gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : મહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, છના મોત, છને ઈજા | Mumbai : Four p…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2025
in INDIA
0 0
0
VIDEO : મહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, છના મોત, છને ઈજા | Mumbai : Four p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

VIDEO : મહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, છના મોત, છને ઈજા 1 - image

Mumbai Building Collapse : મહારાષ્ટ્રના થાણે નજીક કલ્યાણ શહેરમાં આજે (20 મે) બપોરે એક રહેણાંક મકાનના ચાર માળમાંથી એકનો સ્લેબ ધરાશાયી થયો છે. આ ઘટનામાં એક બાળક સહિત ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે અને ચાર અન્ય ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ પૂરજોશમાં બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે.

દોઢ વર્ષની બાળકી સહિત છના મોત

મળતા અહેવાલો મુજબ, મહારાષ્ટ્રના કલ્યાણ અને ડોમ્બિવલી વિસ્તારમાં અગાઉ એક બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડ્યો હતો. ત્યારે હવે કલ્યાણના મંગલરાધોનગર વિસ્તારમાં ફરી આવી દુર્ઘટના બની છે. અહીં સમારકામ દરમિયાન ચાર માળની ઈમારતનો એક ભાગનો સ્લેબ અચાનક તૂટી ગયો છે, જેમાં અત્યાર સુધીમાં દોઢ વર્ષની માસૂમ બાળકી સહિત છ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. હાલ અહીં પૂરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે.

ત્રીજા માળે સમારકામ દરમિયાન સ્લેબ તૂટ્યો

અહીં સપ્તશ્રૃંગી કો-ઓપરેટિવ સોસાયટી નામની બિલ્ડિંગના ત્રીજા માળે આજે (20 મે) બપોરે સમારકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બીજા માળનો સ્લેબ અચાનક તૂટી ગયો હતો. આ દરમિયાન સ્લેબના કાટમાળ નીચે દબાયેલી ત્રણ મહિલાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.  આ ઉપરાંત દોઢ વર્ષની માસૂમ બાળકીએ પણ જીવ ખોયો છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તુરંત બચાવ-રાહતની કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન કાટમાળ નીચેથી ત્રણ મૃતદેહ બહાર કઢાયા છે. આ સાથે મૃતકોની કુલ સંખ્યા છ થઈ ગઈ છે.

મૃતકો અને ઈજાગ્રસ્તોની યાદી

આ ઘટનામાં પ્રમિલા સાહુ (ઉંમર 58), નામસ્વી શેલાર (ઉંમર 1.5 વર્ષ), સુનીતા સાહુ (ઉંમર 37), સુજાતા પાધી (ઉંમર 32), સુશીલા ગુજર (ઉંમર 78) અને વ્યંકટ ચવ્હાણ (ઉંમર 42)નું મોત થયું છે. જ્યારે અરુણા રોહિદાસ ગિરનારાયણ (ઉંમર 48), શરવીલ શ્રીકાંત શેલાર (ઉંમર 4), વિનાયક મનોજ પાધી (ઉંમર 4.5), યશ ક્ષીરસાગર (ઉંમર 13), નિખિલ ખરાત (ઉંમર 27) અને શ્રદ્ધા સાહુ (ઉંમર 14) ઈજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચો : અટારી-વાઘા સરહદ પર ફરી ‘બીટિંગ રિટ્રીટ સેરેમની’ યોજવાની BSFની જાહેરાત, પાકિસ્તાની જવાનોને કરાશે સંપૂર્ણ નજરઅંદાજ

કાટમાળ નીચે કેટલાક લોકો હજુ ફસાયેલા હોવાની આશંકા

હજુ પણ ઈમારતના કાટમાળમાં કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કાટમાળમાંથી ચાર લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જોકે સાંકડી શેરીઓ અને નજીકમાં ઝૂંપડપટ્ટી હોવાથી બચાવ કામગીરી ભારે મુશ્કેલી આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અને ફાયર વિભાગની ટીમ છેલ્લા બે કલાકથી સંયુક્ત બચાવ કામગીરી કરી રહ્યા છે.

આ પણ વાંચો : ભારતના 11 રાજ્યોમાં ફેલાયો કોરોના, સૌથી વધુ કેરળમાં કેસ, મુંબઈમાં બેના મોત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…
INDIA

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

May 13, 2026
પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…
INDIA

પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…

May 13, 2026
સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…
INDIA

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…

May 13, 2026
Next Post
VIDEO : તમિલનાડુમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ બાદ ભૂસ્ખલન, પાંચ શ્રમિકોના મોત, બેને ઈજા

VIDEO : તમિલનાડુમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ બાદ ભૂસ્ખલન, પાંચ શ્રમિકોના મોત, બેને ઈજા

દેશની પહેલી ‘વિસ્ટાડોમ જંગલ સફારી’ ટ્રેનની ઉત્તર પ્રદેશમાં શરૂઆત, માત્ર 275માં રુ. જંગલ સફરનો આનંદ |…

દેશની પહેલી ‘વિસ્ટાડોમ જંગલ સફારી’ ટ્રેનની ઉત્તર પ્રદેશમાં શરૂઆત, માત્ર 275માં રુ. જંગલ સફરનો આનંદ |...

અટારી-વાઘા સરહદ પર ફરી ‘બીટિંગ રિટ્રીટ સેરેમની’ યોજવાની BSFની જાહેરાત, પાકિસ્તાની જવાનોને કરાશે સંપૂ…

અટારી-વાઘા સરહદ પર ફરી ‘બીટિંગ રિટ્રીટ સેરેમની’ યોજવાની BSFની જાહેરાત, પાકિસ્તાની જવાનોને કરાશે સંપૂ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અગ્નિ-5 મિસાઈલે ઉડાન વચ્ચે 90 ડિગ્રીનો શાર્પ ટર્ન લીધો, દુનિયા ચોંકી, મિશન દિવ્યાસ્ત્રએ રચ્યો ઈતિહાસ…

અગ્નિ-5 મિસાઈલે ઉડાન વચ્ચે 90 ડિગ્રીનો શાર્પ ટર્ન લીધો, દુનિયા ચોંકી, મિશન દિવ્યાસ્ત્રએ રચ્યો ઈતિહાસ…

9 months ago
ગોરવા પોલીસે જાણ કરી ત્યારે વૃધ્ધ દંપતીને જાણ થઇ કે તેમનું કામ છોડી ગયેલો કેરટેકર બુટ્ટી ચોરી ગયો છે…

ગોરવા પોલીસે જાણ કરી ત્યારે વૃધ્ધ દંપતીને જાણ થઇ કે તેમનું કામ છોડી ગયેલો કેરટેકર બુટ્ટી ચોરી ગયો છે…

7 months ago
ડાયાબિટીસ કે ફિટનેસની સભાનતા હવે ભારતીયોની પસંદ ‘ચીની કમ’

ડાયાબિટીસ કે ફિટનેસની સભાનતા હવે ભારતીયોની પસંદ ‘ચીની કમ’

4 months ago
ગોલ્ડ ETFમાં ચોથા મહિને પણ મજબૂત રોકાણ પ્રવાહ : ભારત એશિયામાં પ્રથમ ક્રમે | Gold ETF investment infl…

ગોલ્ડ ETFમાં ચોથા મહિને પણ મજબૂત રોકાણ પ્રવાહ : ભારત એશિયામાં પ્રથમ ક્રમે | Gold ETF investment infl…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News