gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોટીલા હાઈવે પર આઈશર, એસટી બસ અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત | Triple accident between Eicher ST bus …

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
ચોટીલા હાઈવે પર આઈશર, એસટી બસ અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત | Triple accident between Eicher ST bus …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આઈશર ચાલકનો પગ ભારે જહેમત બાદ લોકોએ કાઢ્યો

– આઈશર પાછળથી ઘૂસી જતા એસટી બસ અગાળ ઉભેલી ટ્રક સાથે અથડાઈ : 5 મુસાફરને સામાન્ય ઈજા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. ચોટીલા નેશનલ હાઈવે પર મોટી વાડી વિસ્તાર પાસે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. એસ.ટી.બસ, ટ્રક અને આઇશર વચ્ચે અકસ્માતમાં મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ ન બનતા મોટી દુર્ઘટના ટળી હતી.

જામજોધપુરથી સુરત તરફ જઈ રહેલી એસટી બસ ચોટીલા હાઈવે પર પહોંચી ત્યારે મોટી વાડી વિસ્તાર પાસે એસ.ટી.બસ પાછળ આઈશર ઘુસી જતા એસ.ટી.બસ આગળ ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. ત્રીપલ અકસ્માતને પગલે એસ.ટી. બસમાં સવાર મુસાફરોએ બુમાબુમ કરી મૂકવા સાથે ભયનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં એસ.ટી.બસના ડ્રાઈવર સહિત બસમાં સવાર ચારથી પાંચ મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આઈશર વાહન એસ.ટી.બસ પાછળ ઘૂસી જતા આઈશર ચાલકનો પગ ફસાઈ જતા ભારે જહેમત બાદ અન્ય લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. વાહનો પણ મોટા પ્રમાણમાં ક્ષતિગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના સર્જાયો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિકને હળવો કરી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…
GUJARAT

April 1, 2026
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…

કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી

Next Post
પીએમ ગ્રામીણ આવાસ યોજનામાં વધુ એક કૌભાંડની આશંકા : એક એફટીઓ પરથી બે લાભાર્થીને 1.60 લાખ ચૂકવાયા | PM…

પીએમ ગ્રામીણ આવાસ યોજનામાં વધુ એક કૌભાંડની આશંકા : એક એફટીઓ પરથી બે લાભાર્થીને 1.60 લાખ ચૂકવાયા | PM...

વઢવાણમાં સાફ-સફાઈના અભાવના કારણે અબોલ પીર ચોક વિસ્તારમાં ડ્રેનેજના પાણી રોડ ઉપર ભરાયા | Wadhwan drai…

વઢવાણમાં સાફ-સફાઈના અભાવના કારણે અબોલ પીર ચોક વિસ્તારમાં ડ્રેનેજના પાણી રોડ ઉપર ભરાયા | Wadhwan drai...

વડતાલમાં રૂા. 3.89 લાખની ચાઈનીઝ દોરી સાથે યુવક ઝડપાયો | Youth caught with Chinese rope worth Rs 3 89…

વડતાલમાં રૂા. 3.89 લાખની ચાઈનીઝ દોરી સાથે યુવક ઝડપાયો | Youth caught with Chinese rope worth Rs 3 89...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગેરકાયદે ઓવરલોડ બ્લેક ટ્રેપ ભરેલા 9 ડમ્પર ઝડપાયાં – 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત | 9 dumpers loaded wi…

6 months ago
હડાદ – પોશીના ચાર રસ્તા પાસે થી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરી લઈ જતો ટ્રક ઝડપી પાડતી LCB બનાસકાંઠા…

4 months ago
પારડી હાઇવે પર અપહરણ-લૂંટ કેસ: દિલ્હીની ઝહરખુરાની ગેંગનો સાગરિત રાજસ્થાનથી ઝડપાયો! | pardi highway k…

ઘર સફાઈના બહાને રિવોલ્વર, દાગીના ચોરનાર ઝડપાયો ઃ ત્રણની શોધખોળ | Revolver jewelry thief caught on pr…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News