gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોટીલાના ઢોકળવા ગામે મંદિરમાં ચોરી કરતા 2 શખ્સ ઝડપાયા | 2 men arrested for stealing from a temple in…

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in GUJARAT
0 0
0
ચોટીલાના ઢોકળવા ગામે મંદિરમાં ચોરી કરતા 2 શખ્સ ઝડપાયા | 2 men arrested for stealing from a temple in…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ચાંદીના
દાગીના સહિત રૃ.૧.૭૯ લાખનો મુદામાલ જપ્ત

એલસીબીએ
એક મહિલા સહિત બે શખ્સોને ઝડપી પાડી આણંદપુર પોલીસને સોંપ્યા

સુરેન્દ્રનગર – 
ચોટીલાના ઢોકળવા ગામે મંદિરમાં ચોરી કરનાર એક મહિલા સહિત બે
શખ્સોને એલસીબીએ ઝડપી પાડી આણંદપુર પોલીસને સોંપ્યા છે.

ચોટીલા
તાલુકાના ઢોકળવા ગામે થોડા દિવસો પહેલા મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો. જે અંગે
આણંદપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ચોરીની ફરિયાદને ધ્યાને લઈને પોલીસે તપાસ
હાથ ધરી હતી.  જેમાં એલસીબી પોલીસે હ્યુમન
અને ટેકનિકલ સોર્સની મદદથી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને મંદિરમાંથી ચોરી થયેલ
ચાંદીના દાગીના કિંમત રૃ.૬૯
,૦૦૦, કાર કિંમત રૃ.૦૧ લાખ અને મોબાઇલ સહિત ફૂલ
રૃ.૧.૭૯ લાખના મુદામાલ સાથે નવઘણભાઈ હરિભાઈ ડાભી (રહે. જસદણ) અને એક મહિલા સહિત ૦૨
શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે અને ઝડપાયેલ શખ્સને આણંદપુર પોલીસ મથકે
સોંપવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાયબર ફ્રોડના આવેલા રૃા.34 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs …
GUJARAT

June 6, 2026
અમિત ખૂંટ આપઘાત કેસના આરોપી પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત | Amit Khunt suicide case accused Pooja Ra…

ગોંડલના શેમળામાં તળાવમાં ડૂબી જતાં મામા-ફોઈનાં ત્રણ બાળકોના કરૂણ મોત | Three children tragically die…

Next Post
ફેબુ્રઆરી માસમાં વાહનોના એકંદર વેચાણમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો | Overall vehicle sales increase by…

ફેબુ્રઆરી માસમાં વાહનોના એકંદર વેચાણમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો | Overall vehicle sales increase by...

સુરેન્દ્રનગર જિ.પં.નું વર્ષ 2026-27નું રૃ.15.24 કરોડનું પુરાંતલક્ષી બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર …

સુરેન્દ્રનગર જિ.પં.નું વર્ષ 2026-27નું રૃ.15.24 કરોડનું પુરાંતલક્ષી બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર ...

વિરમગામમાં પ્રદૂષણ ફેલાવતી રોકેટ ઇન્ડિયાને 15 દિવસમાં બંધ કરવા આદેશ | Rocket India which is causing …

વિરમગામમાં પ્રદૂષણ ફેલાવતી રોકેટ ઇન્ડિયાને 15 દિવસમાં બંધ કરવા આદેશ | Rocket India which is causing ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર યુવતીનો વિડીયો વાયરલ કરી બદનામ કરનાર સામે ગુનો દાખલ | case has been regis…

3 months ago
વિશ્વ બજારમાં મજબુત સેન્ટિમેન્ટ પાછળ સોના-ચાંદીમાં મજબૂતાઈ | Gold and silver strengthen on the back …

9 months ago
મોરબીના હળવદમાં કરપીણ હત્યા, શરીરના ટુકડાં કરીને ફેંકી દીધા, માથું 20 ફૂટ દૂર મળ્યું | Morbi Decapit…

8 months ago
નિફટીએ 25000ની સપાટી ગુમાવી: સેન્સેકસ 500 પોઈન્ટ ઘટી 82000ની અંદર ઉતરી આવ્યો | Nifty loses 25000 lev…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News