gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચોરને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો-ફાયરિંગ, નૂંહમાં હિંસા ભડકતાં સ્થિતિ બેકાબૂ | nuh violence ston…

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in INDIA
0 0
0
ચોરને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો-ફાયરિંગ, નૂંહમાં હિંસા ભડકતાં સ્થિતિ બેકાબૂ | nuh violence ston…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nuh Violence: હરિયાણાના નૂંહમાં રવિવારે હિંસા થઈ હતી. ચોર પકડવા માટે આવેલી પોલીસ પર પથ્થરમારો થયો હતો. આ ટોળાએ આટલેથી જ ન અટકતાં પોલીસ પર ગોળીબાર કર્યો હોવાના પણ અહેવાલ મળ્યા છે. જેનાથી નૂંહમાં તણાવ સર્જાયો હતો. પથ્થરમારો કરનારા આરોપીના સમર્થક હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત લાગુ કર્યો છે. આરોપીના સમર્થકોએ પોલીસ પર ગેરકાયદે રાઈફલ્સ વડે ગોળીઓ ચલાવી હતી. આ ઘટનામાં અનેક પોલીસકર્મી ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પોલીસે જવાબી કાર્યવાહી હાથ ધરી હોવાના પણ અહેવાલ છે. પોલીસે આશરે 7-8 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ મામલે 13 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 90થી વધુ લોકો વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. જેમાંથી 30ની ઓળખ થઈ છે.

શું હતી ઘટના

આ ઘટના નૂંહના બિછૌરા ગામની છે. બિછૌરા ગામમાં પોલીસ એક ચોરને પકડવા માટે પહોંચી હતી. જ્યાં સ્થાનિક લોકોએ ઘરમાંથી બહાર નીકળી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. બાદમાં ગોળીબાર પણ ચાલુ કર્યો હતો. પોલીસે પણ સામે કાર્યવાહી હાથ ધરતાં 8 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીબાર કરનારાઓએ માસ્ક પહેર્યું હોવાથી ઓળખ કરવી મુશ્કેલ બની હતી. પરંતુ તેઓ ગેરકાયદે હથિયાર ચલાવી રહ્યા હતા. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

ચોરને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો-ફાયરિંગ, નૂંહમાં હિંસા ભડકતાં સ્થિતિ બેકાબૂ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…
INDIA

June 9, 2026
રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે…

Explainer: ‘સુપર અલ નીનો’ લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય | Super…

Next Post
‘ઘણાં મૌલાના ભાજપ સાથે મળેલા છે’, બરેલી હિંસા પર કોંગ્રેસ નેતાનું ચોંકાવનારું નિવેદન | Bareilly Viol…

'ઘણાં મૌલાના ભાજપ સાથે મળેલા છે', બરેલી હિંસા પર કોંગ્રેસ નેતાનું ચોંકાવનારું નિવેદન | Bareilly Viol...

‘બધાના ભ્રષ્ટાચારનું લિસ્ટ છે મારી પાસે…’, બિહાર ચૂંટણી ટાણે જ તેજસ્વી યાદવનો દાવો | /leader of op…

'બધાના ભ્રષ્ટાચારનું લિસ્ટ છે મારી પાસે...', બિહાર ચૂંટણી ટાણે જ તેજસ્વી યાદવનો દાવો | /leader of op...

દેશમાં સૌ પ્રથમવાર પાલીતાણાનાં હણોલ ખાતે પાંચ દિવસીય સુપોષણ જ્યોત પદયાત્રાનું યોજાયેલ સમાપન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાધ્વી ઋતંભરાએ ભાંગરો વાટ્યો, મહિલાઓ અંગે વિવાદિત ટિપ્પણી બાદ તરત માફી માગી | Sadhvi Ritambhara apol…

10 months ago
અમરેલીના જેસીંગપરામાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી, 4 લોકો દાઝ્યા | parked car suddenly…

4 months ago
જામનગરના દિગ્જામ માર્ગે રેલવેની 18 હજાર ચો.મી.જગ્યામાં ખડકાયેલા દબાણો દૂર કરાયા | Encroachment on ra…

કાર, ડમ્પર અને બાઈક ધડાકાભેર અથડાતા 3 વ્યક્તિને ગંભીર ઈજા | 3 people seriously injured in car dumper…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News