gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુરના 45 ગામોના ખેડૂતો પરેશાન, ચેકિંગ માટે આવેલા વીજ કંપનીના અધિકારીઓને સ્થાનિકોએ ઘેરીને કરી …

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
છોટાઉદેપુરના 45 ગામોના ખેડૂતો પરેશાન, ચેકિંગ માટે આવેલા વીજ કંપનીના અધિકારીઓને સ્થાનિકોએ ઘેરીને કરી …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur News : છોટાઉદેપુર તાલુકાના બોર્ડર વિલેજના 45થી વધુ ગામોમાં વીજપુરવઠાની સમસ્યા હોવાનું સામે આવ્યું છે. છોટાઉદેપુર તાલુકાના રંગપુર ગામે મધ્યગુજરાત વીજકંપનીના અધિકારીઓ વીજલાઇનની ચેકિંગમાં જતાં સ્થાનિક લોકોએ તેઓને ઘેરીને પહેલા વીજળી આપો પછી ચેકિંગ કરજો તેમ કહ્યું હતું. આ દરમિયાન ગ્રામજનો અને મધ્યગુજરાત વીજકંપની અધિકારીઓ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. જેમાં ચેકિંગ કરવા આવેલી વીજકંપનીની 6 જેટલી ટીમોને પરત મોકલીને સ્થાનિક યુવાનો વીડિયો વાઈરલ કર્યો હતો.

વીજ કંપનીના અધિકારીઓને સ્થાનિકોએ ઘેરીને કરી ફરિયાદ

મળતી માહિતી મુજબ, છોટાઉદેપુર તાલુકાના બોર્ડર વિસ્તારના ગામડાંઓમાં વીજપુરવઠાની ગંભીર ફરિયાદો છે. જેમાં લગભગ 45થી વધુ ગામડાં સહિતના વિસ્તારમાં વારંવાર વીજપુરવઠો ખોરવાતા હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. આ બાબતે સ્થાનિકોએ છોટાઉદેપુર મધ્યગુજરાત વીજકંપનીના અધિકારીઓને વારંવાર અનેક રજૂઆત કરી છે. પરંતુ વીજલાઈનોનું મેન્ટેનન્સ તેમજ નવા સબસ્ટેશન ઊભા ન કરાતા ખેડૂતોને સિંચાઈનું પાણી લેવામાં મુશ્કેલનો સામનો કરવો પડી રહ્યો છે. 

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, વારંવાર વીજપુરવઠો ખોરવાતો હોવાથી વીજ ઉપકરણોને ભારે નુકશાન થાય છે. જ્યારે મધ્યગુજરાત વીજકંપનીના અધિકારીઓ લોકોની સમસ્યાઓનો કોઈ ઉકેલ લાવતા નથી. અને વારંવાર મોટા મોટા કાફલા સાથે વીજ ચેકિંગ કરવા ગામડાઓમાં ત્રાટકે છે. જ્યારે છોટાઉદેપુર તાલુકાના બોર્ડર વિલેજના ગામડાંઓના લોકોએ નિયમિત વીજ પુરવઠો મળે તે માટે અનેક વાર મધ્યગુજરાત વીજકંપનીના અધિકારીઓને રજૂઆત કરવા છતાંય સમસ્યાનું નિરાકરણ ના આવતા ગામડાઓમાં લોકોએ હવે વીજ ચેકિંગ માટે આવતી ટીમોને રોકવાનું શરૂ કર્યું છે. 

આ પણ વાંચો: હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાને મોટી રાહત: સુરત કોર્ટે રાજદ્રોહનો કેસ પરત ખેંચવાની સરકારની અરજી ગ્રાહ્ય રાખી

જ્યારે છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના રંગપુર ગામે મધ્યગુજરાત વીજકંપનીની 6 ટીમો પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ માટે આવતા તેઓને ગ્રામજનો દ્વારા રોકવામાં આવ્યા હતા. અને  ગ્રામજનોનો આક્ષેપ હતો કે, બહારથી અધિકારીઓ અહીં આવીને ચેકિંગ કરીને જતા રહે છે. અમે પહેલા પણ ગાડીઓ રોકીને રજૂઆત કરી હતી અમે મધ્યગુજરાત વીજકંપનીની ઓફિસમાં ચારથી પાંચ વાર રજૂઆત કરી છે. પરંતુ અમારી સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું અને મધ્યગુજરાત વીજકંપનીના ઓફિસના અધિકારીઓ અમારી રજૂઆત સાંભળતા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ
GUJARAT

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ

February 14, 2026
મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ
GUJARAT

મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ

February 14, 2026
વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…
GUJARAT

વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…

February 14, 2026
Next Post
રાજકોટમાં બુલડોઝર ફર્યું: રૂા. 30 કરોડની સરકારી જમીન ઉપરથી પેશકદમી હટાવાઈ | Bulldozer rolls in Rajko…

રાજકોટમાં બુલડોઝર ફર્યું: રૂા. 30 કરોડની સરકારી જમીન ઉપરથી પેશકદમી હટાવાઈ | Bulldozer rolls in Rajko...

૨૦૪૦ સુધીમાં ભારતમાં કેન્સરના દર્દીઓ વધીને ૨૦ લાખ થઇ શકે

૨૦૪૦ સુધીમાં ભારતમાં કેન્સરના દર્દીઓ વધીને ૨૦ લાખ થઇ શકે

ઇન્ડિયન બેન્કનાં લોકરમાંથી 65 લાખના દાગીનાની ચોરી અંગે ગુનો નોંધાયો | Crime registered in connection…

ઇન્ડિયન બેન્કનાં લોકરમાંથી 65 લાખના દાગીનાની ચોરી અંગે ગુનો નોંધાયો | Crime registered in connection...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેટિંગ વિભાગની ટીમ બની ડીઆરએમ કપ–2026ની ચેમ્પિયન | The operating department team became the champi…

ઓપરેટિંગ વિભાગની ટીમ બની ડીઆરએમ કપ–2026ની ચેમ્પિયન | The operating department team became the champi…

3 weeks ago
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a…

4 days ago
લીંબડીમાં ખુલ્લી ગટરમાં ખાબકતા ગાયનું મોત, પાલિકા તંત્ર સામે રોષ | Cow dies after being sucked into …

લીંબડીમાં ખુલ્લી ગટરમાં ખાબકતા ગાયનું મોત, પાલિકા તંત્ર સામે રોષ | Cow dies after being sucked into …

4 hours ago
ભારત ક્રુડનો સૌથી મોટો વપરાશકાર દેશ બનશે | India will become the largest consumer of crude oil

ભારત ક્રુડનો સૌથી મોટો વપરાશકાર દેશ બનશે | India will become the largest consumer of crude oil

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News