુ મુજબ રૂ.2,06,07,621 (GST સિવાય)ના ટકાવારી ભાવપત્રને મંજુરી આપવાની ભલામણ છે.

ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ અંતર્ગત વડસર તળાવ નવીનીકરણ કરવાની કામગીરી અર્થે ઇજારદાર મે. એકમે કન્સ્ટ્રક્શનના નેટ અંદાજીત રકમ રૂ.4,68,02,487થી 20.50% વધુ મુજબ રૂ.5,63,96,997ના (% Rate Basis) બિનશર્તીય ભાવપત્રકને મંજુર કરવાની કમિશ્નર તરફથી ભવામણ આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના ડીંડોલીમાં નાસ્તો કરવા ગયેલા મિત્રો વચ્ચે તકરાર થતાં હત્યા, મિત્રએ ચપ્પુના ઘા ઝીંકીને યુવકનો …
GUJARAT

સુરતના ડીંડોલીમાં નાસ્તો કરવા ગયેલા મિત્રો વચ્ચે તકરાર થતાં હત્યા, મિત્રએ ચપ્પુના ઘા ઝીંકીને યુવકનો …

March 22, 2026
રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…
GUJARAT

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

March 22, 2026
સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…
GUJARAT

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

March 22, 2026
Next Post
અંબાજી મંદિરમાં આઠમની પૂજા હવે દરેક ભક્ત કરી શકશે, દાંતાના રાજવી પરિવારનો વિશેષાધિકાર હાઈકોર્ટે નાબૂ…

અંબાજી મંદિરમાં આઠમની પૂજા હવે દરેક ભક્ત કરી શકશે, દાંતાના રાજવી પરિવારનો વિશેષાધિકાર હાઈકોર્ટે નાબૂ...

આવતીકાલથી શરૂ થશે કાંકરિયા કાર્નિવલ, 34 હાઈ-ટેક કેમેરાથી ભીડ પર રખાશે નજર | Ahmedabad’s Kankaria Car…

આવતીકાલથી શરૂ થશે કાંકરિયા કાર્નિવલ, 34 હાઈ-ટેક કેમેરાથી ભીડ પર રખાશે નજર | Ahmedabad’s Kankaria Car...

રામ મંદિરના ‘અંગદ ટીલા’ પર સ્થપાશે રામલલાની 30 કરોડના મૂલ્યની પ્રતિમા, કર્ણાટકના અજ્ઞાત ભક્તે ભેટમાં…

રામ મંદિરના ‘અંગદ ટીલા’ પર સ્થપાશે રામલલાની 30 કરોડના મૂલ્યની પ્રતિમા, કર્ણાટકના અજ્ઞાત ભક્તે ભેટમાં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિષય પસંદગી કરવામાં વિદ્યાર્થીઓની આળસ સત્તાધીશો માટે માથાનો દુઃખાવો | students are lazy to choise el…

વિષય પસંદગી કરવામાં વિદ્યાર્થીઓની આળસ સત્તાધીશો માટે માથાનો દુઃખાવો | students are lazy to choise el…

2 months ago
સાયબર ક્રાઇમ આચરવાના કૌભાંડમાં અનેક ગુજરાતી મ્યાનમારમાં ફસાયા | gujarati youth trapped in call cente…

સાયબર ક્રાઇમ આચરવાના કૌભાંડમાં અનેક ગુજરાતી મ્યાનમારમાં ફસાયા | gujarati youth trapped in call cente…

7 months ago
મહારાષ્ટ્ર સરકાર અનામતના સંઘર્ષમાં ફસાઈ, એક તરફ વિચરતી જાતિ vs ST, બીજી બાજુ મરાઠા vs OBC | Reservat…

મહારાષ્ટ્ર સરકાર અનામતના સંઘર્ષમાં ફસાઈ, એક તરફ વિચરતી જાતિ vs ST, બીજી બાજુ મરાઠા vs OBC | Reservat…

6 months ago
22 દિવસમાં 16 વખત ડાયાલિસિસ, 13 લાખનું બિલ બન્યું, બે વર્ષની દીકરીની વાત સાંભળી પિતા ભાંગી પડ્યા | C…

22 દિવસમાં 16 વખત ડાયાલિસિસ, 13 લાખનું બિલ બન્યું, બે વર્ષની દીકરીની વાત સાંભળી પિતા ભાંગી પડ્યા | C…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News