gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોટીલામાં બેંકના ATMમાં ચોરીને અંજામ આપ્યા પહેલા જ પાંચ શખ્સો ઝડપાયા | Five people caught before the…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
ચોટીલામાં બેંકના ATMમાં ચોરીને અંજામ આપ્યા પહેલા જ પાંચ શખ્સો ઝડપાયા | Five people caught before the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચોટીલા ખાતે એટીએમમાં ચોરી કરે તે પહેલા જ પરપ્રાંતીય ગેંગના ત્રણ સભ્યોને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં ચોટીલા ખાતે એસ.બી.આઇ બેન્કમાં એટીએમમાં ચોરી કરવાના ઇરાદે આવેલા પાંચ શખ્સોએ રેકી કરી હતી બાદમાં ચોરીને અંજામ આપે તે પહેલા આ પાંચેય શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. 

આ તમામ શખ્સોને ઝડપી પાડી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગેમ રમવામાં 8 લાખ રૂપિયાનું દેણું થઈ જતા એટીએમ તોડવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય સુત્રધાર ચોટીલાના નવાગામના શખ્સે પરપ્રાંતીય ગેંગને તૈયાર કરી આ ગેંગના સભ્યોને રાજકોટ ખાતે હોટલમાં રહેવા અને જમવાની સગવડ કરી આપી હતી જે બાદ આ ગેંગના સભ્યોએ ચોટીલા ખાતે એસબીઆઈ બેંકના એટીએમની રેકી કરી હતી પરંતુ એટીએમમાં ચોરી કરે તે પૂર્વે ગેંગ પોલીસના હાથે ચડી જતા એટીએમ ચોરીનો પ્લાન ફેઇલ થયો હતો. જ્યારે આ એટીએમ ચોરીના પ્લાનને અંજામ આપનાર મુખ્ય સૂત્રધાર મેહુલ ઉર્ફે રોહિત રવજીભાઈ મકવાણા રહે: રાજકોટ, અજય ઉર્ફે અંકિત જેરામભાઈ ઉધરેજીયા રહે: નવાગામ (ચોટીલા) સહિત રોકીરાજ ઉર્ફે સુરેશસિંહ કુશવાહ, રવિશંકર રાજુપ્રસાદ ઉર્ફે રાજુભાઈ શાહ, બિરુકુમાર ચંદમારામ ચમાર તમામ રહે: અમિયાવર (બિહાર વાળાને ઝડપી પાડી ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પરપ્રાંતીય શખ્સો પાસેથી ઘાતક હથિયાર પણ જપ્ત કર્યા

ચોટીલા એસબીઆઈ બેંકના એટીએમ ચોરી કરવા આવેલા ત્રણ પરપ્રાંતીય સહિત કુલ પાચ શખ્સોને ઝડપી લીધા હતા જેમાં આ ઝડપાયેલ શખ્સો પાસેથી તમંચો અને જીવતા કારતૂસ મળી આવ્યા છે.

ચોટીલામાં બેંકના ATMમાં ચોરીને અંજામ આપ્યા પહેલા જ પાંચ શખ્સો ઝડપાયા 2 - image

ધાડપાડુ ગેંગ રાજકોટની હોટલ ખાતે રોકાયા હતા

ચોટીલા એટીએમમાં ચોરી કરવા આવેલા ત્રણ પરપ્રાંતીય શખ્સો રોકવા માટે રાજકોટની હોટલમાં રૂમ રાખ્યો હતો જેમાં આખાય એટીએમ ચોરીના પ્લાનને અંજામ આપવાનું કાવતરું રચ્યું હતું.

ધાડપાડુ ગેંગ પાસેથી શું કબ્જે કરાયું ?

