gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચોમાસાની પ્રગતિ પ્રમાણમાં ધીમી છતાં ડાંગરના વાવણી વિસ્તારમાં વધારો | Despite relatively slow progres…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in Business
0 0
0
ચોમાસાની પ્રગતિ પ્રમાણમાં ધીમી છતાં ડાંગરના વાવણી વિસ્તારમાં વધારો | Despite relatively slow progres…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : તાજેતરના સપ્તાહોમાં ચોમાસાની સ્થિતિ સામાન્ય કરતા નબળી રહેવા છતાં દેશમાં મુખ્ય ખરીફ પાક ડાંગરની વાવણી મજબૂત રીતે આગળ વધી રહી છે. ૨૫ જુલાઈના ગાળા સુધીમાં  ડાંગરનું વાવેતર ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ૧૩.૪૦  વધુ રહ્યું હતું.

ગયા વર્ષના ૨૫ જુલાઈ સુધીમાં ૨૧૬.૧૬ લાખ હેકટર વિસ્તારની સરખામણીએ વર્તમાન વર્ષમાં ૨૪૫.૧૩ લાખ હેકટર વિસ્તાર પર ડાંગરની વાવણી પૂરી થઈ છે. એકંદર ખરીફ વાવેતર સામાન્ય વિસ્તારના ૭૫ ટકા પૂરી થઈ ગઈ છે.  

દેશના કેટલાક વિસ્તારોેમાં વરસાદની ખાધ જોવા મળી રહી છે, પરંતુ જળાશયોમાં ઊંચા સ્તરના ટેકા સાથે ડાંગરનો વાવેતર  વિસ્તાર વધી રહ્યો છે. ડાંગર ઉપરાંત કડધાન્ય અને કઠોળના વાવેતર વિસ્તારમાં વધારાને પગલે એકંદર વાવણી વિસ્તાર ઊંચો જોવા મળી રહ્યો હોવાનું કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.

દેશના ઉત્તર તથા ઉત્તરપૂર્વ વિસ્તારમાં સામાન્ય કરતા ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે.  જુલાઈ તથા ઓગસ્ટ ખરીફ વાવણી માટે મહત્વના મહિના ગણાતા હોવાથી જળાશયોની સારી સ્થિતિને જોતા વાવણીની ગતિ જળવાઈ રહેવા અપેક્ષા છે.

ગયા સપ્તાહના અંત સુધીમાં ડાંગરનું વાવેતર સામાન્ય વિસ્તારના ૬૦ ટકા જેટલું પૂરુ થયું છે જ્યારે કઠોળનું ૭૨ ટકા અને કડધાન્યનું ૮૯ ટકા જેટલુ પૂરુ થયું છે. ગયા સપ્તાહના અંત સુધીમાં કુલ ૮૨૯.૬૪  લાખ હેકટર વિસ્તાર પર વાવણીની કામગીરી પૂરી થઈ છે જે ગયા વર્ષના આ ગાળા સુધીમાં થયેલા વાવેતરની સરખામણીએ ૪ ટકા વધુ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદીની કિંમતોમાં 5%નું ગાબડું, એક જ દિવસમાં ₹14,600થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું | MCX Gold and …
Business

February 6, 2026
સેન્સેક્સ 504 પોઈન્ટ ગબડીને 83314 | Sensex plunges 504 points to 83314

ઈ-માર્કેટપ્લેસ GeM પર ખરીદી રૂ. 4 લાખ કરોડને પાર | Purchases on e marketplace GeM cross Rs 4 lakh cr…

Next Post
વિશ્વ બજાર પાછળ સોના ચાંદીમાં સ્થિરતા જળવાઈ રહી | Gold and silver prices remain stable on the back o…

વિશ્વ બજાર પાછળ સોના ચાંદીમાં સ્થિરતા જળવાઈ રહી | Gold and silver prices remain stable on the back o...

રિલાયન્સ, લાર્સનની આગેવાનીએ યુ-ટર્ન : આંચકા બાદ સેન્સેક્સ 447 પોઈન્ટ ઉછળી 81338 | Reliance Larsen le…

રિલાયન્સ, લાર્સનની આગેવાનીએ યુ-ટર્ન : આંચકા બાદ સેન્સેક્સ 447 પોઈન્ટ ઉછળી 81338 | Reliance Larsen le...

અંતરિક્ષમાં આજે ભારત રચશે ઈતિહાસ, NASA-ISRO મિશન કરશે લોન્ચ, પૃથ્વી પર રાખશે નજર! | india nasa joint…

અંતરિક્ષમાં આજે ભારત રચશે ઈતિહાસ, NASA-ISRO મિશન કરશે લોન્ચ, પૃથ્વી પર રાખશે નજર! | india nasa joint...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેતાઓના વાહિયાત નિવેદનથી કોર્ટ પર લોકોનો ભરોસો નહીં ડગે, ભાજપ સાંસદ નિશિકાંત દુબે સામે સુપ્રીમ કોર્ટ…

9 months ago
સુરત પાલિકાની વધુ એક બેદરકારીના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા : ગટરના ઢાંકણામાં બસનું ટાયર ફસાઈ જતા…

10 months ago
VIDEO: હિમાચલમાં બસ ખીણમાં ખાબકી, 12 મોત, રાહત અને બચાવ કામગીરી શરૂ | Himachal Pradesh : A Private B…

4 weeks ago
સોનામાં આગેકૂચ જારી : રૂ.1000 ઉછળી રૂ.103000ની નવી ટોચે | Gold continues to advance: jumps by Rs 100…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News