gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોટીલા ડુંગર પર તા.2ના હોળી પર્વની પરંપરાગત ઉજવણી થશે | The traditional celebration of Holi will be …

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
ચોટીલા ડુંગર પર તા.2ના હોળી પર્વની પરંપરાગત ઉજવણી થશે | The traditional celebration of Holi will be …
3
VIEWS
Share on FacebookShare on Twitter

તા.૩ના
ચંદ્રગ્રહણ છતાં મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે

દર્શન
માટેની ભીડને અનુલક્ષીને તા.૨ના ડુંગરના પગથિયાંનાં દ્વાર સવારે ૫ વાગ્યાથી
, જ્યારે તા.૩ના રાત્રે
અઢી વાગ્યે ખૂલશે

ચોટીલા – 
યાત્રાધામ ચોટીલા ડુંગર ઉપર બિરાજમાન શ્રીચામુંડા માતાજીના
સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીના પવિત્ર પર્વની તા.૨ના પરંપરાગત ઉજવણી
કરવામાં આવશે.

દસનામ
ગોસ્વામી મહંત પરિવાર દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ડુંગર પર હોળી
પ્રગટાવવામાં આવશે.તા. ૨ને સોમવારના રોજ હોળીના દિવસે સંધ્યા આરતી બાદ તેની લોહની
જ્યોતમાંથી હોળી પ્રગટાવવામાં આવશે. અને વિધિવત પૂજન-અર્ચન સાથે હોલિકા દહનનો
કાર્યક્રમ સંપન્ન થશે.ચોટીલા શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં ડુંગર ઉપર હોળી
પ્રાગટય થયા બાદ તેની જ્વાળા નિહાળી અન્યત્ર હોળી દહન કરવાની પ્રાચીન પરંપરા આજે
પણ જોવા મળે છે.

હોળી
અને પૂનમના દિવસે ભક્તોની દર્શન માટની ભીડને ધ્યાનમાં રાખીને તા.૨ના સવારે ૫ કલાકે
ભાવિકો માટે ડુંગર પગથિયાના દ્વાર ખુલશે અને નીજ મંદિર ખાતે સવારે ૫૩૦ કલાકે મંગળા
આરતી થશે.

ફાગણી
પૂનમ તા.૩ને મંગળવારે વહેલી સવારે ૨.૦ કલાકે પગથિયાનાદ્વાર ખુલશે. તેમજ ૩કલાકે
મંગળા આરતી કરવામાં આવશે. સાંજની આરતી રાબેતા મુજબ દરરોજની જેમ સૂર્યાસ્તના સમયે
નિયમિત રીતે કરવામાં આવશે. તા. ૩ના રોજ ચંદ્રગ્રહણ હોવા છતાં ચોટીલા ચામુંડા
માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે રાબેતા મુજબ આખો દિવસ ખુલ્લું રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તા.30થી 1 જૂન રાજ્યમાં આંધી સાથે તોફાની વરસાદની ચેતવણી | Warning of thunderstorms and heavy rain in …
GUJARAT

તા.30થી 1 જૂન રાજ્યમાં આંધી સાથે તોફાની વરસાદની ચેતવણી | Warning of thunderstorms and heavy rain in …

May 27, 2026
પરવાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં આધેડનું મોત | Middle aged man dies in accident near Parwala
GUJARAT

પરવાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં આધેડનું મોત | Middle aged man dies in accident near Parwala

May 27, 2026
આમળા ગામની સીમમાં પવનચક્કીની સાઈટ પર અકસ્માતમાં શ્રમિકનું મોત | Worker dies in accident at windmill …
GUJARAT

આમળા ગામની સીમમાં પવનચક્કીની સાઈટ પર અકસ્માતમાં શ્રમિકનું મોત | Worker dies in accident at windmill …

May 27, 2026
Next Post
ઝાલાવાડમાં ૧૫૧ કરોડનું બાકી વીજ બિલ વસૂલવા પીજીવીસીએલ 88 હજાર જોડાણ કાપવાની શરૃઆત | PGVCL starts dis…

ઝાલાવાડમાં ૧૫૧ કરોડનું બાકી વીજ બિલ વસૂલવા પીજીવીસીએલ 88 હજાર જોડાણ કાપવાની શરૃઆત | PGVCL starts dis...

લીંબડીમાં સોની વેપારીઓએ અડધો દિવસ બંધ પાળી આવેદન પાઠવ્યું | Gold traders in Limbdi submit a half day…

લીંબડીમાં સોની વેપારીઓએ અડધો દિવસ બંધ પાળી આવેદન પાઠવ્યું | Gold traders in Limbdi submit a half day...

બાવળામાં મંજૂરી વગર વીજ પોલ નાખવા મુદ્દે ખેડૂતોનો હલ્લાબોલ | Farmers’ uproar over installation of el…

બાવળામાં મંજૂરી વગર વીજ પોલ નાખવા મુદ્દે ખેડૂતોનો હલ્લાબોલ | Farmers' uproar over installation of el...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સનો 448 પોઈન્ટનો  ઉછાળો અંતે ધોવાયો : આઈટી, ફાર્મામાં સેલિંગ

સેન્સેક્સનો 448 પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાયો : આઈટી, ફાર્મામાં સેલિંગ

1 month ago
ગુનો નોંધવાની ધમકી આપીને લીકરની બે બોટલ અને નાણાં પડાવી લીધા | ahmedabad police duped liqour bottles…

ગુનો નોંધવાની ધમકી આપીને લીકરની બે બોટલ અને નાણાં પડાવી લીધા | ahmedabad police duped liqour bottles…

8 months ago
ભયનું વાતાવરણ ઉભું કરતી કાસમઆલા ગેંગના સાગરીતની જામીન અરજી નામંજૂર | Bail application of Kasamaala g…

ભયનું વાતાવરણ ઉભું કરતી કાસમઆલા ગેંગના સાગરીતની જામીન અરજી નામંજૂર | Bail application of Kasamaala g…

1 year ago
સિગ્નલ ફળીયા ગેંગના સાગરીત સુલતાન ખાલપાની જામીન અરજી રદ | Bail application of Sultan Khalpa associat…

સિગ્નલ ફળીયા ગેંગના સાગરીત સુલતાન ખાલપાની જામીન અરજી રદ | Bail application of Sultan Khalpa associat…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News