gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્ર સરકાર અનામતના સંઘર્ષમાં ફસાઈ, એક તરફ વિચરતી જાતિ vs ST, બીજી બાજુ મરાઠા vs OBC | Reservat…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્ર સરકાર અનામતના સંઘર્ષમાં ફસાઈ, એક તરફ વિચરતી જાતિ vs ST, બીજી બાજુ મરાઠા vs OBC | Reservat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Politics: મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે પાટિલ દ્વારા તાજેતરમાં કરાયેલા ભૂખ હડતાળ પછી મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠાઓને અનામત આપવા માટે જાહેર કરાયેલા સરકારી આદેશ (GR) પર રાજકારણ ગરમાયું છે. એક તરફ રાજ્યના અન્ય પછાત વર્ગ (OBC), અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) જૂથોએ મરાઠા અનામત માટે હૈદરાબાદ ગઝટ પર સરકારી આદેશ જાહેર કરવા પર ચિંતા વ્યક્ત કરી છે, તો બીજી તરફ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, ‘મરાઠા ક્વોટા સંબંધિત સરકારી આદેશ OBCના અધિકારોને અસર કરશે નહીં.’ તેમણે એ પણ સંકેત આપ્યો છે કે આ લડાઈ આટલી જલ્દી સમાપ્ત થવાની નથી. 

શરદ પવારે મહારાષ્ટ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો

અહેવાલો અનુસાર, આ મહિનાની શરૂઆતમાં જાહેર કરાયેલા સરકારી આદેશ પરના વિવાદો વચ્ચે મરાઠા અને OBC સમુદાયમાં સંઘર્ષ વધવાની ધમકીઓ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારે મહારાષ્ટ્ર  સરકાર પર સામાજિક માળખાને નબળો પાડવા અને સમાજમાં વિભાજન વધારવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, મુખ્યમંત્રી ફડણવીસે પણ મરાઠા અનામતના સંવેદનશીલ મુદ્દા પર વધતા વિભાજનને સ્વીકાર્યું અને રવિવારે બંને સમુદાયોના નેતાઓને આ મુદ્દા વિશે સાચી હકીકતો લોકો સમક્ષ રજૂ કરવા અપીલ કરી હતી.

જીઆરથી ઓબીસીના અધિકારોને અસર થશે નહીં: ફડણવીસ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, ‘મરાઠા ક્વોટા અંગે જારી કરાયેલા સરકારી આદેશ (GR) અન્ય ઓબીસીના અધિકારોને અસર કરશે નહીં અને આ શ્રેણી માટેનો લાભ બનાવટી વ્યક્તિઓને મળશે નહીં. મહારાષ્ટ્ર સરકાર ઓબીસી અને મરાઠા સહિત તમામ સમુદાયોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. આ મુદ્દા પર અતિશય રાજકારણ કરવામાં આવી રહ્યું છે અને એવું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે કે ઓબીસી અનામત સમાપ્ત થઈ ગયું છે. આ ઓબીસી વિદ્યાર્થીઓની માનસિકતાને અસર કરી રહ્યું છે.’

આ પણ વાંચો: વક્ફ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, 3થી વધુ બિન મુસ્લિમ સભ્યો નહીં હોય, 5 વર્ષની જોગવાઈ રદ

ઓબીસી, આદિવાસી અને બંજારા સંગઠનો જીઆર પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, સરકારી આદેશ જાહેર થયાના થોડા અઠવાડિયા પછી ઘણાં  ઓબીસી, આદિવાસી અને બંજારા સંગઠનોએ સરકારને આ આદેશ પાછો ખેંચવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી આપી છે. વિવિધ જાતિ જૂથોએ દલીલ કરી છે કે મરાઠા સમુદાયના સભ્યોને ઓબીસી કુણબી જાતિ પ્રમાણપત્રો મેળવવાની મંજૂરી આપવા માટે હૈદરાબાદ ગઝટ લાગુ કરવાથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો પર અસર પડશે.

હવે બંજારાઓ અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર બેઠા 

બંજાર સંગઠન ગોર સેનાના પ્રમુખ સંદેશ ચૌહાણે કહ્યું કે, ‘અમને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવ્યા હતા અને હૈદરાબાદમાં અમને અનામત મળે છે. અમે ઇચ્છીએ છીએ કે અમારા સમાન અધિકારો અહીં પણ પુનઃસ્થાપિત થાય. ધારાશિવના 32 વર્ષીય બંજારાના સ્નાતકએ શનિવારે અનામતની માંગણી કરતા આત્મહત્યા કરી હતી અને અનુસૂચિત જનજાતિ અનામતની માંગણી પાછળ એક નોંધ છોડી દીધી હતી.’ નોંધનીય છે કે, 11મી સપ્ટેમ્બરથી બંજાર સમુદાયના લોકો જાલના કલેક્ટર ઓફિસની બહાર અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર બેઠા છે, જ્યારે આ સમુદાયના વરિષ્ઠ નેતા હરિભાઉ રાઠોડે સોમવારે જાલના અને બીડમાં કૂચ કાઢવાની જાહેરાત કરી છે.

