gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચૈત્રમાં મૂશળધાર માવઠું : દ્વારકા, વેરાવળ અને કલ્યાણપુરમાં દોઢ ઈંચ, આજે પણ આગાહી | Gujarat Weather U…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in GUJARAT
0 0
0
ચૈત્રમાં મૂશળધાર માવઠું : દ્વારકા, વેરાવળ અને કલ્યાણપુરમાં દોઢ ઈંચ, આજે પણ આગાહી | Gujarat Weather U…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Update: ઉત્તર ગુજરાત પર સમુદ્ર સપાટીથી 900 મીટરની ઊંચાઈએ સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન તથા હાલ અફઘાનિસ્તાન પર પહોંચેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં ચૈત્રની વસંત ઋતુ ભારે પ્રભાવિત થઈ છે અને કટાણે અષાઢી માહોલ સર્જાયો છે. દેવભૂમિ દ્વારકા પંથકમાં આજે સતત બીજા દિવસે માવઠાથી જનજીવન પર અસર પડી હતી. દ્વારકા, જામકલ્યાણપુર અને સોમનાથ-વેરાવળ પંથકમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.

સોમનાથ-દ્વારકા તીર્થક્ષેત્રોમાં પાણી ભરાયા

સોમનાથ-દ્વારકા જેવા તીર્થક્ષેત્રોમાં પાણી ભરાયા છે, જ્યારે ભાવનગર, જામનગર, કચ્છ અને પાટણમાં અડધા ઈંચ સુધીના માવઠાથી ઉનાળુ પાકને નુકસાન થયું છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડતા માર્ગો પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ખેડૂતોના ખેતરમાં પડેલા પાથરા પલળી ગયા હતા. તાલાલા ગીરમાં પણ માવઠાથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. ખંભાળિયા તાલુકામાં પણ પોણો ઈંચ વરસાદ વરસતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ખેતરોમાં ખાસ કરીને ઘઉં અને જીરુ સહિતના કૃષિ પાકોમાં વ્યાપક નુકસાનની ચિંતા પ્રસરી છે.

30 થી 40 કિ.મી.ની ઝડપે તોફાની પવન ફૂંકાયો

સલાયા અને તેની આસપાસના વિસ્તારોમાં પણ માવઠું વરસ્યું છે. આ ઉપરાંત ભાવનગર અને ઘોઘા તાલુકામાં પોણો ઈંચ, સિહોરમાં વરસાદી ઝાપટાં, કચ્છ જિલ્લાના અંજાર, મુંદ્રા, ગાંધીધામ, તેમજ પાટણ જિલ્લાના પાટણ, સિદ્ધપુર, સરસ્વતી તાલુકા તથા મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં પણ છૂટાછવાયા માવઠાં વરસ્યા છે. રાજ્યમાં શુક્રવારે આશરે 20 સ્થળોએ વરસાદ નોંધાયો છે અને સર્વત્ર કમોસમી વાદળો છવાવા સાથે 30 થી 40 કિ.મી.ની ઝડપે તોફાની પવન ફૂંકાયો હતો.

આજે કયા વિસ્તારોમાં માવઠાની આગાહી છે? 

અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છ, દાહોદ, મહીસાગર, ડાંગ અને તાપીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: દુનિયાની સૌથી મોંઘી કેરી! 1 કિલોના ભાવમાં તો લક્ઝુરિયસ બાઈક પણ આવી જાય

પાંચ હજાર કિ.મી. દૂર ઉદ્દભવેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઈરાન પાસેથી ગુજરાત આવ્યું