ચોટીલા એટીએમમાં ચોરી કરવા આવેલા ત્રણ પરપ્રાંતીય શખ્સો સહિત પાંચને સ્થાનિક પોલીસે શંકાના આધારે ઝડપી લેતા આ ગેંગ પાસેથી એક દેશી હાથ બનાવટ તમંચો, બે જીવતા કારતૂસ, છ નંગ મોબાઇલ, રોકડ 3500 રૂપિયા, એક ફોરવ્હીલ કાર તથા ધાડ પાડવાના ઓજાર સહિત 2,63,370 રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નડિયાદમાં ગટર પાસેના ખાડામાં વાહન સાથે આધેડ ખાબકતા મોત | Middle aged man dies after vehicle falls in…
GUJARAT

નડિયાદમાં ગટર પાસેના ખાડામાં વાહન સાથે આધેડ ખાબકતા મોત | Middle aged man dies after vehicle falls in…

March 29, 2026
અંબાવ ટોલનાકા પાસે ટ્રકે સાઇકલ સવારને ટક્કર મારતા મોત | Cyclist dies after being hit by truck near A…
GUJARAT

અંબાવ ટોલનાકા પાસે ટ્રકે સાઇકલ સવારને ટક્કર મારતા મોત | Cyclist dies after being hit by truck near A…

March 29, 2026
લીંબડીમાં મામાની દીકરીના લગ્નમાં આવેલા અમદાવાદના યુવકની હત્યા | Ahmedabad youth murdered for attendi…
GUJARAT

લીંબડીમાં મામાની દીકરીના લગ્નમાં આવેલા અમદાવાદના યુવકની હત્યા | Ahmedabad youth murdered for attendi…

March 29, 2026
Next Post
બગોદરા-બાવળા હાઇવે પર ‘ખાડા રાજ’ અને ટ્રાફિક જામ : સિક્સ-લેનનું કામ ટલ્લે ચડયું | ‘Khada Raj’ and tr…

બગોદરા-બાવળા હાઇવે પર 'ખાડા રાજ' અને ટ્રાફિક જામ : સિક્સ-લેનનું કામ ટલ્લે ચડયું | 'Khada Raj' and tr...

એસ.આઈ.આર. અભિયાન દરમિયાન બીએલઓ પર વધતા દબાણ અંગે શૈક્ષિક મહાસંઘની ગંભીર ચિંતા, ચૂંટણી આયોગ પાસે તાત્…

એસ.આઈ.આર. અભિયાન દરમિયાન બીએલઓ પર વધતા દબાણ અંગે શૈક્ષિક મહાસંઘની ગંભીર ચિંતા, ચૂંટણી આયોગ પાસે તાત્...

ધ્રાંગધ્રામાં અમૃત યોજનામાં ભ્રષ્ટાચાર : જીયુડીસી દ્વારા ટેન્ડરના નિયમોનું ઉલ્લંઘન, પાણીની લાઈન નાખવ…

ધ્રાંગધ્રામાં અમૃત યોજનામાં ભ્રષ્ટાચાર : જીયુડીસી દ્વારા ટેન્ડરના નિયમોનું ઉલ્લંઘન, પાણીની લાઈન નાખવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમીનમાં પ્લોટોનું વેચાણ કર્યા બાદ મૂળ માલિકે જમીન બારોબાર અન્યને વેચાણ કરતા ખેડૂતે છેતરપિંડીની ફરિયા…

જમીનમાં પ્લોટોનું વેચાણ કર્યા બાદ મૂળ માલિકે જમીન બારોબાર અન્યને વેચાણ કરતા ખેડૂતે છેતરપિંડીની ફરિયા…

7 months ago
ગરબામાં ગયેલા ડોક્ટર દંપતીના ઘરમાંથી ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો | Accused caught for stealing from…

ગરબામાં ગયેલા ડોક્ટર દંપતીના ઘરમાંથી ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો | Accused caught for stealing from…

6 months ago
જયપુર-અજમેર હાઈવે પર ગેસ સિલિન્ડર લઈ જતી ટ્રકમાં વિસ્ફોટ, અફરાતફરી મચી, CMના તપાસના આદેશ

જયપુર-અજમેર હાઈવે પર ગેસ સિલિન્ડર લઈ જતી ટ્રકમાં વિસ્ફોટ, અફરાતફરી મચી, CMના તપાસના આદેશ

6 months ago
બોટાદ સાળંગપુર રોડ પર બાઇક અને કાર અથડાતા દંપતી ખંડિત, પત્નીનું મોત | Couple injured in bike and car…

બોટાદ સાળંગપુર રોડ પર બાઇક અને કાર અથડાતા દંપતી ખંડિત, પત્નીનું મોત | Couple injured in bike and car…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News