આદિવાસી બંજારા સમુદાયની માંગનો વિરોધ કરી રહ્યા છે

બીજી તરફ આદિવાસી સંગઠનોએ બંજારા સમુદાયની આ માંગનો વિરોધ કર્યો છે અને દાવો કર્યો છે કે બંજારા સમુદાયને પહેલાથી જ વિમુક્ત જાતિ અને વિચરતી જનજાતિ (VJNT) શ્રેણી હેઠળ 3 ટકા ક્વોટાનો લાભ મળી રહ્યો છે. આ ઉપરાંત વિરોધના બીજા મોરચાનું નેતૃત્વ કરી રહેલા ઓબીસી કાર્યકર્તાઓ નવનાથ વાઘમારે અને સત્સુંગ મુંધેએ ચેતવણી આપી છે કે ક્વોટા વધારવાથી અન્ય પછાત વર્ગ શ્રેણીમાં પહેલાથી જ સૂચિબદ્ધ 374 જાતિઓના અધિકારો જોખમમાં મુકાશે. ઓબીસી નેતાઓએ 10મી ઓક્ટોબરે નાગપુરમાં એક વિશાળ કૂચ કાઢવાનો સંકલ્પ લીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગાંધીજીની પ્રતિમાને ભાજપની ટોપી પહેરાવી, કમળનો ઝંડો પકડાવ્યો! કોંગ્રેસ-આરજેડી નેતા ભડક્યાં | gandhi …

ગાંધીજીની પ્રતિમાને ભાજપની ટોપી પહેરાવી, કમળનો ઝંડો પકડાવ્યો! કોંગ્રેસ-આરજેડી નેતા ભડક્યાં | gandhi ...

જામનગર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણના સંદર્ભમાં અવિરત ડ્રાઈવ ચાલુ રખાઇ : ગઈકાલે વધુ…

જામનગર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણના સંદર્ભમાં અવિરત ડ્રાઈવ ચાલુ રખાઇ : ગઈકાલે વધુ...

પાણી માગતી સગીરાને દારૂ પીવડાવી પીંખી નાખી, બિહારના નવાદામાં 4 નરાધમોની હેવાનિયત | bihar nawada mino…

પાણી માગતી સગીરાને દારૂ પીવડાવી પીંખી નાખી, બિહારના નવાદામાં 4 નરાધમોની હેવાનિયત | bihar nawada mino...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીને રેર અર્થ મેગ્નેટ માટે લાઇસન્સ આપવાનું શરૂ કર્યું, EV ઉદ્યોગને રાહત | China starts licensing rar…

ચીને રેર અર્થ મેગ્નેટ માટે લાઇસન્સ આપવાનું શરૂ કર્યું, EV ઉદ્યોગને રાહત | China starts licensing rar…

6 months ago
જામનગર નજીક પગપાળા ચાલીને જઈ રહેલા યુવાનને ટ્રક ચાલકે ચગદી નાખતાં કરુણ મૃત્યુ | A young man walking …

જામનગર નજીક પગપાળા ચાલીને જઈ રહેલા યુવાનને ટ્રક ચાલકે ચગદી નાખતાં કરુણ મૃત્યુ | A young man walking …

9 months ago
વૈશ્વિક તેલ બજારમાં હાહાકાર: હોર્મુઝ સ્ટ્રેટમાં 92 ટકા ટ્રાફિક ઠપ, અમેરિકન વીમા કંપનીઓએ હાથ ઉંચા કર્…

વૈશ્વિક તેલ બજારમાં હાહાકાર: હોર્મુઝ સ્ટ્રેટમાં 92 ટકા ટ્રાફિક ઠપ, અમેરિકન વીમા કંપનીઓએ હાથ ઉંચા કર્…

4 months ago
જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાંથી એક મહિના દરમિયાન 1038 ગાયો કચ્છ પાંજરાપોળમાં મોકલી દેવા…

જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાંથી એક મહિના દરમિયાન 1038 ગાયો કચ્છ પાંજરાપોળમાં મોકલી દેવા…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News