gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ચોર જ ચોરેલી સાઇકલ પાછી મૂકી ગયો, કારણ જાણીને તમે પણ ચોંકી જશો | Video of bicycle theft in…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં ચોર જ ચોરેલી સાઇકલ પાછી મૂકી ગયો, કારણ જાણીને તમે પણ ચોંકી જશો | Video of bicycle theft in…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News : જામનગર શહેરમાં સોશિયલ મીડિયાની તાકાતનો અદભૂત દાખલો જોવા મળ્યો છે, જ્યાં એક સાયકલ ચોરને સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોના કારણે ચોરેલી સાયકલ પરત મૂકવાની ફરજ પડી છે. સવારે 8 વાગ્યે સાયકલની ચોરી કર્યા બાદ, બપોરે 2 વાગ્યા સુધીમાં તસ્કરે સાયકલ પાછી મૂકી દીધી, જે સોશિયલ મીડિયાના વ્યાપક પ્રભાવનું ઉત્તમ ઉદાહરણ છે.

સાયકલ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ

જામનગરમાં નદીપા રોડ પર આવેલા દીવાનખાના ચોક વિસ્તારમાં રહેતા અબ્બાસભાઈ કલરવાળાએ પોતાની સાયકલ ઘરની બહાર લોક કર્યા વિના રાખી હતી. સવારે આઠ વાગ્યાના સુમારે એક તસ્કર ત્યાં આવ્યો અને આસપાસ કોઈ ન હોવાનો મોકો જોઈને સાયકલ ઉપાડીને રફુચક્કર થઈ ગયો. પરંતુ, તસ્કરની આ સમગ્ર કરતૂત નજીકના મકાનના પહેલા માળે લગાવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી.

સાયકલ ચોરી થયા બાદ, અબ્બાસભાઈ કલરવાળાએ સમય ગુમાવ્યા વિના આ સીસીટીવી ફૂટેજ પોતાના મોબાઈલ નંબર સાથે સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા. તેમણે વીડિયો સાથે એક સંદેશ પણ લખ્યો કે, “આ સાયકલ ચોર અહીંથી સાયકલ ચોરી કરીને ભાગ્યો છે, જો કોઈને તેની જાણકારી મળે તો આ નંબર પર માહિતી આપવી.”

આ વીડિયો એટલો ઝડપથી વાઈરલ થયો કે તેની જાણકારી સાયકલ ચોર સુધી પણ પહોંચી ગઈ. સોશિયલ મીડિયા પર પોતાનું કરતૂત અને ઓળખ ખુલ્લી પડી જવાનો ડર લાગતા, તસ્કર ગભરાઈ ગયો.

ડરના માર્યા સાયકલ પરત: સોશિયલ મીડિયાનો સકારાત્મક પ્રભાવ

ડરના માર્યા સાયકલ ચોર બપોરે આશરે બે વાગ્યે ફરીથી નદીપા વિસ્તારમાં આવ્યો અને તેણે જે સ્થળેથી સાયકલની ચોરી કરી હતી, તે જ સ્થળે સાયકલ પરત મૂકીને ભાગી છૂટ્યો. આખરે, અબ્બાસભાઈ કલરવાળાને તેમની સાયકલ હેમખેમ પાછી મળી ગઈ.

આ પણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 19 ગામના વિદ્યાર્થીઓ માટે ઈ-બસ સેવા શરૂ

આ ઘટના દર્શાવે છે કે, કેવી રીતે સોશિયલ મીડિયા જો સકારાત્મક રીતે ઉપયોગમાં લેવાય તો, ચોરી જેવા ગુનાઓને રોકવામાં અને ગુનેગારોને પકડવામાં અત્યંત અસરકારક સાબિત થઈ શકે છે. આ કિસ્સામાં, પોલીસ ફરિયાદ કે લાંબી કાયદાકીય પ્રક્રિયા વિના જ, માત્ર સોશિયલ મીડિયાના પ્રભાવથી એક ચોર સીધો દોર થઈ ગયો અને ચોરાયેલી વસ્તુ તેના મૂળ માલિકને પરત મળી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
અમદાવાદમાં ઘર વસાવવાની તક, મુખ્યમંત્રી આવાસ યોજનાનો થશે ડ્રો, જાણો ફોર્મ સંબંધિત તમામ માહિતી | ahmed…

અમદાવાદમાં ઘર વસાવવાની તક, મુખ્યમંત્રી આવાસ યોજનાનો થશે ડ્રો, જાણો ફોર્મ સંબંધિત તમામ માહિતી | ahmed...

જેસલમેરમાં 4500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના અવશેષ મળ્યાં, થારના રણમાં અનોખું સંશોધન | 4500 Year Old …

જેસલમેરમાં 4500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના અવશેષ મળ્યાં, થારના રણમાં અનોખું સંશોધન | 4500 Year Old ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરતા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરતા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેલમાં બંધ જ્યોતિ મલ્હોત્રાને લઈને વધુ એક મોટો ખુલાસો, હવે સામે આવ્યું નવું કનેક્શન

જેલમાં બંધ જ્યોતિ મલ્હોત્રાને લઈને વધુ એક મોટો ખુલાસો, હવે સામે આવ્યું નવું કનેક્શન

1 year ago
એમેઝોનનો ડીલીવરી બોય ૪૯ લાખના મોબાઇલ સહિતના પાર્સલ ચોરી પલાયન | amazon delivery boy duped parcel of …

એમેઝોનનો ડીલીવરી બોય ૪૯ લાખના મોબાઇલ સહિતના પાર્સલ ચોરી પલાયન | amazon delivery boy duped parcel of …

1 year ago
ભાગ્યોદય હોટલમાં ખુલ્લામાં ખાદ્યપદાર્થ રખાતા 50 હજારનો દંડ | 50 thousand fine for keeping food in th…

ભાગ્યોદય હોટલમાં ખુલ્લામાં ખાદ્યપદાર્થ રખાતા 50 હજારનો દંડ | 50 thousand fine for keeping food in th…

1 year ago
ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News