gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં બુલડોઝર ફર્યું: રૂા. 30 કરોડની સરકારી જમીન ઉપરથી પેશકદમી હટાવાઈ | Bulldozer rolls in Rajko…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં બુલડોઝર ફર્યું: રૂા. 30 કરોડની સરકારી જમીન ઉપરથી પેશકદમી હટાવાઈ | Bulldozer rolls in Rajko…
1
VIEWS
Share on FacebookShare on Twitter

કલેક્ટર તંત્રની નોટિસોનો ઉલાળિયો કરતા દબાણકારો પર તવાઈ : મવડીમાં કાચા-પાકા મકાન-દૂકાન-ઝુંપડાં, રૈયા ગામમાં ઢોરવાડો અને ડોગ હોસ્ટેલ, રૈયાધારમાં ખજૂરના કારખાનાનો કડૂસલો

રાજકોટ, : રાજકોટમાં કલેક્ટર તંત્રની નોટિસોનો ઉલાળિયો કરતા દબાણકારોની પેશકદમી પર અંતે આજે બુલડોઝર ફર્યું હતું અને રૂા. 30 કરોડની 3800 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઈ હતી. જેમાં મવડીમાં કાચા-પાકા મકાન-દૂકાન-ઝુંપડાં, રૈયા ગામમાં ઢોરવાડો અને ડોગ હોસ્ટેલ, રૈયાધારમાં ખજૂરના કારખાનાનો કડૂસલો બોલાવી દેવામાં આવ્યો હતો.

રાજકોટ શહેરમાં મવડીના સરકારી ખરાબામાં ભલાભાઈ અમરાભાઇ દ્વારા અંદાજે 600 ચો.મી.માં પાકું દબાણ તથા અન્ય કાચા ઝૂંપડાનું 800 ચો.મી. મળી કુલ જમીન 1400 ચો.મી.નું દબાણ હટાવી લેવા અગાઉથી નોટિસ આપી હતી. પરંતુ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર ન કરતા આજે કલેકટરની સૂચનાથી પ્રાંત અધિકારી અને દક્ષિણ મામલતદારની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત, પીજીવીસીએલ, મહાપાલિકાના જેસીબી તથા મશીનરીની મદદથી 1400 ચો.મી. જમીનમાં દબાણ દૂર કરી જમીનનો કબજો સંભાળ્યો હતો. આ જમીનની પ્રતિ ચો.મી. રૂા.60,000 મુજબ અંદાજે રૂા. 8.40 કરોડ કિંમત છે.

આ સાથે આજે રૈયા ગામ પાસે માલધારી દ્વારા ઢોર બાંધવા માટેના ઢાળીયા બનાવેલા હતા, જે 400 ચોરસ મીટર સરકારી જમીન પરનું દબાણ ખુલ્લું કરાવ્યું હતું. જ્યારે રૈયા સ્મશાન પાછળ સરકારની માલિકીની 1200 ચોરસ મીટર જમીન પર ગેરકાયદે કબજો કરીને ડોગ હોસ્ટેલ ચલાવાતી હતી, તે દબાણ પણ ખુલ્લું કરાવ્યું હતું. જે તમામ 2000 ચોરસ મીટર જમીનની બજાર કિંમત અંદાજિત 20 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આ ઉપરાંત શીતલ પાર્ક ચોકડીથી રૈયા ધાર તરફ જતા શાસ્ત્રીનગર વિસ્તારમાં આશરે 400 ચોરસ મીટર જમીન પર કબજો કરી ખજૂરનું કારખાનું બનાવ્યું હતું, જે પણ આજે દૂર કરવામાં આવ્યું હતું. જેની કિંમત રૂા. 1.60 કરોડ હોવાનો અંદાજ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

Next Post
૨૦૪૦ સુધીમાં ભારતમાં કેન્સરના દર્દીઓ વધીને ૨૦ લાખ થઇ શકે

ઇન્ડિયન બેન્કનાં લોકરમાંથી 65 લાખના દાગીનાની ચોરી અંગે ગુનો નોંધાયો | Crime registered in connection…

ઇન્ડિયન બેન્કનાં લોકરમાંથી 65 લાખના દાગીનાની ચોરી અંગે ગુનો નોંધાયો | Crime registered in connection...

પુત્ર પારકી પરણેતરને ભગાડી જતાં પિતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું | Father jumps under train after son cha…

પુત્ર પારકી પરણેતરને ભગાડી જતાં પિતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું | Father jumps under train after son cha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવતીએ બ્લેકમેઇલ કરી પતિ અને મળતિયા સાથે મળીને 20 લાખ પડાવ્યા | spa girl and her husband duped 20 la…

8 months ago
ખાદ્યચીજોના ભાવમાં વધારો થતા જથ્થાબંધ ફુગાવો ચાર માસની ટોચે, ઑગસ્ટમાં 0.52 ટકા | indias wpi inflatio…

10 months ago
અમદાવાદના યુવાનની વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા | Ahmedabad youth commits suicide by …

4 months ago
અમદાવાદના નારોલમાં દુર્ઘટના: મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 2ના મોતની આશંકા, મહિલા સારવાર હેઠળ | …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News