gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોરવાડ નજીક જંગલમાં આગ લાગતાં 100 જેટલાં સરૂનાં વૃક્ષને નુકસાન | Around 100 cypress trees damaged in…

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
ચોરવાડ નજીક જંગલમાં આગ લાગતાં 100 જેટલાં સરૂનાં વૃક્ષને નુકસાન | Around 100 cypress trees damaged in…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અવારનવાર આગ લગાડવામાં આવતી હોવાની આશંકા : વેરાવળ અને ચોરવાડના ફાયરફાઈટરે જઈ વૃક્ષમાં લાગેલી આગ બૂઝાવી : લાકડાં કાપનારાઓનું કૃત્ય હોવાની ચર્ચા

ચોરવાડ, : ચોરવાડના ત્રિવેણી નજીક આવેલા જંગલ વિસ્તારમાં આજે બપોરે આગ ભભૂકી હતી. જેમાં 100 જેટલા શરૂના વૃક્ષમાં નુકસાન થયું હતું. આ અંગે જાણ થતા ચોરવાડ અને વેરાવળના ફાયર ફાઈટરે આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ અકસ્માતે નહી પરંતુ લાકડા માટે લગાડવામાં આવી હોવાની આશંકા છે. આ અંગે તપાસ કરી જવાબદારો સામે પગલા લેવામાં એવી માંગ ઉઠી છે.

ચોરવાડના ત્રિવેણી ઘાટ નજીક નાગાગુરૂ મંદિર આવેલું છે. આ મંદિરની પાછળના વિસ્તારમાં મોટી સંખ્યામાં શરૂનું જંગલ છે. આજે બપોરે આ સ્થળની નજીક સ્મશાને ગયેલા ડાઘુઓના ધ્યાનમાં આ જંગલમાં આગ લાગી હોવાનું ધ્યાને આવેલ હતું. ધીમે-ધીમે આગ પ્રસરી રહી હતી. આગના લીધે ૧૦૦ જેટલા શરૂના વૃક્ષની ડાળીઓ તેમજ થડમાં નુકસાન થયું હતું. આગને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી. આથી ચોરવાડ  અને વેરાવળ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

આ જંગલ અવાવરૂ વિસ્તારમાં આવેલું છે. થોડા સમય પહેલા પણ આ જંગલમાં આગ લાગી હતી. સ્થાનિક સુત્રોના જણાવ્યા મુજબ લાકડા કાપનારાઓએ આ આગ લગાડયાની આશંકા છે. શરૂ વૃક્ષ સુકાતું નથી. આગ લાગ્યા બાદ વૃક્ષ સુકાઈ જાય છે. જેના લાકડા લઈ જવામાં આવે છે. આથી આ મામલે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે એવી લોકોમાંથી માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોત્રીની ખાનગી કંપનીનું મેલ એકાઉન્ટ હેક કરી ઠગે MAKE MY TRIPની સાઈટ પર 51 ટ્રીપ બુક કરી ઠગાઈ કરી | t…
GUJARAT

June 3, 2026
ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા યુવક પર ચાકુથી હુમલો

વડોદરા શહેર નજીકના કલાલી ગામે પત્ની સાથે મંદિરે દર્શન કરવા ગયેલા યુવકની જાહેરમાં ઘાતકી હત્યા | young…

Next Post
વડાપ્રધાન મોદીએ સાણંદમાં સેમિકન્ડક્ટરના અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું | PM Modi to Inaugurate…

વડાપ્રધાન મોદીએ સાણંદમાં સેમિકન્ડક્ટરના અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું | PM Modi to Inaugurate...

શ્રીમતી એન.સી. ગાંધી અને શ્રીમતી બી.વી. ગાંધી મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ભાવનગરનો ૭૩મો વાર્ષિકોત…

શ્રીમતી એન.સી. ગાંધી અને શ્રીમતી બી.વી. ગાંધી મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ભાવનગરનો ૭૩મો વાર્ષિકોત...

ગુજરાતને ગર્વ વધારતા હીતા પટેલને મળ્યો ટાઈમ્સ રિયલ્ટી એવોર્ડ્સ ગુજરાત 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલતુ શ્વાન ઘરમાં બાંધવાનું કહેતા પરિવાર ઉપર હુમલો | Famini ra atake pokiten ar tingor ar repwe riri…

2 months ago
મણિપુરના રાજકારણમાં નવા જૂનીના એંધાણ, રાષ્ટ્રપતિ શાસન અંતની નજીક, NDAમાં દોડધામ શરૂ! | Manipur Polit…

4 months ago
હિલડ્રાઈવ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો | Power supply disrupted in areas under Hi…

4 weeks ago
ક્રેડિટ કાર્ડ બનાવ્યા બાદ આ 3 ભૂલ ના કરતા, નહીંતર સિબિલ થશે ખરાબ | avoid these 3 credit card mistake…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News