gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છત્રાલ ગામે શોભાયાત્રામાં ગઠિયા જોડાયા ઃ બે મહિલાના દોરા તોડી લીધા | Arthritics join procession in C…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
છત્રાલ ગામે શોભાયાત્રામાં ગઠિયા જોડાયા ઃ બે મહિલાના દોરા તોડી લીધા | Arthritics join procession in C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કલોલ પંથકમાં ગઠિયાઓનો વધતો જતો તરખાટ

યાત્રામાં જોડાયેલા બે વ્યક્તિઓના પાકીટ પણ ચોરાયા ૩.૫૦ લાખની ચોરીનો ગુનો દાખલ કરી તપાસ આદરી

ગાંધીનગર :  કલોલ તાલુકાના છત્રાલ ગામમાં ત્રિ દિવસીય રામજી મંદિરના
પુનથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન નીકળેલી શોભાયાત્રા દરમિયાન ગઠીયાઓ પણ
જોડાયા હતા અને બે મહિલાઓના સોનાના દોરા તોડવાની સાથે પાકીટ પણ ચોર્યા હતા. જે
મામલે હાલ કલોલ તાલુકા પોલીસે ૩.૫૦ લાખની ચોરીનો ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ગઠીયા ટોળકીનો ત્રાસ
વધી રહ્યો છે ત્યારે હવે ધામક કાર્યક્રમોમાં પણ આ ટોળકી દેખા દઈ રહી છે. કલોલ
તાલુકાના છત્રાલ ગામમાં તાજેતરમાં ત્રી દિવસીય રામજી મંદિરના પુન પ્રાણ પ્રતિષ્ઠા
મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મહોત્સવમાં ગામ ઉપરાંત આસપાસના
વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા જોકે મોટી સંખ્યામાં લોકો આવતા
અહીં ગઠિયાઓ પણ હાથ સાફ કરવા માટે આવી પહોંચ્યા હતા તે દરમિયાન બે મહિલાઓના
ગળામાંથી સોનાના દોરા તોડી લીધા હતા. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી
વિગતો પ્રમાણે છત્રાલના ભગત નિવાસ સોસાયટીમાં રહેતા વૃદ્ધા હસુમતીબેન ગોવિંદભાઈ
ધનજીદાસે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ચાર ડિસેમ્બરના રોજ સવારે તેઓ ગામની
શોભાયાત્રામાં જોડાયા હતા. તે દરમિયાન ડેરી નજીક માતાજીના મંદિર પાસે ભીડનો લાભ
લઈને ગઠીયા દ્વારા તેમની બે તોલાની સોનાની ચેઈન તોડી લેવામાં આવી હતી ત્યારે તેમને
જાણવા મળ્યું હતું કે આ શોભાયાત્રા દરમિયાન ગાયત્રી સોસાયટીમાં રહેતા પન્નાબેન
અરવિંદભાઈ પટેલના ગળામાંથી પણ દોઢ લાખની કિંમતનો સોનાનો દોરો તોડી લેવામાં આવ્યો
હતો. આ ઉપરાંત અન્ય વ્યક્તિઓના પાકીટ પણ ચોરાયા હતા. જેથી આ ઘટના અંગે હાલ કલોલ
તાલુકા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ગઠિયાઓને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
રફતારનો કહેર ઃ ચંડોળા પાસે પગપાળા જતી વૃદ્ધાને બસે કચડી | Emon fefin chinnap a fetan unukun Chandola…

રફતારનો કહેર ઃ ચંડોળા પાસે પગપાળા જતી વૃદ્ધાને બસે કચડી | Emon fefin chinnap a fetan unukun Chandola...

વાસણ-રાંધેજા રોડ ઉપર હિટ એન્ડ રન વાહનની અડફેટે ચાંદખેડાના આધેડનું મોત | Middle aged man from Chandkh…

વાસણ-રાંધેજા રોડ ઉપર હિટ એન્ડ રન વાહનની અડફેટે ચાંદખેડાના આધેડનું મોત | Middle aged man from Chandkh...

અંતરિક્ષમાં ભારત-રશિયાની મિત્રતા એક ઓર્બિટમાં બન્નેના સ્પેસ સ્ટેશનો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં MGVCL દ્વારા વીજ લાઈનના રીપેરીંગ કામ અંગે તા.11 થી 15 સુધી વિવિધ વિસ્તારમાં વીજ કાપ | Powe…

1 year ago
જાસૂસ બાદ પંજાબમાંથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો, ઘૂસણખોરી કરી રહ્યો હોવાનો BSFનો દાવો | bsf arrested p…

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સતત 4 દિવસ અલગ-અલગ જિલ્લામાં રેડ ઍલર્ટ | gujarat rain foreca…

12 months ago
1500 કરોડના મની લોન્ડરિંગના આરોપમાં હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની EDએ કરી ધરપકડ | dharam singh…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News