gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચેક રિટર્નના બે ગુનામાં નાસતો ફરતો આરોપી વિસનગરથી પકડાયો | Fugitive accused in two cheque return cas…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in GUJARAT
0 0
0
ચેક રિટર્નના બે ગુનામાં નાસતો ફરતો આરોપી વિસનગરથી પકડાયો | Fugitive accused in two cheque return cas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જોરાવરનગર પોલીસે આરોપી સામે કાર્યવાહી આદરી 

– વેશ પલટો કરી દાણા જોવાના બહાને ભૂવો બની ફરતા આરોપીને પોલીસે પકડવા માટે ફિલ્મી દ્રશ્યો સર્જાયા  

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ ટીમે વેશપલટો કરી ચેક રિટર્ન કેસના આરોપીને બાતમીના આધારે વિસનગરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 જોરાવરનગર પોલીસ મથકની હદમાં રહેતા શખ્સ નિકુંજ વિનુભાઈ પરમાર સામે ચેક રિટર્નના અલગ અલગ બે ગુના નોંધાયા હતા તેમજ કોર્ટે પણ આ ગુનામાં એક વર્ષની સજા ફટકારી હતી.પરંતુ પોલીસ પકડ અને જેલ હવાલેથી બચવા નિકુંજ પરમાર નાસતો ફરતો હતો. જોરાવરનગર પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી નિકુંજ પરમાર છેલ્લા ઘણા સમયથી વિસનગર ખાતે ભુવો બની રહેતો હોવાની અને ત્યાં દાણા જોવાની પ્રવૃતિ કરતો હોવાની બાતમીના આધારે જોરાવરનગર પોલીસ ટીમ વેશપલટો કરી વિસનગર પહોંચી હતી અને દાણા જોવડાવાના બહાને આરોપી નિકુંજનો સંપર્ક કરી વિસનગર બજાર વિસ્તારમાંથી ઝડપી લીધો હતો અને બજારમાં આરોપીને પકડીને લઈ જતા ફિલ્મી દ્રશ્યો પણ સર્જાયા હતા. તેમજ લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડયા હતા. આ સમગ્ર કામગીરીમાં આરોપીને શંકા ન જાય તે માટે મહિલા પોલીસ કર્મચારીને પણ સાથે લઈ જવામાં આવ્યા હતા. નાસતા ફરતા આરોપીને વિસનગરથી ઝડપી પાડી જોરાવરનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …
GUJARAT

March 27, 2026
રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…

Next Post
મોરૈયા ગામેથી પસાર થતી કેનાલમાં રેલિંગના અભાવે અકસ્માતનો ભય | Fear of accidents due to lack of raili…

મોરૈયા ગામેથી પસાર થતી કેનાલમાં રેલિંગના અભાવે અકસ્માતનો ભય | Fear of accidents due to lack of raili...

એક્સે અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે ભૂલ કબૂલી 3500 પોસ્ટ, 600 ખાતા ડિલીટ કર્યા | X admits mistake over porn…

એક્સે અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે ભૂલ કબૂલી 3500 પોસ્ટ, 600 ખાતા ડિલીટ કર્યા | X admits mistake over porn...

ઉત્તર ભારત થીજ્યું : કાશ્મીરના શોપિયામાં -8.9 ડિગ્રી, જ્યારે રાજસ્થાનના પ્રતાપગઢમાં -2 ડિગ્રી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોંઘવારી ઘટી ! શાકભાજી-ફળોના ભાવ ઘટતાં છૂટક ફુગાવો ઘટીને 0.25% થયો | CPI Inflation : મોંઘવારી ઘટી શા…

4 months ago
દાહોદના વેપારીને 50 લાખની લોન અપાવવાનું કહી વડોદરામાં છેતરપિંડી | Dahod businessman cheated in Vadod…

3 months ago
અમદાવાદ પ્લેન ક્રેશ: મુસાફરો જ નહીં તમામ મૃતકોના પરિજનોને અપાશે રૂ.1 કરોડનું વળતર, ટાટા ગ્રુપની સ્પષ…

10 months ago
જામનગરમાં ચોર જ ચોરેલી સાઇકલ પાછી મૂકી ગયો, કારણ જાણીને તમે પણ ચોંકી જશો | Video of bicycle theft in…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News