gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રતાપનગર રેલવે સ્ટેશન પર ટ્રેક સુધારણા કાર્ય પૂર્ણ | Track improvement work completed at Pratapnaga…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
પ્રતાપનગર રેલવે સ્ટેશન પર ટ્રેક સુધારણા કાર્ય પૂર્ણ | Track improvement work completed at Pratapnaga…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : પ્રતાપનગર રેલવે સ્ટેશન પર ટ્રાફિક સંચાલન વધુ સુગમ અને સુરક્ષિત બનાવવા માટે હાથ ધરાયેલ ટ્રેક સુધારણા કાર્ય પૂર્ણ કરાયું છે. વર્ષ 2022-23 દરમિયાન રૂ.10.69 કરોડના ખર્ચે મંજૂર થયેલ આ પ્રોજેક્ટ હેઠળ લાઇન નંબર-6ને ડાઉન મેઇન લાઇન સાથે સીધી કનેક્ટિવિટી આપવામાં આવી છે, જેનાથી યાર્ડ ઓપરેશન વધુ અસરકારક બનશે. કામના ભાગરૂપે પોઈન્ટ નંબર 119/120 દૂર કરવામાં આવ્યા છે, જ્યારે પોઈન્ટ નંબર 121/122ને સ્થળાંતર કરાયા છે. ઉપરાંત, પ્લેટફોર્મ નંબર 4 અને 5ને વિસ્તૃત કરીને લાંબી ટ્રેનોને અનુકૂળ બનાવવામાં આવ્યા છે.

ટેકનિકલ સુધારણા હેઠળ સિંગલ સ્લિપ ડાયમંડ નંબર 104/105ને દૂર કરીને સરળ 1:12 ટર્નઆઉટ લગાવવામાં આવ્યો છે, જેનાથી ટ્રેકની જટિલતા ઘટી છે અને સુરક્ષામાં વધારો થયો છે. આ વિકાસકાર્યના પરિણામે પ્લેટફોર્મ નંબર 6 અને 7 પર આવતી ડાઉન ટ્રેનોના રિસેપ્શન દરમિયાન થતો વિલંબ ઘટશે. સાથે જ પ્લેટફોર્મ નંબર 4 અને 5 હવે 22 એલએચબી કોચ સુધીની ટ્રેનો સંભાળી શકશે. આ સુધારણાથી મુસાફર ટ્રેનોની સમયપાબંદીમાં સુધારો થશે તેમજ યાર્ડની કાર્યક્ષમતા અને ઓપરેશનલ મોબિલિટી વધશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
વડોદરા રેલવે સ્ટેશન પર ડિજિટલ લોન્જનું ઉદ્ઘાટન | Digital Lounge inaugurated at Vadodara Railway Stat…

વડોદરા રેલવે સ્ટેશન પર ડિજિટલ લોન્જનું ઉદ્ઘાટન | Digital Lounge inaugurated at Vadodara Railway Stat...

રેલવેની વોલીબોલ ચેમ્પિયનશિપમાં વડોદરા વિભાગની હેટ્રિક જીત | Vadodara division wins hat trick in Rail…

રેલવેની વોલીબોલ ચેમ્પિયનશિપમાં વડોદરા વિભાગની હેટ્રિક જીત | Vadodara division wins hat trick in Rail...

માંજલપુર વિસ્તારમાં 30મી માર્ચે પાણીકાપ રહેશે | There will be water cut in Manjalpur area on March 3…

માંજલપુર વિસ્તારમાં 30મી માર્ચે પાણીકાપ રહેશે | There will be water cut in Manjalpur area on March 3...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈન્ડિયન એરફોર્સે લશ્કર-એ-તૈયબાના ગઢને કર્યું ધ્વસ્ત, 26/11ના આતંકીઓ અહીં થયા હતા ટ્રેઇન | lashkar tr…

1 year ago
મહાપાલિકાએ વેરો નહીં ભરનાર 36 મિલકતની હરરાજીની કાર્યવાહી હાથ ધરી | Municipal Corporation conducts au…

સમુદ્રમાં ભારતની સાઇલેન્ટ કીલર INS અરિદમન! 3500 કિમી સુધી પરમાણુ હુમલો કરવા સક્ષમ, જાણો ખાસિયત | ns …

3 months ago
છોટાઉદેપુર: હોળી પર્વે ‘ઘેરૈયા’ની પરંપરા, 5 દિવસના કઠિન વ્રત સાથે આદિવાસી સંસ્કૃતિની અનોખો વારસો | C…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News