gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચેક બાઉન્સ કેસમાં બે શખ્સને એક-એક વર્ષ સાદી કેદની સજા | Two men sentenced to one year simple impriso…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
ચેક બાઉન્સ કેસમાં બે શખ્સને એક-એક વર્ષ સાદી કેદની સજા | Two men sentenced to one year simple impriso…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જુદી-જુદી ફરિયાદમાં સ્પે. નેગો. કોર્ટનો ચુકાદો

– અમરેલીના શખ્સને એક માસ જેલવાસ ભોગવવા હુકમ

ભાવનગર : ભાવનગરની સ્પે. નેગો. કોર્ટે ચેક બાઉન્સના અલગ-અલગ ત્રણ કેસમાં આરોપીઓને સજાનો હુકમ કર્યો છે.

શહેરના વડવા કાછીયાવાડ, હાજીયાણી ફ્લેટ, ૧૦માં રહેતા સેનીલાબેન આરીફભાઈ પતાણીએ મહમદઆરીફ અબ્દુલકરીમ પતાણી (રહે, હરિયાણી પ્લોટ, ૯૨/સી, શિશુવિહાર સર્કલ, માણેકવાડી, રેલવે સ્ટેશન) નામના શખ્સ સાથે અમરેલીમાં લગ્ન કર્યા ત્યારે મહેરની રકમ પેટે પાંચ લાખનો ચેક આપ્યો હતો. ત્યારબાદ તેણીને કાઢી મુકી તલ્લાકની પેરવી કરતા મહિલાએ ગત તા.૨-૧૧-૨૦૨૦ના રોજ તેઓની બેન્કમાં ચેક જમા કરાવતા ખાતું બંધ હોવાના કારણે પરત ફર્યો હતો. જે અંગે સેનીલાબેનએ પોતાના વકીલ મારફત ભાવનગરના બીજા એડી. ચીફ જ્યુડી. મેજિ. (સ્પે. નેગો. કોર્ટ-ભાવનગર)ની કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જે કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષ સાદી કેદની સજા અને પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો.

બીજા કેસમાં શહેરના નવાપરા, રસાલા કેમ્પ, જુલેલાલ મંદિર પાસે રહેતો રાહુલ સેવાભાઈ અબલાણી નામના શખ્સે તેના મિત્ર રાજેશકુમાર બિપીનચંદ્ર રાજ્યગુરૂ (રહે, પ્લોટ નં.૧૧, શ્રીરામ નિવાસ, દેસાઈનગર, રેલવે મેડીકલ કોલોનીની બાજુમાં) પાસેથી કારમાં એસેસરીઝ અને અંગત જરૂરિયાત માટે હાથઉછીના સાડા ત્રણ લાખ રૂપિયા બાદ ગત તા.૧૦-૧૧-૨૦૨૨નો ચેક આપ્યો હતો. જે ચેક પરત ફરતા રાજેશકુમાર રાજ્યગુરૂએ તેમના વકીલ મારફત કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ કેસમાં સ્પે. નેગો કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષ સાદી કેદની સજા અને સાડા ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે.

ત્રીજા કેસમાં અમરેલીના ચિત્તલ, લાતીબજાર, જશવંતગઢ પરા ખાતે રહેતો બરકતઅલી જાફરઅલી મોટાણી નામના શખ્સને પણ કોર્ટે માસ ફાઈનાન્સ સર્વિસીઝ લિ. પાસેથી માઈક્રો લોન લીધા બાદ આપેલો ચેક પરત ફર્યાના કેસમાં એક માસ સાદી કેદની સજા ભોગવવા હુકમ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…
GUJARAT

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…

April 2, 2026
જામનગરમાં અંબર ચોકડી પાસે ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવવાના પ્રકરણમાં 4 આરોપીની ઓળખ થઈ | 4 accused…
GUJARAT

જામનગરમાં અંબર ચોકડી પાસે ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવવાના પ્રકરણમાં 4 આરોપીની ઓળખ થઈ | 4 accused…

April 2, 2026
જામનગરમાં ગઈકાલે સાંજે શરૂ સેકશન રોડ પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ : વૃક્ષ પણ પડ્યું | car crashe…
GUJARAT

જામનગરમાં ગઈકાલે સાંજે શરૂ સેકશન રોડ પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ : વૃક્ષ પણ પડ્યું | car crashe…

April 2, 2026
Next Post
બોરસદમાં પાલિકાનું ટ્રેક્ટર અટકાવીને 6 ગાય છોડાવી જતા 21 હજારનો દંડ | Fined Rs 21000 for stopping a …

બોરસદમાં પાલિકાનું ટ્રેક્ટર અટકાવીને 6 ગાય છોડાવી જતા 21 હજારનો દંડ | Fined Rs 21000 for stopping a ...

થાનના નળખંભામાંથી 620 લીટર દેશી દારૂ ઝડપાયો | 620 liters of country liquor seized from Thana pillar

થાનના નળખંભામાંથી 620 લીટર દેશી દારૂ ઝડપાયો | 620 liters of country liquor seized from Thana pillar

ખાનપુરની યુવતી અને દેહવાણ ગામનો યુવક ગુમ થતા શોધખોળ | Search underway for missing girl from Khanpur …

ખાનપુરની યુવતી અને દેહવાણ ગામનો યુવક ગુમ થતા શોધખોળ | Search underway for missing girl from Khanpur ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોરણ 10 બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજ: આંતરિક ગુણ અપલોડ કરવા શાળાઓને આદેશ, જાણો છેલ્લી તારીખ | Class…

ધોરણ 10 બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજ: આંતરિક ગુણ અપલોડ કરવા શાળાઓને આદેશ, જાણો છેલ્લી તારીખ | Class…

2 months ago
૨૦૪૦ સુધીમાં ભારતમાં કેન્સરના દર્દીઓ વધીને ૨૦ લાખ થઇ શકે

૨૦૪૦ સુધીમાં ભારતમાં કેન્સરના દર્દીઓ વધીને ૨૦ લાખ થઇ શકે

3 months ago
લાંચિયો રેલવે કર્મચારી બિમારીનું બહાનું ધરી 4 દિવસથી હોસ્પિટલમાં દાખલ | Bribed railway employee admi…

લાંચિયો રેલવે કર્મચારી બિમારીનું બહાનું ધરી 4 દિવસથી હોસ્પિટલમાં દાખલ | Bribed railway employee admi…

8 months ago
VIDEO : મહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, છના મોત, છને ઈજા | Mumbai : Four p…

VIDEO : મહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, છના મોત, છને ઈજા | Mumbai : Four p…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News