gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોરીનું મોપેડ લેવા આવેલો ચોર પોલીસના હાથે ઝડપાયો | Thief caught by police after coming to retrieve s…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
ચોરીનું મોપેડ લેવા આવેલો ચોર પોલીસના હાથે ઝડપાયો | Thief caught by police after coming to retrieve s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 ચોરીનું મોપેડ લેવા આવેલો ચોર પોલીસના હાથે ઝડપાયો 1 - imageવડોદરા,માંજલપુર અને બાપોદ વિસ્તારમાંથી વાહનો ચોરી કરનાર બે આરોપીને પોલીસે ઝડપી પાડયા છે.

બિલ ગામ પ્રધાન મંત્રી આવાસ યોજનાના ટાવર નીચે પાર્ક કરેલું ચોરીનું મોપેડ લેવા માટે એક વ્યક્તિ આવનાર હોવાની માહિતી અટલાદરા પોલીસને મળી  હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને મોપેડ લાવનાર નિખિલ દેવીસિંહ રાજપૂત (રહે. મારૃતિ રેસિડેન્સી, તા.હાલોલ, જિ.પંચમહાલ) ને ઝડપી પાડયો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોલીસને  જણાવ્યું હતું કે, આ મોપેડ ત્રણ મહિના પહેલા માંજલપુર મારૃતિધામ સોસાયટી ખાતેથી ચોરી કર્યુ હતું. જેથી, પોલીસે મોપેડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં પીસીબી પોલીસે ખોડિયાર નગર વૈકુંઠ – ૨ ની પાસેથી ચોરીની બાઇક સાથે અનિલ નાયકાભાઇ રાઠવા (રહે. અંબિકા નગર, વૈકુંઠ – ૨ ની સામે, ખોડિયાર નગર) ને ઝડપી પાડયો હતો. જે બાઇક તેણે બાપોદ પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી કરી  હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઝાડ કે થાંભલા નીચે ઊભા ન રહેતા! રાજ્યમાં 4 દિવસ વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની આગાહી | western di…
GUJARAT

March 31, 2026
ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

Next Post
રેલવે સ્ટેશનની અંદર કે બહાર CCTV કેમેરા જ નથી | no CCTV camara in and out chayapuri railway station

પોલીસ, આરપીએફની સુરક્ષાની વાતો પોકળ રેલવે સ્ટેશન પર પ્રવાસીને ઘેરી ચપ્પુ બતાવી દાગીના, મોબાઇલ લૂંટયા…

પોલીસ, આરપીએફની સુરક્ષાની વાતો પોકળ રેલવે સ્ટેશન પર પ્રવાસીને ઘેરી ચપ્પુ બતાવી દાગીના, મોબાઇલ લૂંટયા...

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ જિલ્લામાં દારૃ પીને વાહન ચલાવતા ૬૩ ચાલકોની ધરપકડ કરાઇ | drink and drive 63 arres…

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ જિલ્લામાં દારૃ પીને વાહન ચલાવતા ૬૩ ચાલકોની ધરપકડ કરાઇ | drink and drive 63 arres...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહીસાગર જિલ્લામાં ટ્રિપલ અકસ્માત, બે કાર અને બાઈક વચ્ચે ટક્કર, એકનું મોત, 3 ઈજાગ્રસ્ત | triple accid…

9 months ago
ગૌમાતાને રાજમાતાનો દરજ્જો આપવા કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં બિલ લાવ્યું, હવે શું કરશે ભાજપ? | Gujara…

2 weeks ago
પાકિસ્તાનનું નાક દબાવવા લડાઈ નહીં પણ બૌદ્ધિક ઠંડા યુદ્ધના માર્ગે ચાલ્યું ભારત? | Not a war with Paki…

11 months ago
નવાયાર્ડમાં રિક્ષા રોકવા અંદર બેસી ગયેલા પોલીસને લઇ રિક્ષા દોડાવી,પથ્થરથી હુમલો કરી માર માર્યો | ass…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News