gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટેન્કરચાલકે ત્રણ વાહનોને ટક્કર મારતા બે ના સ્થળ પર જ મોત | Tanker driver hits three vehicles two die…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in GUJARAT
0 0
0
ટેન્કરચાલકે ત્રણ વાહનોને ટક્કર મારતા બે ના સ્થળ પર જ મોત | Tanker driver hits three vehicles two die…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,છાણી નજીક જી.એસ.એફ.સી. બ્રિજ ઉતરતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવનાર ડ્રાઇવરે ત્રણ વાહનોને  ટક્કર મારી હતી. અકસ્માતમાં બે વ્યક્તિઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે અન્ય ૯ લોકોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામા ંઆવ્યા છે.

 પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજે સાંજે એક ટેન્કર છાણી નજીક જી.એસ.એફ.સી. બ્રિજ ઉતરી રહ્યું હતું. તે દરમિયાન અચાનક ડ્રાઇવરે કાબૂ ગુમાવતા ટેન્કર ધડાકાભેર આગળ જતી રિક્ષામાં અથડાઇ  હતી. જેના પગલે રિક્ષા પલ્ટી ગઇ  હતી અને તેનો ખુરદો બોલી ગયો હતો. ત્યારબાદ પણ ટેન્કર અટકી નહતી અને આગળ જતા એક ટેમ્પો અને મોપેડને  પણ ટક્કર મારી હતી. અકસ્માતના પગલે લોકો ટોળે વળ્યા હતા. રિક્ષામાં ફસાયેલા મુસાફરો અને ડ્રાઇવરને બહાર કાઢવાની કામગીરી કરી હતી. ટેન્કરના ડ્રાઇવરને લોકોએ ઝડપી  પાડયો હતો. 

બનાવની જાણ છાણી  પોલીસને કરવામાં આવતા પી.આઇ. આર.એલ.  પ્રજાપતિ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ટોળા વિખેરી ટ્રાફિક સામાન્ય કરાવ્યો હતો. અકસ્માતમાં રિક્ષા ચાલક અને રિક્ષામાં બેેઠેલા  મુસાફર સહિત બે ના ઘટના સ્થળે જ મોત થયા છે. જેમના નામ ભાઇલાલભાઇ અને મુકેશ પરમાર છે. જ્યારે  ઘાયલ ૯  લોકોેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. 

અકસ્માત કઇ રીતે થયો, તેની તપાસ શરૃ

વડોદરા,

અકસ્માત કઇ રીતે થયો , તે અંગે છાણી  પોલીસે તપાસ હાથ ધરી છે. પી.આઇ.એ જણાવ્યું હતું કે,એકસ્માત કરનાર  ડ્રાઇવરથી બ્રેક નહીં વાગતા અકસ્માત થયો હોવાનું તેણે જણાવ્યું છે. ટેન્કરમાં પાણી ભરેલું હતું અને ટેન્કર છાણીથી વાસદ  તરફ જઇ  રહ્યું હતું.અકસ્માત અંગે ગુનો દાખલ કરી ડ્રાઇવર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

સયાજી હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત ૯  લોકો સારવાર હેઠળ

વડોદરા,

(૧) દિપ્તીબેન ચેતનભાઇ પટેલ, ઉં.વ.૩૮ (રહે. રામપાર્ક સોસાયટી,રણોલી), માથામાં ઇજા

(૨) પ્રિયાબેન કુનાલભાઇ ચુનારા, ઉં.વ.૩૦ (રહે. નાના મોસમપુરા,ખંભાત), બંને પગ અને ચહેરા  પર ઇજા

(૩)અક્શય નરેન્દ્રભાઇ દંતાણી,ઉં.વ.૧૫ (રહે.ખંભાત), ચહેરા પર ઇજા

(૪) સચિન ધુરાભાઇ ચુનારા, ઉં.વ.૪૫ (રહે.અંબિકા સોસાયટી,ખંભાત) છાતી અને હાથ,પગ પર  ઇજા

