gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છેલ્લા એક મહિનામાં ૫૬૪૩ ફેસલેસ અરજીઓનો નિકાલ કરાયો | 5643 faceless applications were disposed of in …

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in GUJARAT
0 0
0
છેલ્લા એક મહિનામાં ૫૬૪૩ ફેસલેસ અરજીઓનો નિકાલ કરાયો | 5643 faceless applications were disposed of in …
1
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દરજીપુરા ખાતે જાન્યુઆરી મહિનામાં કુલ ૫૬૪૩ ફેસલેસ અરજીઓનો નિકાલ કરાયો છે.

ડ્રાઈવિંગ લાયસન્સ, આર.સી. બુક સહિતની કામગીરી માટે અગાઉ અરજદારોને દરજીપુરા આર.ટી.ઓ. કચેરી ખાતે ધક્કા ખાવા પડતા હતાં, જો કે ફસલેસ સુવિધાથી અરજદારોને રાહત થઈ છે. જાન્યુઆરી મહિનામાં લાયસન્સ રીન્યુઅલ – ૩૨૨૨, એડ્રેસ ચેન્જ-૮૫૯, નેમ ચેન્જ -૩૩૨, લૉકેટ લાયસન્સ-૩૯૩, ડ્રાઇવિંગ લાયસન્સ રિપ્લેસ- ૧૨૦ સહિત કુલ ૫૬૪૩ અરજીઓનો નિકાલ કરાયો છે.

નોંધનીય છે કે, જાન્યુઆરી મહિનામાં ૧૮૭૮ અરજદારોને ઓનલાઈન પોર્ટલ પરિવહન થકી ઘરે બેઠા જ લર્નિંગ લાયસન્સ મળ્યું છે, સાથે જ ૨૬૭ અરજદારોને ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ પણ ઈશ્યુ કરાઈ છે.

આર.ટી.ઓ. અધિકારી કેતન એમ. ખપેડનું કહેવું છે કે, ફેસલેસ પ્રણાલી આર.ટી.ઓ. અને અરજદારો બંને માટે લાભદાયી બની છે. કચેરીએ ભીડમાં ઘટાડો થવા સાથે પારદર્શકતા વધીછે. અરજદારોને હવે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર રહી નથી. વધુમાં નાગરિકોને ઓનલાઇન સેવાઓનો વધુમાંવધુ લાભ લેવા અપીલ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
વારસિયામાં પાણી લાઇન તૂટતા પાણીની રેલમછેલ | Water main breaks in Warsi causing waterlogging

નડિયાદ મનપાનું પ્રથમ બજેટ માત્ર કાગળ પર : એક વર્ષ બાદ પણ રૂ. 100 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી | first b…

નડિયાદ મનપાનું પ્રથમ બજેટ માત્ર કાગળ પર : એક વર્ષ બાદ પણ રૂ. 100 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી | first b...

કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકી છૂમંતર, જનતા પરેશાન! જામનગરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ નજીકના ખરાબ રસ્તા…

કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકી છૂમંતર, જનતા પરેશાન! જામનગરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ નજીકના ખરાબ રસ્તા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ગ્રાહક સુરક્ષાની દુર્દશા: 45,000થી વધુ કેસો પેન્ડિંગ, પ્રમુખ-સભ્યોની 48 ખાલી જગ્યાઓ ભરવા મ…

4 months ago
ગુજરાતમાં ગેસની અછત ન હોવાનો દાવો છતાં બ્લેક-માર્કેટિંગના 215 કેસ, કાર્યવાહી શૂન્ય; ઉદ્યોગો પાયમાલ |…

6 months ago
દેશમાં ડિજિટલ પેમેન્ટસના વ્યાપમાં નોંધપાત્ર વધારો | Significant increase in the prevalence of digita…

1 year ago
સેન્સેક્સ પ્રારંભે 452 પોઈન્ટના ઉછાળે 86159 નવો રેકોર્ડ રચી અંતે ફસ્કી પડયો | Sensex initially jumpe…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News