gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોકરાઓની તકરારમાં પોલીસમેન સહિતનાઓએ તરૂણને ઢોર માર માર્યો | Policeman and others beat up a young man…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in GUJARAT
0 0
0
છોકરાઓની તકરારમાં પોલીસમેન સહિતનાઓએ તરૂણને ઢોર માર માર્યો | Policeman and others beat up a young man…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બજરંગવાડી સર્કલ પાસેની ઘટનાં

આરોપી પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતાં હોવાનું ખુલ્યું, આઇકાર્ડ બતાવી કહ્યું ‘હતું હું તારો બાપ છું’

રાજકોટ: શિતલ પાર્ક નજીક શ્યામનગર-૪માં રહેતાં એક તરૂણને પોલીસમેન સહિતનાં આઠેક આરોપીઓએ ભેગા મળી બેફામ બની મારકુટ કર્યાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઇ છે. આ ઘટનામાં આરોપી તરીકે પોલીસમેન હોવાથી ચાર દિવસ બાદ પોલીસે ફરિયાદ નોંધ્યાનો આક્ષેપ થયો છે. 

લેડીસ સલૂન ચલાવતાં રિધ્ધીબેન અતુલભાઇ ભડેણીયા (ઉ.વ.૩૨)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેનો ભાઇ પ્રિન્સ તેના મિત્રો સાથે ગઇ તા.૨૯ના રોજ ક્રિકેટ રમવા બજરંગવાડી ગાર્ડનમાં ગયો હતો. તે વખતે તેના મિત્ર મિતનો મિત્ર કે જે સગીર છે તે અને તેનો ભાઇ બેટ ફેરવતાં હતાં. જે બેટ તેના ભાઇને વાગતાં બંને સાથે ઝઘડો થતાં તેનો ભાઇ ત્યાંથી નિકળી ગયો હતો. 

ત્યાર પછી તેનો ભાઇ મિત્ર સાથે ત્રિકોણ બાગ પાસે ખરીદી કરતો હતો ત્યારે ઝઘડો કરનાર સગીરે કોલ કરી ગાળો ભાંડી હતી. એટલું જ નહીં સમાધાન માટે બજરંગ વાડી સર્કલ પાસે બોલાવ્યા બાદ સગીરનાં પિતા તરીકે ઓળખ આપનાર સંદીપસિંહે કેમ મારા દીકરાને ગાળો આપતો હતો તેમ કહીં તેના ભાઇનાં વાળ ખેંચ્યાં હતા. જ્યારે સગીરે તેને ગડદાપાટુંનો માર માર્યો હતો. તેના ભાઇનો મિત્ર દિક્ષીત વચ્ચે પડતાં તેને સંદીપસિંહે સાઇડમાં બેસાડી તેના ભાઇનાં વાળ પકડી, ટીશર્ટ કઢાવી, તમાચા ઝીંકી, માથાના ભાગે ઢીકા માર્યા હતા.

આટલેથી નહીં અટકતાં તેના ભાઇને ડાબી આંખ ઉપર નેણનાં ભાગે કડંુ મારી દીધું હતું. અન્ય છ આરોપીઓએ પણ તેના ભાઇને ગડદાપાટુંનો માર મારી બેટ વડે પણ હુમલો કર્યો હતો. આખરે સંદીપસિંહે પોલીસનું કાર્ડ બતાવી હું તારો બાપ છું, થાય તે કરી લેજે, બીજી વાર બગીચામાં રમવા દેખાણો તો પાછો મારીશ તેમ કહીં ચાલતી પકડી હતી. 

ફરિયાદમાં રિધ્ધીબેને આગળ જણાવ્યું છે કે, આ બાબતની જાણ થતાં તે સ્થળ પર પહોંચ્યા હતા. તે ઝઘડો કરનાર તરૂણનાં ઘરે જતાં સંદીપસિંહ અન્ય પાંચેક માણસો સાથે બાકડે બેઠા હતાં. તેને કેમ મારા ભાઇને માર્યો તેમ પુછતાં તારે જ્યાં પોલીસ ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેજે તેમ કહીં તેની સાથે પણ ઝઘડો કર્યો હતો. એટલું જ નહીં ધક્કો મારી અહીંથી નીકળ તેમ કહીં દીધું હતું. તેના ભાઇને નેણનાં ભાગે ઇજા થતાં સારવાર લીધી હતી. જેમાં બે ટાંકા લેવા પડયાં હતાં.

પોલીસે જણાવ્યું કે આરોપી સંદીપસિંહ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે. ઝઘડામાં તેનો પુત્ર નહીં પરંતુ ભત્રીજો હોવાની માહિતી મળી છે. આ બંને ઉપરાંત અન્ય છ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.

