gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

છત્તીસગઢમાં સુરક્ષાદળોનો સપાટો : ટોચના કમાન્ડર સહિત 27 નક્સલીઓ ઠાર | Security forces crackdown in Ch…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2025
in INDIA
0 0
0
છત્તીસગઢમાં સુરક્ષાદળોનો સપાટો : ટોચના કમાન્ડર સહિત 27 નક્સલીઓ ઠાર | Security forces crackdown in Ch…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– અથડામણમાં રાજ્ય પોલીસનો એક જવાન શહીદ, અન્ય કેટલાક જવાનોને ઇજા 

– છત્તીસગઢમાં નકસલવાદીઓનો સફાયો કરનાર સુરક્ષા દળો પર મને ગર્વ છે : વડાપ્રધાન મોદી 

– મૃત્યુ પામેલા સીપીઆઇ-માઓવાદના જનરલ સેક્રેટરી બસવારાજુના માથે રૂ. 1.5 કરોડનું ઇનામ હતું

નારાયણપુર : છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં ૨૭ નકસલવાદીઓનાં મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક નકસલવાદીઓમાં તેમના ટોચના નેતાઓ પૈકીનો એક બસવારાજુ પણ સામેલ છે. તેના માથે ૧.૫ કરોડ રૂપિયાનું ઇનામ હતું. 

પોલીસના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોની કાર્યવાહીમાં  રાજ્ય પોલીસના એકમ ડિસ્ટ્રિકિટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી)નો એક જવાન શહીદ થયો છે અને અન્ય કેટલાક જવાનોને ઇજા થઇ છે.  પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ વધુ વિગતો આપ્યા સિવાય જણાવ્યું હતું કે નકસલવાદીઓના ટોચના નેતાને ઠાર મારીને સુરક્ષા દળોએ અથડામણમાં ઐતિહાસિક સફળતા મેળવી છે.

સૂત્રોએ દાવો કર્યો છે કે મૃત્યુ પામેલા માઓવાદીઓમાં પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માઓવાદ)ના જનરલ સેક્રેટરી  નાંબલા કેશવ રાવ ઉર્ફે બસવારાજુ પણ સામેલ છે. જો કે પોલીસે સત્તાવાર રીતે બસવારાજુનું મોત થયાના અહેવાલને સમર્થન આપ્યું નથી.

વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર નારાયણપુર-બિજાપુર-દાંતેવાડા જિલ્લાઓના ટ્રાય જંકશન પર આવેલા અભુજમદના ગાઢ જંગલોમાં સુરક્ષાદળો અને નકસલવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૨૭ નકસલવાદીઓના મૃતદેહો અને મોટા પ્રમાણમાં શસ્ત્રો મળી આવ્યા છે.  

વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે છત્તીસગઢમાં ૨૭ નકસલવાદીઓને મોતને ઘાટ ઉતારનારા સુરક્ષા દળો પર મને ગર્વ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું છે કે ઠાર મારવામાં આવેલા ૨૭ માઓવાદીઓમાં સીપીઆઇ-માઓવાદના જનરલ સેક્રેટરી બસવારાજુ પણ સામેલ છે. શાહે જણાવ્યું હતું કે છેલ્લા ૩૦ વર્ષોમાં પ્રથમ વખત જનરલ સેક્રેટરી રેન્કના નકસલી નેતાને ઠાર મારવામાં આવ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિલ્હીમાં હવે અઠવાડિયામાં 2 દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’: CM રેખા ગુપ્તાની મોટી જાહેરાત, ખાનગી કંપનીઓને પણ …
INDIA

દિલ્હીમાં હવે અઠવાડિયામાં 2 દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’: CM રેખા ગુપ્તાની મોટી જાહેરાત, ખાનગી કંપનીઓને પણ …

May 14, 2026
VIDEO: શ્વાસ થંભાવી દે તેવી ઘટના! વાવાઝોડામાં 300 મીટર સુધી હવામાં ફંગોળાયા ‘નન્હે મિયાં’ | Nanhe Mi…
INDIA

VIDEO: શ્વાસ થંભાવી દે તેવી ઘટના! વાવાઝોડામાં 300 મીટર સુધી હવામાં ફંગોળાયા ‘નન્હે મિયાં’ | Nanhe Mi…

May 14, 2026
મમતા બેનરજીનો હાઈકોર્ટમાં ભારે વિરોધ, ચોર-ચોરની નારેબાજી, ધક્કા-મુક્કી પણ કરાઈ | mamata banerjee fac…
INDIA

મમતા બેનરજીનો હાઈકોર્ટમાં ભારે વિરોધ, ચોર-ચોરની નારેબાજી, ધક્કા-મુક્કી પણ કરાઈ | mamata banerjee fac…

May 14, 2026
Next Post
ફંડોની ફરી તેજી : સેન્સેક્સ 410 પોઈન્ટ ઉછળીને 81507 | Funds rally again: Sensex jumps 410 points to …

ફંડોની ફરી તેજી : સેન્સેક્સ 410 પોઈન્ટ ઉછળીને 81507 | Funds rally again: Sensex jumps 410 points to ...

ડુંગળીના ઉત્પાદકોને રોવાનો વારો આવ્યો

ડુંગળીના ઉત્પાદકોને રોવાનો વારો આવ્યો

દિલ્હી-NCRમાં વાવાઝોડાં-વરસાદને કારણે 9 લોકોએ ગુમાવ્યાં જીવ, ચારેકોર વેરાયો વિનાશ | delhi ncr storm …

દિલ્હી-NCRમાં વાવાઝોડાં-વરસાદને કારણે 9 લોકોએ ગુમાવ્યાં જીવ, ચારેકોર વેરાયો વિનાશ | delhi ncr storm ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વલાણામાં ખેતરના શેઢે જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા | Four people caught gambling on a farm in Valana

વલાણામાં ખેતરના શેઢે જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા | Four people caught gambling on a farm in Valana

2 months ago
ઈરાન-અમેરિકા યુદ્વનું જોખમ છતાં ઉકેલની અપેક્ષા પાછળ વેલ્યુબાઈંગે સેન્સેક્સ 316 પોઈન્ટ વધીને 82815 | …

ઈરાન-અમેરિકા યુદ્વનું જોખમ છતાં ઉકેલની અપેક્ષા પાછળ વેલ્યુબાઈંગે સેન્સેક્સ 316 પોઈન્ટ વધીને 82815 | …

3 months ago
50 ટકા ટેરિફથી ત્રસ્ત નિકાસકારો માટે રિઝર્વ બેન્ક દ્વારા રાહતના પગલાં | Reserve Bank of India’s reli…

50 ટકા ટેરિફથી ત્રસ્ત નિકાસકારો માટે રિઝર્વ બેન્ક દ્વારા રાહતના પગલાં | Reserve Bank of India’s reli…

7 months ago
ગુજરાતના દરિયાકાંઠે ઉગતુ ‘સોનું’: 430 કિમી વિસ્તારમાં સી-વીડની ખેતીથી માછીમાર પરિવારો થયા સશક્ત | De…

ગુજરાતના દરિયાકાંઠે ઉગતુ ‘સોનું’: 430 કિમી વિસ્તારમાં સી-વીડની ખેતીથી માછીમાર પરિવારો થયા સશક્ત | De…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News