gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસ, આરપીએફની સુરક્ષાની વાતો પોકળ રેલવે સ્ટેશન પર પ્રવાસીને ઘેરી ચપ્પુ બતાવી દાગીના, મોબાઇલ લૂંટયા…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
પોલીસ, આરપીએફની સુરક્ષાની વાતો પોકળ રેલવે સ્ટેશન પર પ્રવાસીને ઘેરી ચપ્પુ બતાવી દાગીના, મોબાઇલ લૂંટયા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.23 વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન પર બહેનના અવસાન નિમિત્તે વતનમાં જતા એક આઘેડને બે શખ્સોએ ધારદાર ચપ્પુ બતાવી સોનાના દાગીના લૂંટી લીધા હતા તેમજ મોબાઇલમાંથી ઓનલાઇન રૃા.૧.૧૩ લાખ ટ્રાન્સફર કરી લેતા પોલીસ અને આરપીએફના કડક પેટ્રોલિંગના દાવા પર પ્રશ્નો ઉઠયા છે.

શહેરના ગોરવા વિસ્તારમાં રિફાઇનરી રોડ પર આવેલ અજયનગરમાં રહેતા મૂળ બિહારના ઉપેન્દ્રકુમાર દિનેશ્વર ગીરી (ઉ.વ.૫૫)એ રેલવે પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારી મોટી બહેન ગૌરીદેવીનું અવસાન થયું  હોવાથી મારે બિહારમાં આસનસોલ જવા માટે તા.૨૦ના રોજ પારસનાથ એક્સપ્રેસ ટ્રેનમાં રિઝર્વેશન હોવાથી મારો પુત્ર મને છાયાપુરી રેલવે સ્ટેશન પર મૂકી ગયો  હતો.

રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ હું પ્લેટફોર્મ નંબર-૧ પરની લિફ્ટમાં બેસી ફૂટ ઓવરબ્રિજ તરફ જતો હતો ત્યારે એક શખ્સ આવ્યો હતો અને તમારે ક્યાં જવાનું છે તેવી વાતચીત કરી આજથી ટ્રેનમાં કાર્ડ કઢાવવાનો નવો નિયમ શરૃ થયો છે તેમ કહ્યું  હતું. અમે ફૂટ ઓવરબ્રિજની નીચે ઉતરતી લિફ્ટ દ્વારા પ્લેટફોર્મ નંબર-૨ પર આવ્યા હતાં. આ વખતે અન્ય એક શખ્સ આવ્યો હતો અને તેણે પોતાની પાસેની પૈસાની થપ્પી મારી સાથે આવેલા શખ્સને આપી કાર્ડ કઢાવવાની વાત કરી હતી.

મને વિશ્વાસ આવતા મેં પણ વાત કરી હતી અને મારો મોબાઇલ તેમજ પાસવર્ડ અને પેટીએમનો પીન નંબર પણ તેને આપતા મને દાદર પાસેની લિફ્ટની પાછળના ભાગે અંધારામાં લઇ ગયો હતો. જેની પાસે મારો મોબાઇલ હતો તેણે આગળથી અને પૈસાની થપ્પી આપેલ તે શખ્સે પાછળ આવી બંનેએ મને ઘેરી લઇ ચપ્પુ બતાવી ધમકી આપતા મેં ૧૫ ગ્રામ વજનની સોનાની ચેન, તેમજ બે સોનાની વિંટી અને મોબાઇલ તેમને આપી દેતા બંને રેલિંગ કૂદીને અંધારામાં ખેતરો તરફ ભાગી ગયા હતાં. રાત્રે હું મારા ઘેર જતો રહ્યો હતો અને સવારે બેંકોના એકાઉન્ટ ચેક કરતાં ત્રણ બેંકમાંથી યુપીઆઇ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૃા.૧.૧૩ લાખ ઉપડી ગયા હતાં. કુલ રૃા.૧.૮૨ લાખની લૂંટ તેમજ આઇટી એક્ટ મુજબ પડાવી લીધા હોવાની ફરિયાદના પગલે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ જિલ્લામાં દારૃ પીને વાહન ચલાવતા ૬૩ ચાલકોની ધરપકડ કરાઇ | drink and drive 63 arres…

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ જિલ્લામાં દારૃ પીને વાહન ચલાવતા ૬૩ ચાલકોની ધરપકડ કરાઇ | drink and drive 63 arres...

ફેક કોલ સેન્ટરોથી અમેરિકનો સાથે 130 કરોડની ઠગાઇ, ઇડી ત્રાટકી

સટ્ટા કેસમાં કોંગ્રેસ ધારાસભ્યની ધરપકડ 12 કરોડની રોકડ અને સોનું જપ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત ATSની મોટી કાર્યવાહી, અલકાયદા સાથે સંકળાયેલા 4 આતંકીની ધરપકડ | Gujarat ATS arrests 4 people a…

1 year ago
ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે પૂર્વોત્તરમાં તબાહી, 20 લોકોના મોત, અનેક ઘર-હોટલો ધરાશાયી | heavy rai…

સ્કૂલોમાં કામ કરતા શિક્ષકો અને દરેક કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન જરુરી | police verification of sch…

ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ ૭૪ આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરી | DCP zone 7 executed operation clean swip …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News