– આરોપી પોલીસમેનને બચાવવા પોલીસે ઘણાં ધમપછાડા કર્યા

રાજકોટ: ફરિયાદી રિધ્ધીબેને જણાવ્યું કે, આ કેસમાં પોલીસ ફરિયાદ લેતી ન હતી. અનેક ધક્કા ખવડાવ્યા હતા. મામલો પીઆઇ એચ.પી.ગઢવી સુધી પહોંચતા તેમની સુચનાથી આખરે ગઇકાલે રાત્રે પોલીસે ફરિયાદ નોંધી હતી. ઉલ્લેખનીય છે કે આ પ્રકારનાં સામાન્ય કિસ્સાઓમાં પોલીસ તત્કાળ ફરિયાદ નોંધી લે છે પરંતુ આ કિસ્સામાં આરોપી તરીકે પોલીસમેન હોવાથી તેને બચાવવા માટે ગાંધીગ્રામ પોલીસ મથકનાં સંબંધીત સ્ટાફે ઘણાં ધમપછાડા કર્યા હતા. પરંતુ ફરિયાદી મક્કમ રહેતાં મજબૂરીવશ પોલીસે ગુનો દાખલ કરવો પડયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છસીયાણા ગામે દંપતીએ મહિલાને ઝપટ મારી ધમકી આપી | Couple threatens woman by thrashing her in Chhasiyan…
GUJARAT

છસીયાણા ગામે દંપતીએ મહિલાને ઝપટ મારી ધમકી આપી | Couple threatens woman by thrashing her in Chhasiyan…

June 19, 2026
ભીલવાડા સર્કલ વિસ્તારમાં પતિ અને પત્નિના અણબનાવ મામલે મારામારી | Fight breaks out between husband an…
GUJARAT

ભીલવાડા સર્કલ વિસ્તારમાં પતિ અને પત્નિના અણબનાવ મામલે મારામારી | Fight breaks out between husband an…

June 19, 2026
યશવંતરાય નાટયગૃહમાં જાદુગર અને તેમના સ્ટાફને માર મારી ધમકી આપી | Magician and his staff beaten up an…
GUJARAT

યશવંતરાય નાટયગૃહમાં જાદુગર અને તેમના સ્ટાફને માર મારી ધમકી આપી | Magician and his staff beaten up an…

June 19, 2026
Next Post
સાણંદમાં ટાટા કંપની પ્લાન્ટમાં આગ, સ્પેર પાર્ટસ, રો-મટિરિયલ બળી ગયું | Ekkei a fis lon ewe leenien f…

સાણંદમાં ટાટા કંપની પ્લાન્ટમાં આગ, સ્પેર પાર્ટસ, રો-મટિરિયલ બળી ગયું | Ekkei a fis lon ewe leenien f...

જીપની ટક્કરથી ચાલતા જતા આધેડનું સ્થળ ઉપર મોત | Emon mwan mi ierin lefilen a malo mwirin an a tori ef…

જીપની ટક્કરથી ચાલતા જતા આધેડનું સ્થળ ઉપર મોત | Emon mwan mi ierin lefilen a malo mwirin an a tori ef...

LIVE : આજે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ, દેશના રાજકારણનું ભાવિ નક્કી થશે | Assembly Election …

LIVE : આજે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ, દેશના રાજકારણનું ભાવિ નક્કી થશે | Assembly Election ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RBI સરકારને ડિવિડન્ડ પેટે રૂપિયા 2.50 લાખ કરોડની ચૂકવણી કરશે | RBI to pay Rs 2 50 lakh crore as divi…

RBI સરકારને ડિવિડન્ડ પેટે રૂપિયા 2.50 લાખ કરોડની ચૂકવણી કરશે | RBI to pay Rs 2 50 lakh crore as divi…

1 year ago
જામનગરમાં બાઇક પર વિદેશી દારૂનો જથ્થો લઈને નીકળેલો શખ્સ ઝડપાયો ; અન્ય બે આરોપીઓના નામ ખુલ્યા | Man c…

જામનગરમાં બાઇક પર વિદેશી દારૂનો જથ્થો લઈને નીકળેલો શખ્સ ઝડપાયો ; અન્ય બે આરોપીઓના નામ ખુલ્યા | Man c…

1 month ago
કાલે કોઈ ગમે તો તેને, બધા ‘ગમે તેવા’ મુક્યા હોય તો નોટાને- પણ મત આપો | Tomorrow if you like someone …

કાલે કોઈ ગમે તો તેને, બધા ‘ગમે તેવા’ મુક્યા હોય તો નોટાને- પણ મત આપો | Tomorrow if you like someone …

2 months ago
ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં ગટરમાં પડેલા 6 વર્ષના બાળકનું મોત, CPR આપ્યું છતા ન બચ્યો જીવ | chi…

ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં ગટરમાં પડેલા 6 વર્ષના બાળકનું મોત, CPR આપ્યું છતા ન બચ્યો જીવ | chi…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News