gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોટીલાના અકાળા ગામમાંથી જુગારધામ ઝડપાયું, સાત ઝડપાયા | Gambling den busted in Akala village of Choti…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
ચોટીલાના અકાળા ગામમાંથી જુગારધામ ઝડપાયું, સાત ઝડપાયા | Gambling den busted in Akala village of Choti…
3
VIEWS
Share on FacebookShare on Twitter

– એલસીબીએ દરોડો પાડતા સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ

– રોકડ રૂ. 53,600, મોબાઈલ, બાઈક સહિત કુલ રૂ. 1.13 લાખના મુદામાલ જપ્ત

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ચોટીલા અકાળા ગામમાં ખારા સીમમાં જુગારધામ પર દરોડો પાડી સાત શખ્સને ઝડપી પાડયા છે. પોલીસે સ્થળ પરથી રૂ.૧.૧૩ લાખના મુદામાલ જપ્ત કર્યો છે. 

એલસીબી પોલીસે અકાળા ગામમાં ખારા સીમમાં દરોડા પાડી સ્થળ પરથી જુગાર રમતાં (૧) સંજયભાઇ ગોરધનભાઇ મેટાળીયા (૨) ઉમેશભાઇ સુરેશભાઇ મેટાળીયા (૩) મહેશભાઇ ધીરુભાઇ મેટાળીયા (૪) બુધાભાઇ ધીરુભાઇ મેટાળીયા (૫) વલ્લભભાઇ માનશિંગભાઇ મેટાળીયા (૬) વિનોદભાઇ ગોબરભાઇ મેટાળીયા તમામ રહે.પાંચવડા તા.ચોટીલા અને (૭) અનીલભાઇ ગોરધનભાઇ પરાલીયા (રહે.અકાળા તા.ચોટીલા)ને રોકડ રૂ.૫૩,૬૦૦, ૪-મોબાઈલ (કિં.રૂ. રૂ.૨૦,૦૦૦), ૨-બાઈક (કિં.રૂ.૪૦,૦૦૦) મળી કુલ રૂ.૧,૧૩,૬૦૦નો મુદામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ ચોટીલા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. એલસીબી પોલીસે દરોડો પાડી જુગારીઓને ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

While people enjoy commercial concerts, to see so many people dancing to Indian music is so satisfyi…
GUJARAT

November 16, 2026
Nuravi Productions’ Musical Tribute to Assam Rifles Launched by DG Lt. Gen. Vikas Lakhera

Ascenta Launches ‘Breathe Green, Live Better’, an AQI-Responsive OOH Campaign Promoting Greener Livi…

Next Post
ટેરિફ અનિશ્ચિતતા વચ્ચે વેપાર માટે ઉદ્યોગોની નજર સાઉદી તરફ | Industries look to Saudi Arabia for trad…

ટેરિફ અનિશ્ચિતતા વચ્ચે વેપાર માટે ઉદ્યોગોની નજર સાઉદી તરફ | Industries look to Saudi Arabia for trad...

ભાજપ કરતાં 15 લાખ વધુ વોટ મળ્યાં છતાં RJD 25 સીટમાં સમેટાઈ, આ બે રીતે નંબર-1 | Despite getting 15 la…

ભાજપ કરતાં 15 લાખ વધુ વોટ મળ્યાં છતાં RJD 25 સીટમાં સમેટાઈ, આ બે રીતે નંબર-1 | Despite getting 15 la...

આણંદ જિલ્લા પંચાયતમાં રૂા. 4.10 કરોડના 11 કામોને બહાલી | 11 works worth Rs 4 10 crore approved in An…

આણંદ જિલ્લા પંચાયતમાં રૂા. 4.10 કરોડના 11 કામોને બહાલી | 11 works worth Rs 4 10 crore approved in An...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચેક બાઉન્સ કેસમાં 3 શખ્સને કોર્ટે સજા ફટકારી | Court sentences 3 people in cheque bounce case

9 months ago
અમદાવાદમાં કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા | Ahmedabad Likely to …

6 months ago
ઓનલાઇન ગેમિંગના શોખે ગુનેગાર બનાવ્યોઃ ATMમાં કેશ લોડિંગ કરતા અક્ષયે 9.99 લાખ કાઢી લેતાં પકડાયો | Onl…

1 year ago
અમેરિકામાં ભારતીય મૂળના સૌથી ધનિક છે આ વ્યક્તિ, ફોર્બ્સ બહાર પાડી USના અમીર ઇમિગ્રન્ટ્સની યાદી | Ind…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News