પાંચ હજાર કિ.મી. દૂર ઉદ્ભવેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઈરાન થઈને ગુજરાત આવ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં હાલ કમોસમી અને તોફાની માવઠાનો માહોલ સર્જનાર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાળા સમુદ્ર અને કેસ્પિયન સમુદ્ર પાસેના ભૂમધ્ય સમુદ્ર આસપાસના વિસ્તારમાં સર્જાય છે, જે ગુજરાતથી આશરે 4,000 થી 5,500 કિ.મી. દૂર છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિડલ ઈસ્ટ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન થઈને ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ વધીને ગુજરાત સુધી પહોંચે છે. કુલ 9,000 કિ.મી.નો પ્રવાસ ખેડતી આ સિસ્ટમ જમીન અને સમુદ્રમાંથી ભેજ ખેંચતી હોવાથી તેની અસર વર્તાઈ રહી છે. હજારો કિ.મી. દૂર ઊંચા સ્તરે સર્જાતી આ સિસ્ટમ ‘જેટ સ્ટ્રીમ’ (જે જમીનથી 9 થી 16 કિ.મી. ઊંચાઈએ કલાકના 200 થી 300 કિ.મી.ની તીવ્ર ગતિએ ફૂંકાય છે)ને કારણે ઝડપથી આગળ ધસી આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મૂળી તાલુકામાં જિ.પં અને તા.પં.ની ચૂંટણીમાં ખેડૂતો ઉમેદવારી કરશે | Farmers will contest the election…
GUJARAT

મૂળી તાલુકામાં જિ.પં અને તા.પં.ની ચૂંટણીમાં ખેડૂતો ઉમેદવારી કરશે | Farmers will contest the election…

April 4, 2026
બાવળામાં ગટરના ખોદકામમાં 2 સ્થળે ગેસની પાઇપ લાઇન તૂટી
GUJARAT

બાવળામાં ગટરના ખોદકામમાં 2 સ્થળે ગેસની પાઇપ લાઇન તૂટી

April 4, 2026
થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…
GUJARAT

થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…

April 4, 2026
Next Post
કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor's Convoy...

થાનગઢ તાલુકામાં સિરામિક ઉદ્યોગ ૧ મે સુધી બંધ રાખવાનો નિર્ણય | Decision to close ceramic industry in …

થાનગઢ તાલુકામાં સિરામિક ઉદ્યોગ ૧ મે સુધી બંધ રાખવાનો નિર્ણય | Decision to close ceramic industry in ...

રિક્ષામાં બેસાડી મુસાફરોને લૂંટતી ગેંગના મહિલા સહિત 4 ઝડપાયા | 4 arrested including woman from gang …

રિક્ષામાં બેસાડી મુસાફરોને લૂંટતી ગેંગના મહિલા સહિત 4 ઝડપાયા | 4 arrested including woman from gang ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અફઘાનિસ્તાનથી કોઈ આતંકી ભારત નહીં આવે’, અફઘાની વિદેશ મંત્રી સાથે મુલાકાત બાદ બોલ્યા મૌલાના મદની | a…

‘અફઘાનિસ્તાનથી કોઈ આતંકી ભારત નહીં આવે’, અફઘાની વિદેશ મંત્રી સાથે મુલાકાત બાદ બોલ્યા મૌલાના મદની | a…

6 months ago
હવે ટિકિટ હશે તો જ પ્લેટફોર્મ પર એન્ટ્રી મળશે, નવી દિલ્હી રેલવે સ્ટેશને ટ્રાયલનો બીજો તબક્કો શરૂ | N…

હવે ટિકિટ હશે તો જ પ્લેટફોર્મ પર એન્ટ્રી મળશે, નવી દિલ્હી રેલવે સ્ટેશને ટ્રાયલનો બીજો તબક્કો શરૂ | N…

7 months ago
અમદાવાદથી 4 વર્ષ બાદ લૂંટારી દુલ્હન ઝડપાઈ, લગ્ન કરી 4 દિવસમાં દાગીના-રોકડ લઈ જતી ફરાર | After 4 Year…

અમદાવાદથી 4 વર્ષ બાદ લૂંટારી દુલ્હન ઝડપાઈ, લગ્ન કરી 4 દિવસમાં દાગીના-રોકડ લઈ જતી ફરાર | After 4 Year…

2 months ago
રાંદેસણનો હિટ એન્ડ રન ટોક ઓફ ધ ટાઉન | Randesan’s hit and run is the talk of the town

રાંદેસણનો હિટ એન્ડ રન ટોક ઓફ ધ ટાઉન | Randesan’s hit and run is the talk of the town

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News