gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છેતરપિંડીના કેસમાં મહિલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of female accused in fraud ca…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
છેતરપિંડીના કેસમાં મહિલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of female accused in fraud ca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Court : વડોદરાના અટલાદરા સ્થિત દીપદર્શન સોસાયટીમાં રહેતી નયનાબેન મહીડા હાલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં છે. 11મા એડિશનલ સેશન્સ જજ બદ્રી કમલકુમાર દંસોદીની અદાલતે આ મામલે નોંધપાત્ર અવલોકન સાથે રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે.

કેસની વિગત મુજબ, વર્ષ 2021માં અક્ષરચોક સ્થિત સિગ્નેટ હબમાં કાર્યરત સહયોગ ફાઈનાન્સિયલ સર્વિસ મારફતે નયના મહીડા અને તેના પુત્ર આકાશ મહીડાએ વલસાડની રાધિકા ઇન્ટરમિડિએટ કંપનીને સોલાર પ્રોજેક્ટ અને ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ માટે રૂ.300 કરોડની લોન અપાવવાનું જણાવી કમિશન તરીકે રૂ.30 લાખની માંગણી કરી હતી. ફરિયાદી પાસેથી અલગ-અલગ ખાતાઓમાં કુલ રૂ.25 લાખ મેળવ્યા બાદ લોન મંજૂર ન કરાવી માત્ર રૂ.2.5 લાખ પરત આપ્યા અને બાકીના રૂ.22.50 લાખ પરત ન આપતાં છેતરપિંડી આચરાઈ હોવાનું બહાર આવ્યું હતું.

સરકારી વકીલ અનિલ દેસાઈએ દલીલ કરી હતી કે, આરોપી સામે સમાન પ્રકારના અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે અને સહઆરોપી મકસુદ અહેમદ કાજી હજુ ફરાર છે. આવી સ્થિતિમાં આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો ફરી ગુનો કરવાની શક્યતા નકારી શકાય નહીં.

અદાલતે નોંધ્યું હતું કે, આરોપીનું નામ શરૂઆતથી જ એફઆઈઆરમાં સામેલ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ તે ગુનાનો મુખ્ય સૂત્રધાર હોવાનું જણાય છે. સાથે જ અન્ય આરોપી હજુ સુધી પકડાયો નથી.

કોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ફક્ત ચાર્જશીટ દાખલ થવાથી જામીન માટે કોઈ નવા સંજોગો ઉભા થતા નથી. આરોપી વિરુદ્ધ સમાન પ્રકારની ત્રણ અન્ય ફરિયાદો પણ નોંધાયેલી હોવાનું ધ્યાનમાં લઈને જામીન આપવા માટે અદાલતે ઇનકાર કર્યો હતો.

અંતે અદાલતે સ્પષ્ટ કર્યું કે, આરોપી સામેના આક્ષેપો અને તેના ભૂતકાળના વર્તનને જોતા જામીન પર મુક્ત કરવામાં આવે તો ફરી આવા ગુનાઓ કરવાની શક્યતા છે, અને આ આધારે જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…
GUJARAT

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…

March 28, 2026
ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…
GUJARAT

ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…

March 28, 2026
રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…
GUJARAT

રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…

March 28, 2026
Next Post
પ્રતાપનગર રેલવે સ્ટેશન પર ટ્રેક સુધારણા કાર્ય પૂર્ણ | Track improvement work completed at Pratapnaga…

પ્રતાપનગર રેલવે સ્ટેશન પર ટ્રેક સુધારણા કાર્ય પૂર્ણ | Track improvement work completed at Pratapnaga...

વડોદરા રેલવે સ્ટેશન પર ડિજિટલ લોન્જનું ઉદ્ઘાટન | Digital Lounge inaugurated at Vadodara Railway Stat…

વડોદરા રેલવે સ્ટેશન પર ડિજિટલ લોન્જનું ઉદ્ઘાટન | Digital Lounge inaugurated at Vadodara Railway Stat...

રેલવેની વોલીબોલ ચેમ્પિયનશિપમાં વડોદરા વિભાગની હેટ્રિક જીત | Vadodara division wins hat trick in Rail…

રેલવેની વોલીબોલ ચેમ્પિયનશિપમાં વડોદરા વિભાગની હેટ્રિક જીત | Vadodara division wins hat trick in Rail...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં અંબર ચોકડી નજીક નવા ફલાય ઓવર બ્રિજની નીચે ઝૂંપડાવાસીઓનો ફરીથી અડીંગો | huts under new flyo…

જામનગરમાં અંબર ચોકડી નજીક નવા ફલાય ઓવર બ્રિજની નીચે ઝૂંપડાવાસીઓનો ફરીથી અડીંગો | huts under new flyo…

5 months ago
અમદાવાદના પોશ વિસ્તાર આંબાવાડી બજારમાં 17 વર્ષે ડિમોલિશન, 16 દુકાનો તોડી પડાઈ | After seventeen year…

અમદાવાદના પોશ વિસ્તાર આંબાવાડી બજારમાં 17 વર્ષે ડિમોલિશન, 16 દુકાનો તોડી પડાઈ | After seventeen year…

5 months ago
બાલાસિનોરના જેઠોલી ગામમાં મગરોએ 3 ભૂંડનું મારણ કર્યું | Crocodiles kill 3 pigs in Jetholi village of…

બાલાસિનોરના જેઠોલી ગામમાં મગરોએ 3 ભૂંડનું મારણ કર્યું | Crocodiles kill 3 pigs in Jetholi village of…

12 months ago
VIDEO: અમદાવાદ LCBએ આંતરરાજ્ય વાહન ચોરીના રેકેટનો કર્યો પર્દાફાશ, બેની ધરપકડ, 10 ટુ-વ્હીલર જપ્ત | Ah…

VIDEO: અમદાવાદ LCBએ આંતરરાજ્ય વાહન ચોરીના રેકેટનો કર્યો પર્દાફાશ, બેની ધરપકડ, 10 ટુ-વ્હીલર જપ્ત | Ah…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News