(૫) શીવમ નિકુંજભાઇ ચુનારા, ઉં.વ.૧૩ (રહે. નાની ચુનારાવાડ, ખંભાત), નાક અને જમણા ખભે ઇજા

(૬) સંજય સુરમાભાઇ ચુનારા, ઉં.વ.૪૨ (રહે. મટી ચુનારાવાડ, ખંભાત), માથા,હાથ અને પગે ઇજા

(૭)કોકીલાબેન શૈલેષભાઇ ચુનારા, ઉં.વ.૫૨ ( રહે. મહાદેવની ચાલી, ખંભાત), જમણા હાથે ઇજા 

(૮) કૈલાસ સચિનભાઇ ચુનારા,  ઉં.વ.૪૨ (રહે.મહાદેવની ચાલ, ખંભાત) , ડાબા પગે ઇજા 

(૯) ચંપાબેન દિપકસિંહ પરમાર, ઉં.વ.૪૨ (રહે. શંકરપુરા, અણખોલ ગામ), ખભા અને જમણા કાંડા પર ઇજા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
ભારતીય બેંકિંગ સેક્ટરના 95 અબજ ડોલર સ્વાહા | Indian banking sector loses 95 billion

ભારતીય બેંકિંગ સેક્ટરના 95 અબજ ડોલર સ્વાહા | Indian banking sector loses 95 billion

148 શેલ કંપનીઓનું નેટવર્ક, 1379 સાયબર છેતરપિંડીના કેસો | Network of 148 shell companies 1379 cyber f…

148 શેલ કંપનીઓનું નેટવર્ક, 1379 સાયબર છેતરપિંડીના કેસો | Network of 148 shell companies 1379 cyber f...

ભાવનગર પોલીસબેડાના ૩૧ પીઆઈ-પીએસઆઈની બદલી | PI PSI of Bhavnagar Police Station transferred

ભાવનગર પોલીસબેડાના ૩૧ પીઆઈ-પીએસઆઈની બદલી | PI PSI of Bhavnagar Police Station transferred

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં કિડનેપિંગ-લૂંટના કેસમાં 6 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન, લંગડાતો દેખાયો કુખ્યાત સંગ્રામસિંહ | …

અમદાવાદમાં કિડનેપિંગ-લૂંટના કેસમાં 6 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન, લંગડાતો દેખાયો કુખ્યાત સંગ્રામસિંહ | …

1 year ago
VIDEO : પંજાબથી બિહાર જઈ રહેલી ટ્રેનમાં ભીષણ આગ, એક કોચ સળગીને ખાખ | Punjab Bihar : Massive Fire Bro…

VIDEO : પંજાબથી બિહાર જઈ રહેલી ટ્રેનમાં ભીષણ આગ, એક કોચ સળગીને ખાખ | Punjab Bihar : Massive Fire Bro…

12 months ago
મહેસાણાના વિજાપુરમાં અંધશ્રદ્ધાનો ક્રૂર ચહેરો: ચારિત્ર્ય પર શંકા રાખી પરિણીતાને ઉકળતા તેલમાં હાથ નંખ…

મહેસાણાના વિજાપુરમાં અંધશ્રદ્ધાનો ક્રૂર ચહેરો: ચારિત્ર્ય પર શંકા રાખી પરિણીતાને ઉકળતા તેલમાં હાથ નંખ…

1 year ago
ભારતનો પહેલો રાષ્ટ્રધ્વજ બનાવનાર ભીખાઈજી કામાના વંશજો ડભોઈ તાલુકામાં રહે છે | descendants of bhikaij…

ભારતનો પહેલો રાષ્ટ્રધ્વજ બનાવનાર ભીખાઈજી કામાના વંશજો ડભોઈ તાલુકામાં રહે છે | descendants of bhikaij…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News