gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છાલા પાસે હિટ એન્ડ રન ઃ બાઈકને અડફેટે લઈ કાર ફરાર, એકનું મોત | Hit and run near Challa: Car hits bik…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in GUJARAT
0 0
0
છાલા પાસે હિટ એન્ડ રન ઃ બાઈકને અડફેટે લઈ કાર ફરાર, એકનું મોત | Hit and run near Challa: Car hits bik…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લાના હાઇવે માર્ગો ઉપર વધતા અકસ્માતો વચ્ચે

 નરોડાના બે યુવાનો હિંમતનગર જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની ઘટના બની ઃ એક યુવાન ગંભીર રીતે ઘાયલ

ગાંધીનગર :  ગાંધીનગર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર છાલા પાસે બાઈક
ઉપર જઈ રહેલા નરોડાના બે યુવાનોને કારચાલક અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. જે ગંભીર
અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું જ્યારે એકને ઇજાઓ પહોંચી છે. જે ઘટના
સંદર્ભે હાલ ચિલોડા પોલીસ દ્વારા ફરાર કાર ચાલક સામે ગુનો દાખલ કરીને તેને પકડવા
મથામણ શરૃ કરવામાં આવી છે.

પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગોે ઉપર
અકસ્માતની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી વધી રહી છે અને તેમાં પણ હીટ એન્ડ રનના બનાવોમાં
ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે ગઈકાલે ચિલોડા હિંમતનગર હાઇવે
ઉપર છાલા પાસે વધુ એક હીટ એન્ડ રનની ઘટનામાં નરોડાના યુવાનનું મોત થયું છે. જે
ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના નરોડા વિસ્તારમાં
રહેતા રમેશભાઈ કાનજીભાઈ પ્રજાપતિનો ૩૫ વર્ષીય પુત્ર કિશનકુમાર રવિવારે સવારે તેના
મિત્ર સાવન સાથે મોટર સાયકલ લઈને હિંમતનગર તરફ જઈ રહ્યો હતો. સવારે આશરે ૧૧થ૦૦
વાગ્યાના સુમારે જ્યારે તેઓ છાલા બ્રિજ ઉતરી રહ્યા હતા
, ત્યારે લાલ રંગની
ફોરવ્હીલ ગાડીના ચાલકે ગાડી ગફલતભરી રીતે ચલાવી કિશનકુમારની બાઈકને પાછળથી ટક્કર
મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જે
અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો તેમજ વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા અને તુરંત જ
૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા બંને ઈજાગ્રસ્તોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં
આવ્યા હતા
, જ્યાં
ફરજ પરના ડોક્ટરોએ કિશનકુમારને મૃત જાહેર કર્યો હતો. જ્યારે તેના મિત્ર સાવનની
હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં
આવ્યો છે. આ અંગે મૃતક કિશનકુમારના પિતા રમેશભાઈએ આ મામલે ચિલોડા પોલીસ મથકે
અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેન્કરચાલકે ત્રણ વાહનોને ટક્કર મારતા બે ના સ્થળ પર જ મોત | Tanker driver hits three vehicles two die…
GUJARAT

ટેન્કરચાલકે ત્રણ વાહનોને ટક્કર મારતા બે ના સ્થળ પર જ મોત | Tanker driver hits three vehicles two die…

April 6, 2026
પેરોલ પર છૂટી ફરાર થયેલો હત્યા કેસનો કેદી પાણીગેટમાંથી પકડાયો | prisoner escape after parol caught f…
GUJARAT

પેરોલ પર છૂટી ફરાર થયેલો હત્યા કેસનો કેદી પાણીગેટમાંથી પકડાયો | prisoner escape after parol caught f…

April 6, 2026
ગોરવા હત્યા કેસમાં આરોપી સોહિલ રાણાની જામીન અરજી કોર્ટે ફગાવી | Court rejects bail application of ac…
GUJARAT

ગોરવા હત્યા કેસમાં આરોપી સોહિલ રાણાની જામીન અરજી કોર્ટે ફગાવી | Court rejects bail application of ac…

April 6, 2026
Next Post
ભાઈજીપુરા પાસે દબાણ હટાવ્યાના ૨૪ કલાકમાં ફરી લારીઓનો અડીંગો | Lorries are again stuck near Bhaijipur…

ભાઈજીપુરા પાસે દબાણ હટાવ્યાના ૨૪ કલાકમાં ફરી લારીઓનો અડીંગો | Lorries are again stuck near Bhaijipur...

બસ કેમ વચ્ચે ઉભી રાખી કહીને છોકરાએ બેટથી હુમલો કરતાં ડ્રાઇવર ગંભીર | Ewe chon uwei sepenin a fokkun …

બસ કેમ વચ્ચે ઉભી રાખી કહીને છોકરાએ બેટથી હુમલો કરતાં ડ્રાઇવર ગંભીર | Ewe chon uwei sepenin a fokkun ...

માતાજીના નૈવૈધ કરવા જતા વૃદ્ધ દંપતિના મકાનમાં રૃા. ૩.૯૩ લાખની ચોરી | Rs 3 93 lakh ra soläni seni imw…

માતાજીના નૈવૈધ કરવા જતા વૃદ્ધ દંપતિના મકાનમાં રૃા. ૩.૯૩ લાખની ચોરી | Rs 3 93 lakh ra soläni seni imw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રશિયાના ઓઇલ પર અમેરિકા પ્રતિબંધ લગાવે તો શું કરશે ભારત? પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું- ચિંતા ના કરો, જોઈ…

રશિયાના ઓઇલ પર અમેરિકા પ્રતિબંધ લગાવે તો શું કરશે ભારત? પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું- ચિંતા ના કરો, જોઈ…

9 months ago
પોસ્ટ ઓફિસની એવી ગજબ સ્કીમ, એક વાર રોકાણ કરો અને વ્યાજથી કમાઓ 5 લાખ રૂપિયા! | post office best schem…

પોસ્ટ ઓફિસની એવી ગજબ સ્કીમ, એક વાર રોકાણ કરો અને વ્યાજથી કમાઓ 5 લાખ રૂપિયા! | post office best schem…

4 months ago
ચાણસ્મા ખાતે પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા બહુચરાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ખુલ્લો મુક…

ચાણસ્મા ખાતે પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા બહુચરાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ખુલ્લો મુક…

12 months ago
વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પત્યો ને લૂંટફાટ મચી, લખનઉના VIDEO એ ભારતીયોને શર્મસાર કર્યા | PM Modi’s …

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પત્યો ને લૂંટફાટ મચી, લખનઉના VIDEO એ ભારતીયોને શર્મસાર કર્યા | PM Modi’s …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News