gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

છત્તીસગઢમાં 12 નક્સલીઓ ઠાર: ત્રણ જવાનોનાં મોત | 12 Naxalites killed in Chhattisgarh: Three jawans ki…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in INDIA
0 0
0
છત્તીસગઢમાં 12 નક્સલીઓ ઠાર: ત્રણ જવાનોનાં મોત | 12 Naxalites killed in Chhattisgarh: Three jawans ki…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આ વર્ષે છત્તીસગઢમાં 275 નક્સલીઓ માર્યા ગયા 

માર્યા ગયેલા નક્સલીઓ પાસેથી અનેક હથિયારો જપ્ત: હિડમાના એન્કાઉન્ટર બાદ દેવુજી અને ગણેશની શોધખોળ શરૂ 

બીજાપુર : સૌથી ખુંખાર માડવી હિડમા સહિત અનેક માઓવાદી કમાન્ડરો તાજેતરમાં માર્યા ગયા છે અને માઓવાદ વિરોધી ઓપરેશન ઝડપી બનાવાઇ રહ્યું છે. એવામાં માઓવાદ પ્રભાવિત છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. જેમાં ૧૨ માઓવાદીઓ કે નક્સલીઓ માર્યા ગયા હતા જ્યારે ત્રણ જવાનોના પણ મોત નિપજ્યા છે અને બે ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે.   

હાલમાં છત્તીસગઢમાં સીઆરપીએફના કોબરા કમાન્ડો, પોલીસના બે યુનિટ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને ડીઆરજી દ્વારા મોટાપાયે નક્સવાદ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા જ એક ઓપરેશન માટે ટુકડી બીજાપુર પહોંચી હતી, આ દરમિયાન નક્સલીઓ અને સુરક્ષાદળોના જવાનો બન્ને સામસામે આવી ગયા હતા અને ભારે ગોળીબાર કરાયો હતો. આ દરમિયાન નક્સલીઓ પર સુરક્ષાજવાનો ભારે પડયા હતા અને   ૧૨ નક્સલીઓને ઠાર માર્યા હતા. જોકે આ દરમિયાન કેટલાક જવાનો ઘાયલ થયા હતા જેમાંથી ત્રણ જવાનોએ જીવ ગૂમાવ્યો છે. જ્યારે અન્યોની સારવાર ચાલી રહી છે. 

સુરક્ષાદળોએ જણાવ્યું હતું કેએન્કાઉન્ટર સ્થળેથી  અત્યાર સુધીમાં ૧૨ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. જોકે આ નક્સલીઓમાં કોણ કોણ સામેલ છે તેની વિગતો હજુ મેળવવામાં આવી રહી છે. જે પણ જવાનો માર્યા ગયા છે તેઓ દંતેવાડા અને બીજાપુરમાં તૈનાત હોવાનું સામે આવ્યું છે તેમના નામ હેડ કોન્સ્ટેબલ મોનુ વડાડી, કોન્સ્ટેબલ ડુકારુ ગોંડે અને જવાન રમેશ સોઢીનો સમાવેશ થાય છે. આ વર્ષે માત્ર છત્તીસગઢમાં જ સુરક્ષાદળો દ્વારા કુલ ૨૭૫ નક્સલીઓને મારવામાં આવ્યા છે. જેમાંથી સૌથી વધુ ૨૪૬ નક્સલીઓના એન્કાઉન્ટર બસ્તરમાં થયા હતા. તાજેતરમાં જે ૧૨ નક્સલીઓ માર્યા ગયા છે તેમની પાસેથી અનેક હથિયારો જપ્ત કરાયા છે.  નોંધનીય છે કે ખુંખાર માઓવાદી કમાન્ડર હિડમાના એન્કાઉન્ટર બાદ હવે સુરક્ષાદળો દેવુજી અને ગણેશ  નામના ટોચના નક્સલ કમાન્ડરની શોધખોળ કરી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…
INDIA

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…

February 12, 2026
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…
INDIA

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

February 12, 2026
ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …
INDIA

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

February 12, 2026
Next Post
કંથારીયા ગામે વિદેશી દારૂની 118 બોટલ સાથે 3 ઝડપાયા | 3 arrested with 118 bottles of foreign liquor i…

કંથારીયા ગામે વિદેશી દારૂની 118 બોટલ સાથે 3 ઝડપાયા | 3 arrested with 118 bottles of foreign liquor i...

IT શેરોમાં તેજીએ બજારનો યુ-ટર્ન : સેન્સેક્સ 375 પોઈન્ટના કડાકા બાદ અંતે 85107 | Market U turn on ris…

IT શેરોમાં તેજીએ બજારનો યુ-ટર્ન : સેન્સેક્સ 375 પોઈન્ટના કડાકા બાદ અંતે 85107 | Market U turn on ris...

એકાએક 200થી વધુ ફ્લાઈટ રદ : પ્રવાસીઓ રઝળપાટમાં | More than 200 flights suddenly cancelled: Tourists …

એકાએક 200થી વધુ ફ્લાઈટ રદ : પ્રવાસીઓ રઝળપાટમાં | More than 200 flights suddenly cancelled: Tourists ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘તું મારી સાથે…?’ કહીને અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર ઝીંક્યા છરીના ઘા | young ma…

‘તું મારી સાથે…?’ કહીને અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર ઝીંક્યા છરીના ઘા | young ma…

3 weeks ago
વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સ્ટાફ પરિવારના બાળકો માટે બાળ રમતોત્સવનું આયોજન | Children’s sports festival…

વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સ્ટાફ પરિવારના બાળકો માટે બાળ રમતોત્સવનું આયોજન | Children’s sports festival…

1 month ago
હાઇવે પર બાઇક સવાર દંપતીને ટેન્કરે ટક્કર મારતા પતિનું મોત | Husband died after tanker hits couple ri…

હાઇવે પર બાઇક સવાર દંપતીને ટેન્કરે ટક્કર મારતા પતિનું મોત | Husband died after tanker hits couple ri…

6 months ago
મહુવામાં વરસાદી-ગટરના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા | Rainwater and sewage water entered people homes in …

મહુવામાં વરસાદી-ગટરના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા | Rainwater and sewage water entered people homes in …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News